________________
૩૯૬ ]
[ શારદા શિશમણિ એની જિંદગી પાયમાલ બન્યા વિના રહેતી નથી. જો સાધનાના નંદનવનને રમણીય અને સુશેાભિત રાખવું હોય તો એક વાત યાદ રાખો કે આ નંદનવનને ખાળી નાંખનારી કુસ`સ્કારોની આગ અને એ આગને ઉત્તેજિત કરનાર ખરાબ નિમિત્તોના વંટોળ તમારી ચારે બાજુ ફેલાયેલા છે; ત્યાં જોરદાર આરાધના રૂપી પાણીના ફાસ માર્યાં વિના છૂટકો નથી. આ માટે ખૂબ સાવધાન, જાગૃત બનવાની જરૂર છે! જીવતાં આવડે એનુ નામ છે ક્ષણે ક્ષણે ‘ આત્માની જાગૃતિ ', જો જીવનમાં જાગૃત રહેશે! તે। ભવનો છેડો આવી જશે. સાધના આરાધનાના એવા જોરદાર ફાસ કરીએ કે આત્મા પર રહેલા કમાં બળીને ભસ્મીભૂત થઇ જાય.
આ પર્વાધિરાજના દિવ્ય સદેશેા છે કે તમે દાન, શીયળ, તપ, ભાવના ચાર પુષ્પાથી તમારુ જીવન સૌરભવતુ અનાવા. સ`પત્તિ મળી હોય તેા દાન કરે. જીવનને શીલના શણગારથી શણગાર. અન'તાભવાના કર્માંને ખાળવા માટે તપ એ અમૂલ્ય ઔષધિ છે. આ દિવસેામાં ભાવનાની ભરતી તેા ખૂબ આવે છે. સાધનાના આ દિવસે જે જશે તે ફરીફરીને મળવાના નથી માટે જે સમય અને તક મળ્યા છે તેમાં સાધના આરાધના કરી લે આજનેા વિષય “ જીવતા આવડે તેા જિંદગી, માટે જ્ઞાની ભગવંત કહે છે કે જીવન મળ્યુ. જિન મનવા, તક મળી તરી જવા, મેકા મળ્યા મેક્ષ મેળવવા, ભવ મળ્યા ભગવત થવા, શરીર મળ્યું સજ્ઞ બનવા માટે આ ભવમાં ઘંટડી વગાડીને જવુ નથી પણ હતા તેના કરતાં સવાયા બનીને જવું છે. ” સમય થઈ ગયા છે વધુ ભાવ અવસરે
**
શ્રાવણ વદ અમાસ ને ગુરૂવાર : વ્યાખ્યાન ન. ૪૪ • તા. ૧૫-૮-૮૫ વિષય : “ લગની આત્મદર્શનની ’
સુજ્ઞ ખ'ધુઆ, સુશીલ માતાએ ને બહેના ! જેમના દર્શનથી દુઃખાના નાશ થાય, વંદનથી વાંછિત વસ્તુએની પ્રાપ્તિ થાય, જેમના સ્મરણથી શાશ્વત સુખ મળે એવા જિનેશ્વર ભગવાન સાક્ષાત્ કલ્પવૃક્ષ સમાન છે. કલ્પવૃક્ષ એટલે શુ' ? કલ્પવૃક્ષની પાસે જઈને તમે જે ઇચ્છા કરો તે વસ્તુ મળી જાય પણ તે તે ભૌતિક સુખ આપશે, જ્યારે જિનેશ્વર પ્રભુના શરણે જવાથી આત્માના સુખા પ્રાપ્ત થશે. ભલે, વર્તમાનમાં અત્યારે જિનેશ્વર ભગવાન હાજર નથી પણ તેમની આજ્ઞા પ્રમાણે તેમના રાહે ચાલશુ' તે શાશ્વતા સુખેા મળશે. આજના આપણા વિષય છે “ લગની આત્મદર્શનની ”.
માનવીને પુણ્યાય હાય તેા દુનિયાના સુખા મળી શકે છે, અરે! ઇન્દ્રલેાકનુ શાસન પણ કરી શકે છે પણ સરળતાથી આત્મન નથી થતું. વીતરાગના દનથી અથવા તેમની આજ્ઞા પ્રમાણે ચાલવાથી આત્મદર્શન થાય છે. આત્માને પૌદ્ગિલક સુખ મળે એ સાચુ' દર્શીન નથી. દન એટલે તેના સામાન્ય અર્થ છે જોવુ'. આંખાને સારુ રૂપ જોવા મળે, થિયેટરમાં એક સરખા બેસીને ત્રણ કલાક પિકચર જુએ તે સાચું