________________
૪૩૦ ]
[ શારદા શિરોમણિ
ચાર પગે કૂદયા. ત્રિપૃષ્ઠે પણ ફાળ ભરી. વાસુદેવ અને સિ'હુ વચ્ચેના સંગ્રામ અજબના હતા પણ આ તે વાસુદેવનુ ખળ ! તેની આગળ કાણુ જીતી શકે? ત્રિપૃષ્ઠના હાથમાં સિ'હનું જડબું આવી ગયુ અને સિ'ને ઊભા ચીરી નાખ્યા. સિહના મનમાં અસાસ થયા કે શું હું એક સામાન્ય માનવીથી મરાયા ? તેને મૃત્યુના દુઃખ કરતાં આ મેટા આધાત હતા. રથના સારથીએ કહ્યું કે સિંહ ! તું જો વનના રાજા છે તે આ ત્રિભૃકુમાર ત્રણ ખંડના રાજા છે. તુ ખેદ ન કર. તું તે મહાન ભડવીરના હાથે મરાયા છે પણ જેવા તેવાને હાથે મરાયા નથી. ઘેાડી વારમાં તેા સ`હું પ્રાણ છેડી દીધા. ત્રિપૃષ્ઠ વાસુદેવ મરીને સાતમી નરકે ગયા.
વીસમા ભવે સિંહ થયા. એકવીસમા હવે ચેાથી નરકમાં ગયા. બાવીસમા ભવે વિમલ નામે રાજા થયા. ત્રેવીસમા ભવે મહાવિદેહ ક્ષેત્રમાં મૂકા નગરીમાં પ્રિયમિત્ર નામે ચક્રવતી બન્યા. ત્યાં ચક્રવતીના છ ખંડ સાધ્યા પછુ છેવટે ચક્રવતી'ના એ મહાન સુખાને છેડી દીધા. સંયમના સુખા આગળ ચક્રવતી'ના સુખા સાવ તુચ્છ લાગ્યા. જ્યારે ધર્મ રગરગમાં વસી જાય છે ત્યારે ચક્રવતી જેવા સુખેા છેડવામાં પણ લેશમાત્ર રજ નથી થતા. સંયમની આરાધના કરીને તેઓ ચાવીસમા ભવે સાતમા દેવલાકે ગયા. પચ્ચીસમા ભવે નદ નામે રાજકુમાર થયા. એ ભવમાં તેમણે સયમ લઈને ૧૧ લાખ ૮૦ હજાર માસખમણ કર્યાં અને અંતરમાં એવુ`. જોરદાર આંદોલન ઉપાડયુ કે “ જો મુજ શક્તિ હાથે ઐસી તે સવિ જીવ કરુ` શાસનરસી’ આ ભાવ કા ઉછાળા પર ઉછાળા મારી રહી હતી. આ ભાવના નદમુનિએ એવી જોરદાર ભાવી કે એ ભાવના ભવનાશિની બનીને તીથ કર પત્ર અપાવનારી બની. એ ભવમાં ભગવાનના આત્માએ ૨૦ ખેલનું આરાધન કરી તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું. સમાધિ મરણે મરીને દશમા પ્રાણત દેવલાકમાં પુષ્પાન્તરાવત...સક નામના વિમાનમાં દેવ તરીકે ઉત્પન્ન થયા.
દેવભવના વિરાટ આયુષ્ય કાળ પૂર્ણ થયા. તીથ કરપણાની ઋદ્ધિ હવે બારણે ઊભી હતી. મરીચિના ભવમાં કરેલેા કુળમદ અને એનાથી ખંધાયેલા નીચગેાત્ર કમ'નું ખાતુંક રાજાના ચાપડે હજુ ચાકખુ થયું ન હતુ. ભાગવી ભગવીને પ્રાયઃ ક્ષીણુ થયેલા આ કર્માએ પાછે પીછે પકડયા અને તે પ્રભુના જીવ માહણકુંડ ગામમાં ઋષભદત્ત બ્રાહ્મણને ઘેર દેવાન દાની કુક્ષીમાં આવીને ઉત્પન્ન થયા. દેવાનંદાએ ચૌદ સ્વપ્ના જોયા પછી પતિને વાત કરી. ઋષભદત્ત બ્રાહ્મણે કહ્યું-દેવી ! તું મહા ભાગ્યવાન અને ર.હાપુણ્યવાન છે. તમે તીથ 'કર પ્રભુની માતા બનશે. આ સાંભળતા કઈ માતાને આનંદ ન થાય ? તે પ્રેમથી, આનંદથી ગર્ભનું પાલન કરવા લાગ્યા પણ એમને કયાં ખબર છે કે મારો આનંદ કયાં સુધી ટકવાનેા છે? ભગવાન ૮ર રાત્રી દેવાનંદાના ગર્ભમાં રહ્યા. તીર્થંકર જેવા તી``કર એક બ્રાહ્મણ જાતિમાં અવતરે ? કુદરતના કાનૂનને આ માન્ય ન. હતું. કરાજાની સામે પડવા જાણે એણે ઇન્દ્રરાજની મદદ યાચી. ઈન્દ્રનુ