________________
શારદા શિરામણ ]
[ ૪૫૭
2
આગતાસ્વાગતા કરી, પછી તેમણે કહ્યું બેન ! મને ભૂખ ખૂખ લાગી છે. ત્યારે બેને કહ્યું–આપને કાચુંસી આપુ` કે પાકું લેાજન આપુ' ? આપને ત્યાં રસોઈ તૈયાર હાય તા મને તે પણ ચાલશે. એને ખૂબ આદરભાવથી જમાડયા. સગા કરતા વિશેષ સાચવ્યા. સંત જમીને ખાટલી પર સૂઈ ગયા પછી સંત કહે હું ખૂબ થાકી ગયા છું. લાંબી મજલે જવાનુ છે; જો આપને કોઇ વાંધા ન હેાય તેા હું ત્રણ દિવસ અહી' રહી જાઉ.. એને કહ્યું-હું મારા પતિને પૂછી જોઉં. તેના પતિ કહે ભલે રહે. તે સમજે છે કે આ ઘરમાં કોઈ ને આશ્રય મળે તે। સારું, ઘર એ ધર્માંશાળા સમાન છે. ધમ શાળામાં લોકો આવે ને જાય. કોઈ કાયમ રહેતું નથી.
સંતની સેવાનું ફળ : ભાઈના કહેવાથી સન્યાસી ત્યાં ત્રણ દિવસ રહ્યા. ખાઈ એ તેમની ખૂબ સેવાભક્તિ કરી. તેની લાગણી, ભાવભક્તિ, ખેલવાની સીહાશ, ઉદારતા જોઈને સંત ખૂબ પ્રસન્ન થયા. તેમને સ ંતેાષ થયા. સંત જુએ છે કે આ માઈના ઘરમાં ચારે ખૂણા સરખા દેખાય છે. ખાતાપીતા મહિને વધારે। વધતે ડાય એવું દેખાતું નથી, છતાં તેની ભક્તિ ભાવના, પ્રેમ કેટલા બધા છે! હું આટલું બધું ફર્યાં, ઘણાંએ મને પ્રેમથી જમાડયેા હશે, ભક્તિ કરી હશે પણ આ ખાઈની તેાલે કોઈ નહિ આવે. પ્રસન્ન થવાને કારણે સ ંતે કહ્યું-એન ! મારી પાસે એક વસ્તુ છે જે મને મારા ગુરૂદેવે આપી છે. ગુફામાં જઈને કેટલી સાધના કરી છે ત્યારે તે વસ્તુ મળી છે. એના એવા પ્રભાવ છે કે તે જેને ત્યાં હોય તેને ત્યાં હાથી ઝૂલે. આ ચીજ હું તમને પ્રસન્નતાથી આપું છું. તમે તમારે ત્યાં રાખા. હુ છ મહિને યાત્રા કરીને પાછા આવીશ ત્યારે પાછી લઈ જઈશ. જેને ત્યાં હાથી ઝૂલે ત્યાં સ`પત્તિની, વૈભવની શી કમીના હાય ! બધું અભરે ભરાઈ જાય. સન્યાસીના મનમાં એમ થયું કે આ દંપતિ સાધારણ છે છતાં તેમની આટલી ઉદારતા છે તે તેમની પાસે જો સંપત્તિ વધુ હાય તે। એ કેટલા બધાને આશ્રય આપે ? કેટલ' દાન પુણ્ય કરી શકે ? એ વિચારથી તેમણે આપવાનો વિચાર કર્યાં.
સામેથી સુખ મળવા છતાં ત્યાગ : ખાઇ કહે છે અમારે એની કાંઇ જરૂર નથી. અમે સુખી છીએ. અમારે ત્યાં બધું છે. આપ લઈ જાઓ. સંન્યાસી કહે બેન ! મને તારા પ્રત્યે દીકરી જેવા પ્રેમ આવે છે માટે હું તને દીકરી માનીને આપું છું. પણ અમારે જરૂર જ નથી, અમારે જોઇતી નથી. આજે દુનિયા જે મેળવવા દોડધામ કરે છે તે વસ્તુ ખાઇને સામેથી વગર મહેનતે મળે છે છતાં કહે છે અમારે જરૂર નથી. કેટલી નિલેભિવૃત્તિ ! ખાઇએ ચાખ્ખી ના પાડી છતાં સંન્યાસી તે તે વસ્તુ મૂકીને ચાલતા થઇ ગયા. બાઇએ પેાતાના પતિને વાત કરી. પતિ કહે-તારે ના પાડવી હતી ને! આઈ કહે-મેં ઘણું કહ્યું, અમારે કાંઈ જરૂર નથી. બધી વાત કરી. પતિ કહે– આપણે તે જડીબુટ્ટીનુ શુ' કામ છે? જેટલું વધુ ભેગુ કરીએ એટલું વધુ પાપ છે. આ માનવજીવન જડીબુટ્ટી જેવું છે. આપણે તે જડીબુટ્ટીનું કામ નથી પણ તે પરાણે