________________
શારદા શિશમણિ ]
[ ૪૧૯
શાંત કરનાર ધર્મનું શરણું તપ હતા. જે આત્મશાંતિ જોઈતી હોય તેા સંતના શરણે જાવ. તેમના મુખેથી નીકળતા અમૃત ઘુંટડાનુ પાન કરો તા શાંતિ મળશે. વીરવાણી તા કેવી છે ?
સઘળી શકા દૂર ટળે છે પ્રભુની વાણી સુણવાથી હા....બધ હૃદયના દ્વાર ખુલે છે સંત સમાગમ કરવાથી...
પ્રભુની વાણી આપણી શકા, કુશકાઓ દૂર કરે છે અને સંત સમાગમ કરવાથી અંધ હૃદયના દ્વાર ખુલી જાય છે. પથ્થર જેવા હૃદય પણ પીગળી જાય છે અને સાચા પારસ જેવા અની જાય છે. આ દુનિયામાં ઉકરડા જેમ ઘણે દૂર સુધી દુધ ફેલાવે છે તેમ બગીચા દૂર દૂર સુધી પોતાની સુગંધ ફેલાવે છે. ફરક એટલે કે બગીચાને સાચવવા પડે છે. ઉકરડાને સાચવવેા પડતા નથી; તેમ સ ંતના સ`ગ એ બગીચા જેવા છે. જો એમની સાથે રહેવામાં આવે, તેમના પરિચય થાય અને સતેાની યેાગ્ય સેવાભક્તિ કરતા રહેા તે તમારું જીવન સુગંધમય બની જશે અને જો તેમની ઉપેક્ષા કરી તેા સુગંધ તેા નહિ મળે પણુ નુકશાનીમાં ઉતરી જશે. સુગંધમય જીવન તમને લેાકપ્રિય બનાવશે. લાકપ્રિય બનવામાં ચેાથે। ગુણ છે “ વિનય ’ : જ્યાં વિનય નથી ત્યાં લેાકપ્રિયતા નથી. વેરીને વશ કરવાની જડીબુટ્ટી વિનય છે. વિનયથી વેરી વેરને ભૂલી જાય છે. સ` આરાધનાનુ` મૂળ વિનય છે. જ્યાં સુધી અહંકાર હોય છે ત્યાં સુધી વિનય ગુણુ આવી શકતા નથી. “ માળો વિનય નાસનો ” માનથી વિનયના નાશ થાય છે. મેર એના પીંછાથી રળીયામણા લાગે છે. એ ખીજી રીતે ગમે તેવા સારા હોય છતાં પીંછા વગર શે।ભતે નથી; તેમ જીવનમાં ખૂબ જ્ઞાન મેળળ્યુ હોય; કદાચ કોઈ સત્તા મળી ગઈ હોય, પણ સાથે જો વિનય ન હેાય તેા એ શેાભતા નથી માટે ભગવાને મહાવીરે કહ્યુ` છે
',
संजोंगा विप्पमुक्कस्स अणगारस्स भिक्खुणो ।
વિળયો પાક Çિામિ, અણુમુદ્રિ મુળજ્ મે // ઉ.૧૧,ગા.૧
બાહ્ય અને આભ્યંતર સયેાગોથી મુક્ત થયેલા હું ભિક્ષુઓ ! સર્વ પ્રથમ વિનય અંગે કહીશ; પછી અનુક્રમે બીજી વાત જણાવીશ. તમને કોઈ વંદન કરે, સત્કાર સન્માન આપે ત્યારે જો જાગ્રત નહિ રહેા તે ગરૂપી સપ્ તમને પછાડી નાંખશે માટે ભગવાને સૌથી પ્રથમ વિનય શીખવ્યેા છે. વિનય વિના તેા ભલભલાના પતન થઈ ગયા છે. કણિકને જેમ કેળા તેમ રોટલી સુંદર થાય છે તે રીતે માણસ વિનયથી કેળવાય તે એ સુંદર સર્જન કરી શકે છે. ચ'ડાળ પાસેથી જ્ઞાન મેળવવા ખિ'ખિસાર રાજાએ ઘણા પ્રયત્ના કર્યા છતાં એમને જ્ઞાન ન મળ્યું, ત્યારે અભયકુમારને ` કારણુ પૂછ્યું. અભયકુમારે કહ્યું મહારાજા! ઘડાને પાણીથી ભરવા હાય તા કૂવામાં નાંખવા