________________
૫૦૪ ]
[ શારદા શિશમણિ માટે આ અભિનિવેશિક મિથ્યાત્વ છેાડવા જેવું છે. એને છેડવા માટે આટલી વાતા યાદ રાખા કે (૧) મારી બધી માન્યતા સાચી હોય તેવું ન પણ બને. કેટલીક માન્યતા સાચી હાય પણુ સામી વ્યક્તિને સાચી લાગે એવુ' નિશ્ચિત નથી. (૨) કોઈના મનના માલિક કાઇ નથી. (૩) વાતની રજૂઆત કરવી પણ તે વાત સામાએ સ્વીકારવી જોઇએ. એવા આગ્રહ ન રાખવા. (૪) કોઈ વાર વાતથી સામાને લાભ થાય તેવુ' હોય છતાં જો પુણ્ય આછુ હોય તેા લાભદાયી વાત પણ સામાને ન ગમે. માનવીના કદાગ્રહ જયારે સફળ થતા નથી ત્યારે બીજા માટે આપણા મનમાં પૂર્વગ્રહ બંધાઇ જાય છે. એ પૂ ગ્રહના કારણે સામી વ્યક્તિના સદ્ગુણે પણ ગુણા રૂપે નહિ દેખાતા અવગુણા રૂપે દેખાય છે.
એક જ ક્રિયા છતાં દીકરી અને વહુમાં અંતર : એક માજી ઉપાશ્રયથી ઘેર જતા હતા. રસ્તામાં તમારા જેવા એક સજ્જન શ્રાવક મળ્યા. તેમણે પૂછ્યું, માજી ! કાં જઇ આવ્યા ? ઉપાશ્રયે ગઇ હતી. એક સામાયિક કરીને આવી. ૧૨ વ્રતમાં સામાયિકના નંબર કેટલામો છે ? નવમે પહેલા આઠ વ્રત એળગ્યા પછી નવમું સામાયિક વ્રત લીધુ' છે. માજી દેખાવમાં સામાયિક કરતા હતા પણ તેમનામાં મિથ્યાત્વની સત્તા ખૂબ પ્રબળ હતી. ભાઈએ માજીને પૂછ્યું' અને માજીએ જવાબ આપ્યા કે ઉપાશ્રયે સામાયિક કરીને આવી પછી તે ભાઇએ પૂછ્યું' તમે હમણાં તમારી દીકરીના લગ્ન કર્યાં તે તે સુખી છે ને? તમારા સ'સાર વ્યવહાર આવેા છે. તમે ઘરની બહાર નીકળા એટલે આ ઘટમાળ ચાલુ થઈ જાય છે. કંઇ ને ક'ઈ પ્રશ્નો પૂછાયા કરે પણ તમને કોઈ એમ નહિ પૂછતુ હોય કે આજે હું વ્યાખ્યાનમાં આવી શકી નથી તેા અધિકારમાં શુ' આવ્યુ હતુ' ? આવુ' પૂછનાર તા કાઇક જ મળે.
માજી કહે ભાઈ! મારી દીકરીની તે। શી વાત કરુ! એ તે ઘણી સુખી છે. એને ઘેર લાડી, વાડી, ગાડી, બંગલા, નાકર, ચાકર, રસેાઇયે મધુ છે. તે સવારે સાડાસાત વાગે ઊઠે. નાહીધોઇને સ્વચ્છ કપડા પહેરી દાતણુ કરી ચાપાણી પીવે, નાસ્તા તે રોજ ગરમ કરે પછી ઉપાશ્રયે જાય. ગુરૂદેવના વ્યાખ્યાન સાંભળે. એક બે સામાયિક કરી ૧૧ વાગે ઘેર આવે. રસાઇ તા તૈયાર હાય. એ રસોઇ પણ સાદી નિહ. રોજ મિષ્ટાન્ન, ફરસાણ હેાય, જમીને મારે બે કલાક આરામ કરે, સાંજે બજારમાં ખરીદી કરવા જાય, આવીને તૈયાર રસાઈ જમી લે. પતિ આવે તેને પ્રેમથી જમાડે પછી ફરવા જાય અને આવીને સૂઈ જાય. આખા દિવસમાં કાંઇ કામ કરવાનું નહિ. મારી દીકરીને તે જાણે સ્વ'નુ' સુખ છે. આ વાત કરતાં કરતાં માજીની છાતી ગજ ગજ ઉછળતી હતી. એના મુખ પર આનંદ સમાતા ન હતા.
છ મહિના બાદ ફરી વાર તે ભાઈ માજીને મળ્યા. ભાઈ કહે માજી, મઝામાં છે. વહુ ઘરે આવી. તે તમારી વહુ મઝામાં આણ્યે. તે કહેવા લાગ્યા, ભાઈ ! તેની આવી છે તેના પરાક્રમાની તેા વાત જ
ને? હા. હમણાં તમારા દીકરાના લગ્ન થયા. છે ને ? આ પ્રશ્ન સાંભળતા માજીને ગુસ્સે તા હું શું વાત કરું ? એવી કપાતર વહુ