________________
શારદા શિરામણું ]
[ ૪૭૫
સાંજે પ્રતિક્રમણ કરશે. પ્રતિક્રમણ વખતે જ્યારે હેતના હાથ લંબાવીએ ને બધાને ખમાવીએ ત્યારે જગતના સર્વ જીવામાંથી એક પણ જીવ અકાત ન રહી જવા જોઇએ. કોઈ પ્રસ ́ગવશ ભૂલ થઈ ગઈ હોય અને વેરની ગાંઠ બંધાઈ ગઈ હોય તે સવત્સરી પ્રતિક્રમણ વખતે ક્ષમાનેા છંટકાવ કરી એ વેરની આગને ઠારી દેજો. જો પાપાને કરાર કરી સર્વાં જીવે પ્રત્યે મૈત્રી ભાવનાના ઝરા વહાવશે! તે સાચા આરાધક બની શકો. તેા જ સાચા ઝવેરી બની શકશેા. વેરનું વિસર્જન કરી સર્વ જીવા પ્રત્યે સ્નેહની સરવાણી વહાવીશું તેા સાચા ઝવેરી બની શકીશું.
આજે અમારા મહાસતીજીએમાં મા. બ્ર. હર્ષિદાબાઈ મ. ખા. બ્ર. ઉર્વીશાભાઈ મ. ખા. બ્ર. નવદીક્ષિતા હેતલખાઈ મ. ત્રણે સતીજીએને આજે ૧૯ મે ઉપવાસ છે. આગળ વધવાના ભાવ છે. મા. પ્ર. ભાવનાબાઈ મ. અને ખા. બ્ર. નવદીક્ષિતા પૂણિતામાઈ મ. ને આઠમે ઉપવાસ છે.
આજે ક્ષમાપના ઉપર ઘણું જ કહ્યું છે. હું માનું છું કે આપ પધા એકથીજા સાથે જે વેર ઝેર હશે, અણુમેલા હશે તે બધા આજે છેડી દેશેા. તમારા બધા વેર ઝેર મારી ઝોળીમાં મૂકી દે પણ તમે બધા આનંદથી ક્ષમાપના કરો તે જ શુભેચ્છા. દ્વિ શ્રાવણ સુદ ૮ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૫૦
: તા. ૨૩-૮-૮૫
અનંત જ્ઞાન દેનના ધારક, ભન્ય જીવાના ઉદ્ધારક, મેાહના મારક, સમતાના સાધક એવા જિનેશ્વર ભગવંતે આગમ રૂપ જિનવાણીનું નિરૂપણ કર્યું. જિનવાણી સિવાય ખીજી કોઈ વાણી હાય તેા તે મેહવ ક છે, પાપક છે અને સંસાર વધારનાર છે. જ્યારે જિનવાણી માહના ઝેર ઉતારનારી અને કાઁખંધનને કાપનારી છે. જ્ઞાની ભગવત સમજાવે છે કે અનંતકાળથી આત્માએ જડ પાર્થાને મહત્ત્વ આપ્યુ છે. ચૈતન્ય એવા જ્ઞાનવાન આત્માને ભૂલી ગયા છે તેથી આત્મા ભવવનમાં ભમી રહ્યો છે. સારી સૃષ્ટિ તરફ નજર નાંખીશુ તે દેખાશે કે આ સૃષ્ટિમાં એ તત્ત્વોની રમખાણુ ચાલી રહી છે. એક છે અનંત શક્તિના પૂજ એવું જીવ દ્રવ્ય અને ખીજુ` છે અકલ્પનીય શક્તિના ધારક પુદ્ગલ જડ દ્રવ્ય. જે કાંઇ દુનિયા દેખાય છે તે ખસ મુખ્યત્વે આ એ તત્ત્વાની ખનેલી છે. હવે અહીં એ સમજવું છે કે એમાં કોની શક્તિ વધારે ? જડની કે જીવની ? આ પ્રશ્ન આજકાલના નથી પણ કેટલાય યુગા પસાર થઈ ગયા છતાં આ બે શક્તિ વચ્ચે ઘ ́ણુ ચાલ્યા કરે છે.
સ્થૂલ દૃષ્ટિથી વિચાર કરીશું' તેા લાગશે કે જડ એવા પરમાણુની તાકાત કેટલી છે ? આજનું વિજ્ઞાન તથા સંશાધના અણુની અવનવી શેાધ જગત સમક્ષ ધરીને ઘડીભર તે જીવને આશ્ચયથી વિમુઢ બનાવી દે છે. વર્ષા પહેલાં કાઈ એ વાત કરી હેત કે માનવી આકાશમાં ઉડી શકે તે તે વાત હુ'ખક લાગત પણ આજે પૃથ્વીના પેટાળમાં, સમુદ્રના તળિયે કે આકાશમાં ઉડવું તે તે સહજ બની ગયુ છે. એ ખતાવે