________________
શારદા શિામણિ ]
[ ૪૧૭
રાજ એક ક્રોડ આઠ લાખ સેાનૈયાનુ દાન કરે છે. એક સેાનૈયાનુ વજન ૮૦ રિત પ્રમાણુ હાય છે. સાનયામાં છાપ શ્રી જિનેશ્વરદેવની અને તેમના પિતાશ્રીની હોય છે. એક દિવસના દાનમાં આપેલા સેાનૈયાનુ વજન નવહેજાર મછુ થાય છે. એક દિવસમાં દાનમાં આપેલા સેાનૈયાથી સવાસેા ગાડા ભરાય. એક વરસમાં દાનમાં આપેલા સેાનયાનું વજન ૩૨ લાખ ૪૦ હજાર મણ થાય છે અને એક વર્ષમાં ત્રણ અબજ અઠયાસી ક્રોડ એંસી લાખ સેાનૈયા દાનમાં આપે છે. એક વર્ષીમાં દાનમાં આપેલા સેાનૈયાથી એકાશી હજાર ગાડા ભરાય. તીર્થંકર ભગવાનના વરસીદાનના ચૌદ અતિશયેા હોય છે. સૌ ધમે ન્દ્ર ભડારમાંથી દાન આપવા માટે સેાનૈયા કાઢી આપે છે. ઈશાનેન્દ્ર રત્નજડિત લાકડીથી વિઘ્ન કરનારાઓને હાંકી કાઢે છે, ચમરેન્દ્ર લેનારના ભાગ્ય કરતા પ્રભુના હાથમાં સાનૈયા વધારે હાય તેા આછા કરે. ખલીન્દ્ર લેનારના ભાગ્ય કરતા પ્રભુના હાથમાં સાનૈયા ઓછા હૈાય તે તે બીજા સેાનૈયા ઉમેરે છે. ભવનપતિ દેવે ભરતક્ષેત્રના મનુષ્યાને દાન લેવા માટે તેડી આવે છે. વ્યંતરદેવ દાન લેવા આવનારને તેમના સ્થાને પહેાંચાડે છે. જ્યાતિષી દેવે વિદ્યાધર મનુષ્યાને દાન લેવા માટેની ખબર આપે છે. દાનના પ્રભાવે તે ખ ́ડમાં ખાર વર્ષ સુધી શાંતિ રહે છે. ભંડારમાં સેલૈયા રાખ્યા હાય તેા ખાર વર્ષ સુધી ધન ખૂટે નહિ. ખાર વર્ષ સુધી યશેાગાન થાય છે. ખાર વર્ષ સુધી નવા રોગો થાય નહિ. મંદબુદ્ધિવાળાની તીવ્ર બુદ્ધિ અને. આ છે તીર્થંકર ભગવાનના દાનનેા મહિમા.
"
લેાકપ્રિય બનવા માટે · દાનરૂચી’ ગુણુ લેવા આવશ્યક છે. જે મનના ઉદાર છે તે દુનિયામાં પ્રિય થઈ શકે છે. એ પાતાની વહાલામાં વહાલી ચીજ પણ બીજાનુ કલ્યાણ થતું હાય તા આપી દેતા અચકાતા નથી. કાંઈક માણસે દાન કર્યાં પછી પશ્ચાતાપ કરે છે એવા લેાક પુણ્યના દાણાને બાળી નાંખે છે. દાનનું કામ તેા ખૂબ ઉલ્લાસથી ને અ`તરના આનંદથી કરો. મનના નિસાસા સાથે દીધેલું દાન એ દાન શબ્દને ચેગ્ય નથી, માટે જો લેાકપ્રિયતા મેળવવી છે તે અંતરના ઉલ્લાસથી દાન કરો. આ પર્યુષણ પર્વના દિવસેામાં દાન દેવાનું, તપ કરવાનુ સ્હેજે મન થાય. મેટા મેટા ઉપવાસ તા કરે પણ નાના નાના બાળકે તેા આન ંદથી કૂદતા હોય છે ને ખાલતા હાય છે હું ઉપવાસ કરીશ. તેને કરવાના કેટલેા ઉમંગ હાય છે. નાના બાળક ભલે એક ઉપવાસ કરે પણ તેનેા પ્રભાવ કેટલા પડે છે. તપની શક્તિ કેવી અલૌકિક છે.
નાના આઠ વર્ષની ઉંમરના બાળકને ઉપવાસ કરવાનું મન થયું અને કર્યાં પણ ખરા. માએ ઘણું સમજાવ્યેા પણ તે તે મક્કમ રહ્યો. સાંજે પ્રતિક્રમણ કરી ઘેર જઈને રાતના સૂઈ ગયા. ભૂખને કારણે ઊંઘ આવતી નથી. તેના મુખ પર ઉપવાસની રેખા દેખાવા લાગી. તેના જીવ ગભરાવા લાગ્યા. પથારીમાં પડયા પડયા આળેાટે છે. માતા તેની પાસે બેસીને તેને હાથ ફેરવે છે. જેના ત્રણ દિવસથી ઘરમાં પગલા થયા નથી
२७