________________
પર૮ ]
[ શારદા શિરોમણિ
એછા પ્રમાણમાં વ્રતની મર્યાદા છે. મહાવ્રતાના વિષય તે વિસ્તૃત હાય છે અને તેનું પાલન પશુ વિસ્તૃત રીતે કરવાનું છે. શ્રાવકના ત્રતા નોમિન જારવૅમિ' એટલે હુ પાપ કરીશ નહિ અને બીજાની પાસે કરાવીશ નહિ એટલા પૂરતા મર્યાદિત છે ત્યારે સ'તાના વ્રતા “ન રેમિ ન હ્રાવેમિ, તમ્નિ ન સમજુનાળમિ ''. હું' પાપ કરીશ નહિ, બીજા પાસે કરાવીશ નહિ અને કરતાને અનુમોદન આપીશ નહિ. મહાવ્રતમાં કરતાને અનુમેાદનાના ત્યાગ હાય છે. શ્રાવક જીવનમાં અનુમેદનાના ત્યાગ થઈ શકે નહિ. પાપની અનુમાદનાના દોષથી છૂટવું હોય તેા મહાત્રતા અપનાવે છૂટકે . તેથી શ્રાવકના ત્રતા મહાત્રા નહિ પણુ અણુ એટલે નાના કહ્યા છે. અન્ય નાના ગૃહસ્થાની અપેક્ષાએ તેા શ્રાવકના વ્રતા મહાન છે. આગમમાં તે ત્યાં સુધી બતાવ્યુ` છે કે અન્ય દશ નના સાધુએ કરતાં પણ જૈન શ્રાવકોના ત્રતા ઊ'ચા છે. ઉત્તરાધ્યયન સૂત્રના પાંચમા અધ્યયનમાં ભગવાન ખેલ્યા છે
"संति एगेखूहि भिक्खुहिं, गारत्था संजमुत्तरा " કેટલાક અન્ય નામધારી સાધુઓની અપેક્ષાએ દુનિયાના બધા ત્રતાની અપેક્ષાએ શ્રાવકના ત્રતા શાસનના મહાવ્રત ધારી સાધુઓની અપેક્ષાએ શ્રાવકના પામવા અને પાળવા તે કાંઈ નાની સૂની વાત નથી.
શ્રાવક શ્રાવકપણામાં ઉત્તમ છે માટે અણુવ્રતા (નાના) નથી પણ જિન અણુત્રતા નાના છે. આ અણુવા
કઈ કવાલીટીના માલ લેશે : તમને એમ પ્રશ્ન થાય કે મહાવ્રત પડેલા કેમ અને અણુવ્રતા પછી કેમ ? જો પહેલા આત્માને અણુવ્રતા પ્રાપ્ત થતાં હોય તેા પહેલાં અણુવ્રતાની પ્રરૂપણા થાય ને ? તમને કોઇ દિવસ આ પ્રશ્ન ઉઠયા છે ખરો ? સાચા શ્રેતામાં આવું સમજવાની, જાણવાની જિજ્ઞાસા થાય. સાચા શ્રેાતાને સાચા વક્તા પર પૂર્ણ શ્રદ્ધા હોય પણ કંઈ ન સમજાય તે સમજવા માટે પ્રશ્નો કરતાં ગભરાય નહિ. અમારી પાસે કાઈ માલ લેવા આવે તેા પહેલા મહાવ્રતના માલ બતાવીએ પછી અણુવ્રતનેા માલ બતાવીએ. અહી બેઠેલા મોટા ભાગના તમે વેપારી છે. કોઈ એન કે ભાઈ ગાડીમાંથી ઉતર્યાં. તમે જોઇને અનુમાન કરી શકે કે આ સુખી વ્યક્તિ દેખાય છે. માલ ખરીદે તેવા રાડ ધરાય છે. તે તમે તેને કેવા માલ બતાવા ? ઊ'ચામાં ઊ'ચી કવોલીટીના માલ બતાવા ને ? હા, ગ્રાહકને માલ બહુ ગમી ગયા. તે તમને કહે માલ તા બહુ સારો છે, ખરીદવા પણ છે પણ તેની કિંમત કેટલી ? તમે તે માલની કિ`મત કહી. ગ્રાહક પાસે તેટલા પૈસા નથી. આટલેા ઊચા માલ લઈ શકે તેમ નથી તેા પછી તમે તેનાથી ઉતરતી કક્ષાના માલ બતાવશે. ગ્રાહક પાસે તેટલા પૈસા હશે તે તે માલ ખરીદશે, તેમ તમે અમારી પાસે આવેા ત્યારે અમે પહલેા ઊ'ચામાં ઊ'ચે સારામાં સારો માલ મહાવ્રતના છે તે અમે તમને બતાવીએ પણ તે માલ લેવા તમે શક્તિમાન ન હેા તેા તેનાથી ઉતરતી કક્ષાના માલ શ્રાવકના ૧૨ વ્રત બતાવીએ અને તેટલી પણ શક્તિ ન હાય તે