________________
[ શારટ્ટા શિશ્નમણિ
૪૯૮ ] યથા
દૃઢ શ્રદ્ધા પ્રતીતિ થઈ એટલે મિથ્યાત્વનુ' મહાવિષ ચાલ્યુ' ગયુ' અને સમક્તિ રૂપી રત્ન પ્રાપ્ત કર્યું. સમક્તિ દૃષ્ટિ એનુ નામ કે જેને સ'સારના ભય લાગ્યા હાય. શ્રદ્ધાળુ શ્રાવક એને કહેવાય કે જેને સંસાર કડવા ઝેર જેવા લાગે. તેને સ'સાર સાહામણા નહિ પણ બિહામણા લાગે.” તમને સંસાર સેાહામણેા લાગે છે કે બિહામણા ? જો હજુ સ`સાર સેહામણા લાગતા હોય તેા સમજવું કે આ જીવ હજુ સુધી વીતરાગના ધર્મ પામ્યા નથી અને સમક્તિ પણુ પામ્યા નથી. સમક્તિની વિશેષતા બતાવતા કહ્યુ છે કે
क्षिप्रमपि
प्ररोहति ।
विपरीत
मिष्यते ॥
न दुःखबीज शुभदर्शन क्षित्रौ कदाचन सदाप्युप्तं सुखबीजमुत्तमं कुदर्शने तद् સમ્યગ્દન રૂપી ભૂમિમાં કદાચિત્ દુઃખના ખીજ પડી જાય તે પણ તે પવિત્ર ભૂમિમાં તે બીજ કદી પણ જલ્દી અંકુરિત થતા નથી. તેના અંકુર ઉત્પન્ન થયા પહેલા તે પવિત્ર ભૂમિના (સમ્યગ્દર્શનના) પ્રતાપ તેને બાળી નાંખે છે અને તે પાવન ભૂમિમાં સુખના ખીજ તેા વાવ્યા વગર પણુ સદા ઉત્પન્ન થયા કરે છે પણ મિથ્યાત્વની ભૂમિમાં કદાચિત્ સુખના બીજ વાવવામાં આવે તે પણ તે અંકુરિત થતા નથી પણ ખળી જાય છે, અને દુઃખના ખીજ તેા વાવ્યા વિના પણ ઉત્પન્ન થાય છે માટે સુખ મેળવવા સમ્યક્ત્વ રૂપી ભૂમિનું સેવન કરવું.
સમક્તિના લક્ષણેામાં પહેલુ છે “સમ”. સમ એટલે સ તેને મન શત્રુ અને મિત્ર બરાબર. પેાતાના આત્મા સમાન સ` છે. “સવેગ” એટલે સારા વેગ. તે વેગ સ’સાર તરફના આત્માને વેગ. નિવે ધ્રુ” એટલે સ’સાર પ્રત્યે ઉદ્વેગ થા, કટાળા જાગવા, સંસાર છેડવા જેવા છે એવુ લાગવુ.. સમક્તિ આત્માને સંસાર ભૂડા લાગે અને માક્ષ રૂડા લાગે. સંસાર છેડવા જેવા અને મેાક્ષ મેળવવા જેવા લાગે”. આ ભાવના જેના મનમાં દૃઢ થાય તે સાચા શ્રાવક કહેવાય. આગમમાં શ્રાવકને “શ્રમણેાપાસક” નામ આપવામાં આવ્યુ છે. શ્રમણ એટલે સાધુ અને ઉપાસક એટલે ઉપાસના કરનાર. સાધુતાના જે ઉપાસક છે તે શ્રાવક અર્થાત્ શ્રાવકના મનમાં સતત સાધુ થવાની ઝંખના હોય છે. આ સંસાર છેાડી કયારે હું સાધુપણું લ` ? આગાર ધમ માંથી અણુગાર ધમને કયારે પ્રાપ્ત કરું ?
જીવે પ્રત્યે સમાન ભાવ. જીવાને ગણવા. બીજું નહિ પણ મેક્ષ તરફના
તમે વનમાં કે પાંજરામાં કયારેક સિંહ તા જોયા હશે! શુ' સિ’હુ પાંજરામાં હંમેશાં સૂતેલા હાય છે ? ના... ના... મોટા ભાગે સિંહ પાંજરામાં ચારે બાજુ ગાળ ગાળ આંટા મારતા હાય છે. લેખડના સળિયામાંથી મેહું બહાર કાઢવાના પ્રયત્ના કરીને જુએ છે કે કયાંથી નીકળી શકાય તેમ છે? ૫-૨૫ વાર નહિ પણુ ૫૦-૧૦૦ વાર આંટા મારીને જોઈ લીધુ કે કયાંયથી બહાર જવાય તેમ નથી, તે