________________
૪૮૮ ]
[ શારદા શિરામણિ
સમજી જશે પણ વાણિયાનુ' આ ગણિત નિષ્ફળ ગયું. પોલીસેાની સાથે ખૂબ આડીઅવળી વાતા કરી પણ એમ સમજી જાય તા પેાલીસ શાની ? પેાલીસ કહે છે કે ખેલ, ચાવી તે' કયાં સંતાડી છે? ખાવાઈ ગઈ છે. આ તારી બનાવટી વાત છે. ચાલ, પેટી લઈ લે પેાલીસ સ્ટેશને. વાણિયા તા ખરાખર ધ્રુજવા લાગ્યા, પણ હવે તે બીજો કોઇ ઉપાય ન હતેા. પેાલીસ કહે છે હજુ તારી બેગ ન હેાય તેા ના પાડી દે નહિ તેા જેલના સળીયા ગણવા પડશે પણ પેટી પરની મમતા સત્ય ખેલવા દેતી નથી. તેણે તે એક જ વાત કરી કે આ પેટી મારી છે. લેાભકષાયની ભય કરતા તે જુએ ? વાણિયાએ તે। આશાના હવાઈ મહેલ ચણ્યા છે. પેટીમાંથી જે નીકળશે તેમાંથી પેાલીસને થાડુ' આપી દઈશ અને બીજુ બધુ' ઘર ભેગુ` કરીશ. આજના જીવાની પણ આ જ દશા છે ને! વાણિયાને ખબર નથી કે એ પેાતે કેટલુ' જોખમ ઉઠાવી રહ્યો છે. પેટીમાં વજન બહુ પણ કદાચ બીજું કાંઇ નીકળી જશે તે ? જે થશે તે જોયુ' જશે. પેાલીસ સ્ટેશને વાણિયા એગ લઈને આવ્યેા. પેાલીસે વાણિયાની ફરી વાર ખૂખ ઉલટસૂલટ તપાસ કરી પણ તેના તેા એક જવાબ હતા કે પેટી મારી છે પણ તેની ચાવી કયાંક ખાવાઈ ગઈ છે.
ધાયુ” હતું શું ને નીકળ્યું શું? : આ વાણિયાના મનમાં વિચાર થયા કે જો આ લેાકી કદાચ બેગ તાડશે તેા બધી માલમિલ્કત લઇ જશે. એના કરતાં હું પોલીસને થાડી રકમ આપીને પતે તે પતાવી દઉં. એમ માનીને પેાલીસને કહે છે કદાચ આ પેટીમાંથી બહુ માલ ન નીકળે તે તમને શું મળશે ? તેના કરતાં તમે મને આ બેગ લઈને જવા દે. હું તમને ૧૦૦૦ રૂા. બક્ષીસ આપું. વાણિયાના મનમાં એમ કે આ નાના ગામના પેાલીસ છે. તેને એક હજાર આપી દઇશ તે। જલ્દીથી માની જશે, પણ તેની ધારણા મૂળમાં મળી ગઈ. પેાલીસ કહે–શુ' તુ' મને એક હજારમાં ખરીદવા માંગે છે. શું હુ' એક હજારના છું? મારે નથી જોઇતા તારા પૈસા. વાણિયાને થયું' કે તેને કદાચ એક હજાર આછા પડયા હશે તેમ માનીને કહે છે હું એ હજાર આપીશ. શું હું... એ હજારના છું ? તું પાંચ હજાર કે દશ હજાર આપે તેાય નથી જોઈતા. આ બેગ તારી નથી એ પુરવાર થાય છે. તુ સત્ય ખાલ નહિ તે। હવે રીમાન્ડ પર લઉં છું, વાણિયાના હાજા ગગડી ગયા. પોલીસે તે છેવટે બેગનું તાળુ તેાડાવી નાંખ્યું. બધા જોવા ઉત્સુક બન્યા છે. આતુર અન્યા છે કે આ બેગમાં શુ હશે ? જ્યાં એગ ખાલી ત્યાં તેા વાણિયાના હાશકશ ઉડી ગયા. કોઈનુ ખૂન કરીને એના શરીરના ટુકડા-હાડકા આ બેગમાં ભર્યાં હતા. આ જોતાં બધાના મુખમાંથી ચીસ નીકળી ગઈ. ખાપરે....આવી હત્યા કરનારો આ ! આ ખૂની કૈસ ગણાયા હવે પેાલીસ બાકી રાખે ?
મમતાએ મરાવેલા માર : પોલીસે વાણિયાને ખેચીમાંથી પકડીને જોરથી પછાડયા. હરામખોર ! આવા અધમ ધાંધા કરે છે ! પૈસા કમાવીને તારા પાપને છુપાવવા માંગતા હતા ? હવે તેા રીમાન્ડ પર લેવાના છે, પછી ખબર પડશે કે ખીજાનુ' ખૂન કેવી રીતે થાય છે ? વાણિયાને તે ખખર ન હતી કે પેટીમાંથી આવું કંઇક નીકળશે ?