________________
શારદા શિરોમણિ ]
આત્માને જગાડતું સ્વપ્ન ઃ દરજી સવારમાં ઊઠશે. તેની આંખ સામે પિતે નરકમાં ગયે છે. પરમાધામીઓ મારવા આવ્યા છે. વહુ દીકરા બધા સામા ઊભા છે પણ કેઈ બચાવવા ન આવ્યું. તેનું હૈયું ભરાઈ આવ્યું. તે ખૂબ રડવા લાગ્યું. બધા પૂછે છે આપ શા માટે રડે છે? દરજી કહે મેં આજે રાત્રે ઉંઘમાં આવું ભયંકર સ્વપ્ન જોયું. હું નરકમાં ગયે છું, પરમાધામીઓ મને મારે છે, તમે બધા સામે ઊભા હતા, મેં બચાવે બચાવની બૂમે મારી પણ તમે કોઈ મને બચાવવા ન આવ્યા ને ! મેં તમને બધાને બરાબર જોઈ લીધા. હવે મારે આજથી ચોરી કરવી નથી. ચેરી આદિ પાપ કરવાથી જીવને નરગતિમાં આવા દુઃખ ભોગવવા જવું પડે છે. કપડા વેતરતા એમાંથી ટુકડા ટુકડા કાઢી લો. હવે મારે એ પાપ કરવું નથી. પાપ કરીને પૈસા ભેગા હું કરું. ભેગ તમે અને માર ખાવાનો મારે માટે હવે તે કપડા ઉતરતાં જે નાને મોટો ટુકડો વધે તે તેના માલિકને પાછો દઈ દઈશ પણ મારે ચેરી કરવી નથી. કદાચ હું ભાન ભૂલું અને હું લેભમાં તણાઈને લેવા જાઉં તે આપ મને કહે કે “દેખે ઉસ્તાદજી વહ ઝંડા.?? એટલે મને નરકના દુઃખો યાદ આવી જશે અને ચેરી કરતે હું અટકી જઈશ.
હવે આ દરજી ખૂબ નીતિથી ધંધો કરે છે. કપડું વેતરતા જે કટકા પડે તે પાછા આપી દે છે. આથી લોકોમાં તેની પ્રશંસા થવા લાગી કે આ દરજી તે ખૂબ પ્રમાણિક છે. કપડું સીવતા જે વધે તે આપણને પાછું આપી દે છે. થડા દિવસ તે આ વાત એવી યાદ રહી કે એક ઇંચ કપડું પણ પિતાને ત્યાં રાખે નહિ, પણ જેમ જેમ દિવસ પસાર થતા ગયા તેમ તેમ પેલી વાતની અસર ઓછી થતી ગઈ અને વધેલું કપડું પાછું આપતા દિલમાં સંકેચ થવા લાગે. બાર મહિના થયા ત્યાં તો પેલી વાત જાણે સાવ વિસરાઈ ગઈ તેના મનમાં એ વિચારે આવવા લાગ્યા કે ઘરમાં રહેવું ને આ રીતે રહીએ તો કેવી રીતે ચાલે? હવે તેને દબાવી દેવાનું, અને ચેરી લેવાનું મન થવા લાગ્યું. ઘરના માણો આ ઉસ્તાદની સ્વપ્નાની વાત સાંભળીને એવા હોંશિયાર થઈ ગયા હતા કે જ્યાં એ જરા ચોરી કરવા જાય ત્યાં તરત કહેતા “દેખો ઉસ્તાદજી વહ ઝંડા.” આ સાંભળીને તે ડરી જતો. થોડા દિવસ તે આમ ચાલ્યું પણ પછી તે દરજી સાંભળે જ નહિ.
દેખે પીળું ને મન થઈ જાય શીળું. તેમ પહેલાની રીત પ્રમાણે માયા, પ્રપંચ, દગા કરવા લાગ્યા. એક વાર છોકરાથી ન રહેવાયું. કપડું ચેરતી વખતે જોરથી બૂમ પાડી. ઉસ્તાદજી! “વહ ઝંડા ભલ ગયે કયા? જરા ધ્યાન દે કયા હેગા?” છોકરાની વાત સાંભળીને ઉસ્તાદજી તાડૂક્યા. “રેજ કથા ઝંડા ઝંડા કરતે હૈ? ગયા વહ ઝંડા જહનનમેં. કયા એક દિનકે ડરસે રેજ કપડા છોડ દૂ? આ દરજી પાછો પિતાની જાત પર આવી ગયું અને જે પ્રમાણે પહેલા ચોરી, દગા કરતે હતું તે કરવા લાગ્યું.
આ દરજી પછી એ વાત ભૂલી ગયા કે કર્મે બધા માટે કરું છું પણ આ પાપ ભોગવવાનો સમય આવશે ત્યારે કેઈ ભાગ પડાવવા નહિ આવે. મારે એકલાને દુઃખ ભેગવવા