________________
શારદા શિામણિ ]
[ ૪૮૩
જઈશ ને મરી જઇશ. માતા ! હું તારા પુણીયા છું, બીજો કોઈ નથી. આ તાર સાચા દીકરો જ આન્યા છે. માતા પૂછે છે બેટા ! ઝાડ કયાં ગયું ? ત્યાં બધા ગામના લેાકેા આવવા લાગ્યા તેથી પુણ્યસારે ટૂંકમાં જલ્દી જલ્દી વાત કરી કે મા પછીથી હુ બધું કહીશ. ક્રૂ'કમાં એ ઝાડ વલ્લભીપુર પહેાંચ્યુ અને ત્યાં સાત કન્યાઓ સાથે લગ્ન થયા. મારા મનમાં થયું કે મારા વિયેાગે મારા માબાપ કેવા ઝુરતા હશે માટે હું જલ્દી અહીં આન્યા. મા તેા આશ્ચયમાં પડી ગઈ. હવે ગામના બધા પુણ્યસારને મળવા માટે આવવા લાગ્યા. હવે ત્યાં શુ' બનશે તે ભાવ અવસરે,
દ્ધિ શ્રાવણ સુદ ૯ને શનિવાર :
વ્યાખ્યાન ન, ૫૧ : તા. ૨૪-૮-૮૫
પામરમાંથી પરમાત્મા બનાવનાર, જનમાંથી જિન બનાવનાર, એવા વીતરાગી પ્રભુએ જગતના જીવાને આત્માની ઉત્ક્રાંતિના માગ અતાન્યેા. એ માર્ગ બતાવનાર આપણા પ્રભુ કે જેમનું જ્ઞાન અનંત અને બુદ્ધિ અપાર હતી તેથી ભગવાનને માટે ૮ મતિમા '' શબ્દના શાસ્ત્રમાં ઉલ્લેખ કર્યાં છે. મતિમયા એટલે મતિમાન, પ્રજ્ઞાવાન, બુદ્ધિવાન. ભગવાનની પ્રજ્ઞા કેવી હતી તે બતાવતા શાસ્ત્રમાં કહ્યું છે કે
से पन्नया अक्खय सागरे वा, महोदहि वा वि अनंतपारे ।
अणाइले या अकसाइ भिक्खु, સર્વે ફેવિયરે ખુર્રમ | સૂર્યાં.અ.૬.ગા.૮
ભગવાન મહાવીર સ્વામી પ્રજ્ઞાથી, બુદ્ધિથી સમુદ્રના સમાન અક્ષય હતા. એટલે કે સ્વયંભૂરમણ સમુદ્રના સમાન, અપ્રતિહુત જ્ઞાનથી સ`પન્ન હતા અથવા જેમ મહાસાગર અપાર જળથી યુક્ત હેાય છે એ પ્રમાણે તેએ અનંત જ્ઞાનથી યુક્ત હતા. તેએ નિમળ નિષ્કષાય જ્ઞાનાવરણીય આદિ કર્માથી રહિત તથા દેવાના અધિપતિ ઇન્દ્રની જેમ અત્યંત તેજસ્વી હતા.
4
ભગવાન મહાવીર સ્વામીની પ્રજ્ઞા સાગર સમાન હતી. ઠાણાંગ સૂત્રના ચેાથા ઠાણે ચાર પ્રકારની બુદ્ધિનું વર્ણન આવે છે. “ Tઽવા મફ્ળતા ત'ના (૨) ર ંગરે समाणा (२) वियद्ग समाजा (३) सदिग समाणा ( ४ ) सागरोद्ग समाजा ” હુવે પ્રથમ અર્‘જરા ક સમાન : અર'જર એટલે ધડેા. ઘડાના પાણી જેવી બુદ્ધિ ડાય છે તેને અર'જરાદક સમાન બુદ્ધિ કહે છે. ઘડામાં પાણી સાગરની અપેક્ષાએ સાવ અલ્પ હાય છે તેમ તીર્થંકરની અપેક્ષાએ સામાન્ય સાધુની બુદ્ધિ સાવ અલ્પ હાય છે. તે બુદ્ધિ બહુ અને ગ્રહણ કરી શકતી નથી. તેમાં જ્ઞાનાવરણીય કાઁના ક્ષયે પશમ અલ્પ પ્રમાણમાં થયા હોય છે.
(૨) વિજ્ઞદક સમાન ઃ વિશ્વર એટલે નદીના પટમાં ગાળેલા વીરડો (ખાડો) અથવા કૂવા. નદીમાં અથવા નદીના કિનારે ગાળેલા ખાડા નદીની સાથે ઘસડાઈને આવતી રેતીને લીધે પૂરાઈ પૂરાઈ ને નાનેા બનતા જાય છે પણ તેમાં પાણીની આવક ચાલુ રહે છે. તે જલ્દી નાશ થઈ જતા નથી. એ પ્રમાણે જેની મતિ અપ હાય છે પણ