________________
શારદા શિશમણિ ]
[ ૩૯૫
6
6
મિત્રે તે ભાઈને આશ્વાસન આપ્યુ. આ મિત્ર વિચારવા લાગ્યેા કે શ્વાસ તે જીવન ટકાવે. શ્વાસ વગર જીવન ચાલે નહિ. શ્વાસ બંધ થઈ જાય તેા મરી જવાય. પણ આજે તેા અહી જુદુ' અન્યું. શ્વાસે તેમના પ્રાણ લીધા. જો શ્વાસ પ્રમાણસર ચાલે તે જીવન ટકાવે પણ વધી જાય (અતિ થાય) તે જીવન સમાપ્ત કરી દે, માટે ધ્યાન રાખજો કે જીવનમાં ‘ અતિ ’ આવવા ન દેવુ.. અતિ સત્ર વયેત । ” અતિ સત્ર વવા યાગ્ય છે. આપણા જીવનને તપાસવાનુ` છે. ‘અતિ ’ ની મમતા, આકષ ણુ દુગતિમાં લઈ જાશે ત્યારે લઈ જશે પણ આ લેાકને ય ખગાડયા વિના નહિ રહે. તે અતિ ની પ્રાપ્તિના આનંદ અનુભવવા નહિ દે અને અતૃપ્તિની આગ ચિત્તમાં સળગતી રાખશે. પુણ્યાયે સંપત્તિ, ધન, વૈભવ મળ્યુ હોય તો તેને સદૃષય કરજો. આ ભવમાં પુણ્યની હુડી વટાવીને જવુ' નથી ને પાપને ખરીદવું નથી એટલેા જરૂર નિણુ ય કરો. અતિનું આકષ ણુ, મમતા જે તેાડી શકે છે તે આ સંસારમાં અનાસક્ત રહેવાની કળા આત્મસાત્ કરી શકે છે. પૂર્વજન્મનુ' પુણ્ય અહી' ભાગવા છે અને આ ભવમાં એસી રહેશે। તે પરલેાકમાં શુ થશે ? પરલેાકમાં તમારા દીકરા-પત્ની બધા પાપમાંથી છેડાવવા નહિ આવે એ માટે આજના વિષય છે જીવતા આવડે તે જિ’દુગી. જેમ કેાઈ માનવી પેાતાના કિમતીમાં 'મતી માલ લઈને દરિયાની મુસાફરી કરતા હતા. અચાનક દરિયામાં પ્રચ’ડ પવન ફૂંકાયા અને ભયંકર તેાફાન થયુ.. આ સમયે વહાણુની સલામતી ભયમાં લાગે અને જાન પણોખમમાં હેાય તેવું લાગે, કપ્તાન કહે જેની પાસે જે વજન હોય તે બધું દરિયામાં ફેંકી દે. તે તે સમયે કિ‘મતીમાં કિ'મતી માલ પણ દરિયામાં ફે'કી દેતા અચકાવ ખરા ? ના....ના...શા માટે ? કારણ કે તમે સમજો છે કે માલ કરતાં જાન વધુ કિમતી છે. જાનની સલામતી માટે માલ પણ દરિયામાં ફેંકી દે છે.
બસ આ જ વાત આપણા જીવનમાં લાગુ પડે છે. જ્યારે જીવને સંસારના સુખા ભાગવતા તેને ક્રુતિના ભય કર દુઃખા નજર સામે દેખાય, અનતા જન્મ મરણની હારમાળા ઉભી થતી દેખાય અને વિષયાના સુખાથી આત્મગુણેાની કતલ થતી દેખાય ત્યારે આ જગતની કિંમતી ચીજો પણ છેડી દેતાં ધર્માત્મા અચકાતા નથી. અરે ! અચકાવાને બદલે વધુ આનતિ બને છે તેને જિ'ૠગી જીવતા આવડી કહેવાય.
જીવતા જો આવડે તેા જાહેોજલાલીની જિંદગી, જીવતાં ન આવડે તે પાયમાલીની જિં’દુગી. આવડે તે શાય એમાંથી મળશે ઘણું, છે ઘણાં જન્મથી આ તે ગાઢવી છે જિંદગી,
જેને જિ વ્રુગી જીવતા આવડે છે તે જિદગીની જાહેાજલાલી કરી શકે છે. જે મળેલી વસ્તુઓ પ્રત્યે મમતા રાખતા નથી પણ જે છેડી શકે છે એ જાહેાજલાલી ભરી જિઢગી જીવી શકે છે અને જે મળેલ છેાડતા નથી તેના પર મમતા વધારતા જાય છે.