________________
શારદા શિરોમણિ ]
[ ૪૬૩
વિખમંતુ મેં ” હું સર્વ જીવાને ક્ષમા આપુ છું. સ` જીવા મને ક્ષમા આપે, આ મંત્રથી ક્રોધ અને માન એ કાબૂમાં આવી જાય છે. આપણા હૈયામાં રહેલા ક્રોધ વેર વિરાધ કરાવે છે ને એમાં શત્રુએ સજાય છે. શત્રુતાને ઉત્પન્ન કરવામાં મૂળ કારણુ ક્રોધ છે અને વેરની ઢીલી પડતી પકડને મજબૂત રાખવાનું કામ માન કરે છે. ક્રોધ આવે ત્યારે માણસ ગમે તેમ ખેલી નાંખે છે પણ ક્રોધના આવેશ શાંત થાય ત્યારે ઘણી વાર હૈયામાં પશ્ચાતાપ થાય છે. “ ખામેમિ સબ્વે જીવા ’· ના એકરાર કરવા મન ાકાર પણ કરે છે છતાં હૈયામાં રહેલા માનના પહાડ તેને નમવા દેતા નથી. હું સર્વાં જીવાને ક્ષમા આપું છું. આ કરાર કરતાં ક્રોધની સાથે માનને પણ કાબૂમાં લેવા પડે છે. ક્રોધ અને માન કાબૂમાં આવે પછી ક્ષમા માંગવા જેવી નમ્રતા આવે છે. ક્ષમા આપવી સહેલ છે કારણ કે એમાં એટલુ' ગૌરવ હણાતું નથી પણ ક્ષમા માંગવામાં તે ક્રોધ અને માન બંનેને દબાવવા પડે છે. આ મંત્રની સાધના માટે ક્ષમાપના પૂર્વ એક સુંદર અવસર છે. આ મહાપર્વ આપણને કહે છે કે ક્રોધ ગમે તેટલેા મળવાન હેાય તે ગભરાવાની જરૂર નથી. એની સામે જીત મેળવવા ક્ષમા નામનું શસ્ત્ર જો આપણી પાસે છે તે ક્રોધની તાકાત નથી કે એ ધાયુ`' જોર આપણા પર ચલાવી શકે. પાંચસેા પાંચસે મુનિને પાલકે ઘાણીમાં પીલાવી નાંખ્યા. મુનિએએ ક્ષમાના સહારો લીધા તેા ક્ષમાએ ૪૯ મુનિએને કેવળજ્ઞાન અપાવી દીધું. પીલનાર પ્રત્યે જરાય ક્રોધ ન આવવા દીધો. ૯ મુનિએ મેક્ષે પહોંચી ગયા પણ ૪ના ગુરૂને ખાળ શિષ્યના માહે ક્રોધના પનારે પાડી દીધા. શિ ચે। આરાધક બની ગયા અને ગુરૂ વિરાધક બની ગયા. ક્ષમાના સહારો છૂટી ગયા ને ક્રોધના પનારે પડેલા ગુરૂ દુગ`તિની સફરે ઉપડી ગયા. સિદ્ધાંતમાં તે આવા કંઈક દાખલા છે કે ઉપસગેŕ આવવા છતાં મેાક્ષાથી સાધકાએ દુઃખ દેનાર શત્રુ પ્રત્યે ક્રોધ નહિ કરતાં સ્નેહ વરસાવ્યે છે. દુશ્મનને દોસ્ત માન્યા છે અને વેરીને વહાલા માન્યા છે. સ’સારમાં પણ આવા કંઈક પ્રસ`ગા બને છે કે દુઃખની ઝડીએ વરસે, ક્રોધ આવી જાય તેવી સમસ્યા ખડી થાય છતાં એ જીવાએ કેવી અપૂર્વ ક્ષમા રાખી છે. હું તમને એક બનેલી કહાની કહું.
એક વખતના પ્રસ`ગમાં એક માળી પેાતાના અગીચાની સ'ભાળ રાખતા બગીચામાં કામ કરતા હતા, આ ખગીચા પર એને ભૂખ પ્રેમ હતા. એક દિવસની વાત છે. સાંજે સૂયે અલવિદા લઈ લીધા હતી. સંધ્યા ખૂબ ખીલી હતી. રાત પડવાની તૈયારી હતી. માળીને ઘેર જવું હતું એટલે બગીચાના દરવાજે તાળું મારતા હતા. ખરાખર તે સમયે એક માણસ હાંફતા હાંફતા, ધ્રુજતા ધ્રુજતા ત્યાં આવી પહોંચ્યા. તેના મુખ પર ગભરાટ હતા, એનું હૈયું થડકતુ હતુ. તેણે રડતા રડતા કહ્યુ –ભાઈ ! તમે મને શરણુ આપશે। ? હું તમારા શરણે છું. હું જીવનભર તમારા ઉપકાર નહિ ભૂલું. તે રડતા માળીના પગમાં પડયે. મને બચાવેા, ભાઈ ! તુ આટલા ધ્રુજે છે, રડે છે, મુખ પર ગભરાટ છે તે તને શું થયું છે ? તે કોઈના અપરાધ કર્યાં છે ? ભાઇ! હું અત્યારે મેાતના ૫'જામાં ફસાયા છેં. શા માટે ? તે' ચારી કરી છે ? ખૂન કર્યુ છે ? હા, મે'