________________
શારદા શિરમણિ ]
[ ૪૬૫ મા-બાપ છાતી ફાટ રડે છે. એકનો એક દીકરે ચાલ્યા જાય ત્યારે કયા મા-બાપનું હૈયું હાથમાં રહે? લેકેએ તેમને ખૂબ આશ્વાસન આપ્યું પણ તેમનું આકન્દ ન અટકયું, તેમનું રૂદન શકાયું નહિ અને કલ્પાંત કાબૂમાં આવ્યું નહિ. પોતાના બાળક તરફ દષ્ટિ કરી તો શરીર પર એક ઘા દેખાતા નથી. તે પછી થયું શું ? કેવી રીતે મરી ગયો ? કોણે માર્યો? ત્યારે એક ભાઈ કહે શું બન્યું છે તે સાંભળો.
જે રક્ષણકર્તા તે જ ભક્ષણકર્તા : હું રસ્તામાંથી ઘેર જતો હતો ત્યારે આ ફૂલ જેવા બાળક પર જે સિતમ ગુજાર્યો છે તે મેં મારી સગી આંખે જોયે છે. આ બાળક તે ત્યાં રમતો હતો ત્યાં અચાનક એક યુવાન આવ્યો. તેની છાતી પર ચઢી બેઠો અને ગળે ટૂંપો દેવા જતો હતું ત્યાં હું દોડશે. મારાથી ચીસ પડી ગઈ, પણ હું ત્યાં પહોંચે તે પહેલાં તો ટૂંપો દઈ દીધું હતું અને તેના પ્રાણ ચાલ્યા ગયા હતા. આટલું બેલતાં બોલતાં તે યુવાન પણ રડવા લાગ્યો. રડતા રડતા કહ્યું–તે ખૂની બાળકના પ્રાણુ લઈને નાસી ગયો. હું તેને પકડવા તેની પાછળ ઘણું દોડ પણ તે મારા હાથમાં આવ્યું નહિ. ભાઈ ! તમે એને ચહેરો અને પહેરવેશ જે હતો ! હા. તે એકદમ ઊંચે, શરીરમાં શ્યામ, માથું ખુલ્યું અને કોટ પહેરેલે હતો. તેની આંખ લાલ હતી. તે ખૂન કરીને બગીચા તરફ દોડે હતો. આ સાંભળી માળી અવાક બની ગયો. એની આંખ સામે સાંજનું દશ્ય ખડું થઈ ગયું. જીવનની ભીખ માંગતો ખૂની ! રડતી આંખોએ જે મારી પાસે શરણ માંગી રહ્યો હતો, જેને મેં જીવતદાન આપ્યું તે જ મારા દીકરાનો ખૂની ! મેં જે ખૂનીથી પ્યાર કર્યો છે એણે જ જીવનની જીવાદોરી સમાન બાળકને ખુવાર કર્યો ! મારા ફૂલ જેવા નિર્દોષ બાળકના પ્રાણ લેવાની એને શી જરૂર ? નાના બાળકે એને શું ગુને કર્યો છે કે એના પ્રાણ લીધા ?
ખૂનીનું ખૂન કરવા ઉછળેલું લેાહી” : માળીના મનમાં આવેશ આવી ગયે. તેનું ખૂન ઉછળી આવ્યું. તેના લેહીમાં ગરમી આવી ગઈ. બસ, એ ખૂનીને ગિરફતાર કરાવી દઉં. જેલના સળિયા ગણવા મોકલી દઉં. અરે ! એ વેરને બદલે લેવા ખૂનીને ખુવાર કરી દઉં. મેં તેને તાળું મારીને પૂર્યો છે. એ કયાં જવાનો છે? એક વાર છોકરાની અંતિમ ક્રિયા પતાવી દઉં પછી બધી વાત. બધાએ ભેગા થઈને રડતી આંખે બાળકની અંતિમ ક્રિયા કરી. બધા આશ્વાસન આપીને ઘેર ગયા. પતિ-પ-ની ખૂબ રડે છે. ખિલખિલાટ રહેતું ઘર આજે દીકરા વિના વેરાન વન જેવું લાગવા માંડયું, ઘર તો જાણે સમશાન જેવું દેખાવા લાગ્યું. બંને બેઠા છે પણ તેમનું હૈયું આજે ઠરતું નથી. આ તે અંતરના ઘા છે. કેવી રીતે પૂરાય? માલણ ખૂબ રડે છે. તેનું હૈયું શાંત થતું નથી. આવા ફૂલ જેવા બાળકને મારવાની એને શી જરૂર ? ખૂનીનું ખૂન કરવા માળીનું લેહી ઉછળી રહ્યું છે. બસ, તેને મારીને હું વેરની વસૂલાત કરું. વેરની વસૂલાત કરવી એ શું મારી ફરજ નથી ?
૩૦