________________
૫૩૨ ]
[ શારદા શિશમણિ
પડશે માટે વ્રતમાં આવેા. તમે બધા વ્રત આદરી શકે તેમ છે. આપને જેટલી જરૂર હોય તેટલે આગાર રાખા અને બીનજરૂરના પચ્ચખાણ કરો. દુનિયામાં એવી કેટલીય ચીન્ત છે કે જે તમે જાણતા નથી, વાપરતા નથી છતાં પચ્ચખ્ખાણુ નથી એટલે તેનુ' પાષ આવ્યા કરે છે. આત્માને હવે પાપથી ભયભીત બનાવા. આ જીવ અનંતકાળથી સંસારમાં રખડયા છે, ભટકયા છે તે અવિરતિના કારણે. મિથ્યાત્વ પછી બીજો નંબર છે અવિરતિના, અવિરતિ જેવું કોઈ પાપ નથી. પાણીના પ્રવાહને રોકવા માટે અ`ધ મધવામા આવે છે. જો મધ તૂટી જાય તેા પાણીના પ્રવાહ જોરથી ગામમાં ધસી જાય ને ગામના ગામ તણાઈ જાય તેમ પાપના પ્રવાહને રોકવા માટે જો વિરતિના ખંધ બાંધ્યા નહિ હાય તા આશ્રવનુ પાણી આત્મામાં પેસી જશે. અરે, તમે રાજરાજના પચ્ચખ્ખાણ લે તેા પણ કેટલા પાપથી અટકશે. જેટલી લીલેાતરી છે તે બધી તમે ખાતા નથી, રોજ પચ્ચખ્ખાણ લે કે મારે એ ત્રણ આ લીલેાતરી ખપે અને તે ૧૦૦ ગ્રામ ૨૦૦ ગ્રામ. તો બીજી લીલેાતરીની પાપની ક્રિયા તેા નહિ આવે ને ! માટે પચ્ચક્ખાણમાં આવે. ૧૨ વ્રત આદરવાની સંપૂર્ણ તૈયારી ન હેાય તા એક વ્રતમાં આવેા પણ વ્રત તા આદરી.
જે આત્મા મહાવ્રતનેા ઊંચામાં ઊંચા માલ લેવાને શક્તિમાન ન હેાય તે અણુવ્રતા શ્રાવકના ૧૨ વ્રતના માલ લે. એટલે મહાબતોનો ઉપદેશ પહેલા થયા અને અણુવ્રતાને ઉપદેશ પછી થયા. સામાન્ય રીતે જોઈશું તે જણાશે કે અણુવ્રતા પછી મહાત્રતાની પ્રાપ્તિ થાય પણ મહાત્રતાના લક્ષ્ય વિના અણુવ્રતા હેાઇ શકતા નથી. સમથ શક્તિમાન માણસ દેવું ચૂકવવામાં કાંધા કરે નહિ, હપ્તા પાડે નહિ તેવી રીતે જે આત્મા સમ શક્તિમાન હોય તે તેા લેવામાં કાંધા ન કરે. સીધા મહાવ્રતા ગ્રહણ કરે. જ’મુકુમાર, મેઘકુમાર જેવા મહાપુરૂષાએ કયાં પહેલા અણુવ્રત લીધા હતા ? સીધા મહાવ્રતા લીધા હતા. ચક્રવતી આ, તીર્થંકરો તે કદી શ્રાવકના વ્રતો લેતા નથી. તેમને પાંચમુ ગુણસ્થાન સ્પર્શે જ નહિ. કયાં તે તે અવિરતિ રહે અને લે તા સવિરતિને જ ધારણ કરે, ૬૩ શલાકાપુરૂષો પણ કદી પાંચમ દેશિવરતિ ગુણસ્થાન સ્પર્શે નહિં. અવિરતિમાંથી દેશવિરતિ ખન્યા પહેલા સીધા સવરતિ અને. સામાન્ય નિયમ છે કે પાંચમુ. ગુણસ્થાન પછી છઠ્ઠું ગુણુ સ્થાનક એમ ભલે ક્રમ હાય પણ સમ્યક્ત્વ પામ્યા બાદું સીધા મહાવ્રત ધારણ કરનાર આત્માએ હોય છે.
સમ્યક્ત્વ અને ચારિત્રને પેદા કરનારાના પરિણામેા જુદા જુદા છે. દન મેહનીયના ક્ષયાપશમ થાય ત્યારે સમતિની પ્રાપ્તિ થાય અને ચારિત્ર મેહનીયના ક્ષયાપશમ થાય ત્યારે વ્રતોની પ્રાપ્તિ થાય. સમિતિ વખતે આત્માના તેવા ોરદાર પરિણામ નિયમા નથી હોતા કે જેથી દર્શીન મેહનીયની સાથે ચારિત્ર મેાહનીયને પણ ક્ષયાપશમ થઇ જાય અને અણુવ્રતાની પ્રાપ્તિ પણ થઇ જાય. કોઈ જીવા સમકત પામતાની સાથે વ્રતે પામી પણ જાય. જીવ કયારે દેશિવતિ પામે ? તે પ્રથમ જીવ સમકિત ત્યારે પામે કે જ્યારે આયુષ્ય વને સાત કમાંની સ્થિતિ અંતઃકોડાકોડી સાગરોપમ રહે ત્યારે. ત્યાર બાદ