________________
શારદા શિરામણ ]
[ ૪૧૫
લીધી છે પણ તે સત્ય ખેાલતી નથી તેથી એને ધમકાવે છે. કોઈ હિસાબે નાકરાણી ન માની ત્યારે શેઠાણીએ ગરીબ નાકરાણી પર કામાં ચારીના ગુનાસર કેસ માંડયો. નાકરાણી તા બિચારી ગભરાઈ ગઈ. એના હાજા ગગડી ગયા. તે શેઠના પગમાં પડીને પ્રસ્કે ધ્રુસ્કે રડવા લાગી. શેઠને નાકરાણી પર ખૂબ શ્રદ્ધા કે આ ખાઈ પ્રમાણિક છે નીતિવાન છે એટલે તેમણે પેાતાની પત્નીને કહ્યું કે આ ખાઈએ કયારે પણ આપણા ઘરમાં ચારી કરી નથી. તે સાવ નિર્દોષ છે માટે તમે તેના પર જે કેસ ચલાવ્યેા છે તે કેસ પાછે ખેંચી લેા. શેઠે ખૂબ સમજાવી પણ પત્ની માને શાની ? કારણ કે તે કોના કાયદા શાસ્ત્રથી ખૂખ જાણકાર હતી. જે દિવસે કેસ ચાલવાના હતા તે દિવસે શેઠાણી સારા કપડાં પહેરીને કાર્ટીમાં જવા નીકળ્યા. એ વખતે શેઠે પણ કાર્ટીમાં જવા માટે કપડાં પહેર્યાં. શેઠાણી આ જોઈ ને આશ્ચય ચકિત થઇ ગઇ. તે કહે છે હું પતિદેવ ! તમારું કોર્ટ માં કાંઇ કામ નથી. પણ મારે આવવું છે. મારા કેસ માટે મને ખેલતા આવડે છે. તને આવડે છે પણ આપણી નાકરાણીને ખેલતા નથી આવડતું તેનું શુ ? એટલે કે નાકરાણી વતી કા માં હું ખેલવાના છું. તમે? હા. મારી સામે ? હા. શું કરું ? નિર્દોષ નાકરાણી પર કેસ કરતાં તને શરમ નથી આવતી ? એ નિર્દોષ નાકરાણીને બચાવવા ખાતર તારી સામે પડવામાં મને જરા પણ શરમ નથી આવવાની. શેઠે ખૂબ સ્વસ્થતાથી કહ્યું–હવે પત્ની શું ખેલે ? કોર્ટમાં કેસ દાખલ થઈ ગયા. કેસ ખરાખર ચાલ્યેા, પતિ-પત્ની સામસામાં પક્ષમાં હેાય એટલે લેાકેાને ખૂબ આશ્ચર્ય થયું. ચિક્કાર મેદની વચ્ચે કેસ લગભગ ખરાખર સત્તર દિવસ ચાલ્યે.. છેવટે ન્યાયાધીશે ચૂકાદો આપતા નાકરાણીને નિર્દોષ જાહેર કરી, ત્યારે કોટ ના એ વિશાળ રૂમમાં બેઠેલા ભાઇએનાએ શેઠને તાળીઓના અવાજથી વધાવ્યા.
આ દૃષ્ટાંત પરથી એ સમજવાનું છે કે શેઠની કેટલી સાત્ત્વિકતા હશે કે આ એક ગરીબ નાકરાણીને બચાવવા ખાતર પાતે ખુદ પેાતાની પત્નીની સામે પડયા અને નાકરાણીને બચાવી લીધી. કેઈક વિરલ આત્મા આવા સત્ત્વને ફારવી શકે છે અને સત્યના પક્ષે રહી શકે છે. બાકી સત્ત્વહીન લાલચુ જીવા આવા કસેાટીના સમયમાં મેટે ભાગે અન્યાયના પક્ષમાં રહે છે. હું તમને પૂછું છું કે તમારા ઘરમાં આવા પ્રસંગ બન્યા હાય તે ? ચારાયેલેા માલ પૂરતી તપાસ કરવા છતાં ન પકડાય તેા તમારી નજર કેના પર જાય ? નોકરો પર. નેકરા કાંઇ બધા ચાર હાતા નથી. એમનામાંથી શું પ્રમાણિકતા મરી પરવારી છે ? તમારા માનસપટ પર એ સ`સ્કાર છે કે નાકર તા હલકા લેહીના માટે ચાર હાય. આ માન્યતાને કારણે નાકરા સાથે રહેવા છતાં નાકાના પ્રેમ જીતી શકતા નથી તેથી ઘરમાં પણ લોકપ્રિય ખની શકતા નથી.
દુનિયામાં બધાને લેાકપ્રિય થવુ ગમે છે પણ લેાકપ્રિય સહજ બનાતુ નથી. એના માટે મનુષ્યે પ્રથમ લાયકાત મેળવવાની છે, જેનામાં લાયકાત છે તે બધાને લેાકપ્રિય