________________
૪૪૦ ]
[ શારદા શિરોમણિ કે આ અસંતાષના રેગી આવ્યા છે. સાચા સંત તા કયારે પણ આવી વાત સાંભળે નહિ. અંતે તેને કહી દીધુ` કે તુ' મારી પાસે કોઇ આશાથી બેસીશ નહિ. આ સંતેાનું કામ નથી. તે વાણિયા ફરતા ફરતા જંગલમાં ગયા. ત્યાં ઝાડ નીચે એક મસ્તરામ સંન્યાસી ધ્યાનમાં બેઠા હતા. સંતે જોયુ કે આ ભિખારી આન્યા છે. થેાડી વાર થઈ પછી સ'તે આંખ ખાલી. વાણિયા લળી લળીને પગે લાગ્યા. સતે કહ્યું-ભાઈ તું ભૂખ્યા લાગે છે. તને શેની ભૂખ છે? તું માંગે તે આપું. વાણિયા કહે જો આપ મને ક ંઈક આપવા ઈચ્છતા હૈ। તા એટલું માગુ છુ કે જ્યાં મારો હાથ અડે તે બધુ સાનુ થઈ જાય. સન્યાસી કહે તથાસ્તુ. વાણિયા તે ખુશ ખુશ થઈ ગયા. સંત પણ ત્યાંથી
ચાલ્યા ગયા.
સેાનુ` શુ` સાચું સુખ આપે ? : આ વણિક તા હરખભેર ઘેર ગયા. તે તેા આજે કુલાકુલા થઈ ગયા છે. ઘેર જઈ ને બારણાને અડયા તે મારા સાનાના થઈ ગયા. બધા સાફાસેટને અડયે તે એ પણ સેનાના. વાણિયાના મનમાં થયું કે સંતની શક્તિ અલૌકિક છે. તેમનુ વચન ખરાખર રૅન્યુ' છે. તે જમવા બેઠા. ભાણામાં દાળ-ભાત, રોટલી, શાક અધુ' પીરસાયુ'. જમવા રોટલી હાથમાં લીધી તે તે સેાનાની. દાળ-ભાત, શાક બધું સાનાનું થઈ ગયુ.. હવે ભૂખ મટાડવી કેવી રીતે ? હવે શુ કરવું ? પાણીના ગ્લાસ હાથમાં લીધા તે તે પણ સેનાના. વિષ્ણુક પત્નીને કહે છે તું મને ગ્લાસમાં દૂધ આપ. હું દૂધને હાથ નહિં અડાડુ' પણુ દૂધ પીતા જીભને તે અડે ને ? દૂધના ગ્લાસ લીધે તે પશુ સેાનાના. કોલેજથી દીકરા ભણીને આવ્યેા. વહાલથી તેના માથે હાથ ફેરવવા ગયા તેા છેાકરો પણ ઢીમ થઈ ને પડી ગયેા. પત્ની કહે–તમે કયાં ગયા હતા તે આવું માંગી આવ્યા ? હવે વાણિયાને સાનું સારું લાગે કે ખાટુ' ? છેકરા ઢીમ થઈને પડયા એટલે મા-બાપ રડવા લાગ્યા. હવે શું કરવું ? પત્ની શેઠને કંઈક વસ્તુ આપવા ગયા એટલે પશ તે થઈ જાય ને ? પત્ની પણ સેાનાની. હવે શેઠ એકલા પડી ગયા. હવે સેાનુ' મળ્યાના આનંદ થાય ખરો ? શેઢ તેા મૂઝાયા. મારે કરવું શું? હું ખાઈ પી શકું' નહિ ? કપડા પણ બીજા બદલાવાય નહિ. આખરે થાકીને વાણિયા સ`ત પાસે ગયા. સંત જયાં બેઠા હતાં ત્યાં ન હતા. તે ત્યાંથી થાડા આગળ બેઠા હતા. તે સમજતા હતા કે આ માસ માંગીને ગયે છે પણ પાછે આવવાના છે. વિણક સંતને શેાધતા ત્યાં પહેાંચી ગયા. પગમાં પડીને કહે છે બાપજી-આપ આપની શક્તિ પાછી લઈ લેા. પાછી ન લેવાય. ગુરૂદેવ ! હું તે દુ:ખી દુ:ખી થઈ ગયા, છેવટે સ'તે શક્તિ પાછી ખેં'ચી લીધી ને કહ્યુ...જા, હવે તારા ઘેર હતું તેવું બધું થઈ ગયું છે. લેાભી માણુસની તૃષ્ણા કેટલી હેાય છે ? सुवण्ण रुप्पस्स उ पव्त्रया भवे, सिया हु केलास समा असंखया । નરલ બુદ્ધા ન તેદિ િિષ, રૂંછા ૩ બળતણમા અળતિયા || ઉ.અ.૯.ગા ૪૮
લાભીને મેરૂ પ°ત જેટલા સેાના રૂપાના ઢગલા આપવામાં આવે તે પણ લેાભીની