________________
શારદા શિશમણિ ]
[ ૪૮૯
ખીન્તની બેગ હાવા છતાં માલિકીના દાવા રાખવા ગયો તે કેવી કરૂણ વ્યથા સર્જાઈ ગઈ ! વાણિયા તેા પેાલીસના પગમાં પડીને માફી માંગવા લાગ્યા. મને માફ કરે. આ પેટી મારી નથી. મને બચાવે. હું તમારો ઉપકાર કયારે પણ નહિ ભૂલું. તું તા છાતી ઠોકીને કહેતા હતા કે એગ મારી છે. હવે તારું કાંઇ સાંભળવુ' નથી. હવે તેા રીમાન્ડ પર લેવાના છે. ભાઇ ! મે ખૂન કર્યું નથી. મેં કોઈને માર્યાં નથી. હવે ગમે તેટલુ કહે તેા કાણુ સાંભળે. તેને તે પેાલીસ રીમાન્ડ પર લઈ ગયા. વાણિયાને મારી મારીને અધમૂએ કરી નાંખ્યા પણ ખૂનની કબુલાત તેા કરે કેવી રીતે ? એણે ખૂન કર્યું. નથી એ વાત તેા સાચી હતી. વાણિયા તે દુઃખથી ત્રાસી ગયા. રડીરડીને આંખો સૂઝી ગઈ. આ ભવના કરેલા કર્માં આ ભવમાં ઉય આવી ગયા. બીજી ગતિમાં ભાગવવાના આવશે એ જુદા પણ જીવને ભાન નથી એટલે કર્માં કર્યે જાય છે.
આ વિણકના કોઈ ભાગ્યાયે તેનેા કોઈ એળખીતા માણસ ત્યાં આવી ચઢયા. તેની ખધે લાગવગ ખૂબ હતી. વિણકના નસીબયેાગે પેલા ભાઈની લાગવગ લાગી ગઈ ને વાણિયા નિર્દોષ છૂટી ગયા પછી પેલા ભાઈ એ વિણકને પૂછ્યું–ભાઈ ! તું આમાં કયાં સપડાઈ ગયા ? વણિકની આંખમાં આંસુ આવી ગયા. પેાતાની બધી વાત કહી. હવે તે રસ્તામાં લાખ રૂા. ની ચીજ પડી હોય તેા કયારે પણ એને સ્પર્શ પણ ન કરું. પારકાની બેગે મારું સત્યાનાશ વાળ્યું. બીજાની વસ્તુને પેાતાની માલિકીની કરવા જઇએ તે પિરણામ કેવું ભયંકર આવે છે! આ તે વાણિયાના કંઇક પુણ્યદય કે તેને છેડાવનાર મળી ગયેા પણ કોઈ ન મળ્યુ. હાત તેા કદાચ મૃત્યુદંડની શિક્ષા થાત. જે પારકી વસ્તુને ધણીયાતી ન માની હાત તેા આ દશા થાત? ના. માટે જ્ઞાની કહે છે કે પરાઈ વસ્તુ ન લેવી તેવા પચ્ચખાણ કરો તે વ્રતમાં આવે. જો નાવડા સમાન અણુવ્રત લેશે તે કયારેક મહાનતા રૂપી સ્ટીમર સુધી પહાંચી શકશે. બ્રાહ્મણેામાં જનેાઇ ન પહેરે ત્યાં સુધી તે બ્રાહ્મણ ન કહેવાય તેમ તમે વ્રત ધારણ ન કરો તા શ્રાવક ન કહેવાઓ. સાધુના પાંચ મહાવ્રત છે અને શ્રાવકના પાંચ અણુવ્રત, સાત શિક્ષાવ્રત એમ ૧૨ તા છે. મહાનતામાં કોઇ આગાર નથી. છૂટછાટ નથી જયારે અણુવ્રતામાં આગાર છે. તમે ૧૨ વ્રત આદરશેા તેા કયારેક સંથારા સુધી પહોંચી શકશે।. આનંદ શ્રાવકે કહ્યું–ભગવાન ! હું સંયમ લઇ શકું' એટલી મારામાં શક્તિ નથી; તેથી મારી શક્તિ પ્રમાણે આગાર ધર્માંને હું ગ્રહણ કરી શકીશ. તમને એમ થાય કે ભગવાને તેને દીક્ષા લેવાનું કેમ ન કહ્યું. ભગવાન તેા કેવળજ્ઞાની છે. તે તેમના જ્ઞાનમાં જાણે છે કે આ જીવાની શક્તિ આટલી છે. એટલે કોઈના પર ફેાસ ન કરે. કે તમે આમ કરેા. ભગવાન તે તેમનું ભાવિ જાણતા હાય છે તેથી ભગવાને કહ્યુ “ અાસુય' તેત્રાળુવિયા, મા ત્તિવ ધ જરેફ '' હે દેવાનુપ્રિય ! તમને જેમ સુખ ઉપજે તેમ કરો. સારા કાર્ય માં વિલંબ કરશે! નહિ. આનંદ શ્રાવકના અધિકાર સાંભળતા તમારે આનંદ મનવાનું છે. આનંદ શ્રાવક તા એકાવતારી થયા પણ તમારે હવે તેના જેવા ખનવાનું છે. આ અધિકાર