________________
શારદા શિરામણ ]
[ ૩૯
જયાં સુધી આત્માને નહિ એળખું ત્યાં સુધી બધુ આળખવા છતાં આ જન્મ નકામે. દન એટલે ખીજો અર્થ છે રૂચી. દČનની પ્રાપ્તિ વિના જીવન બેચેનીભર્યું લાગે. અંતરમાં ખાવાઇ ગયા સિવાય ભક્ત પણ ભગવાન નથી બની શકતા. ભગવાન કંઈ એમ નથી થવાતું. અંદર તમન્ના જાગવી જોઇએ, લગની લાગવી જોઈ એ.તમે બજારમાં ફરવા નીકળ્યા. રસ્તામાં કોઈ સુંદર ચીજ જોઇ. જોતા તમને ખૂબ ગમી ગઇ. પછી એ લેવા તમારા દિલમાં લગની લાગે કે ખસ ગમે તે રીતે આ ચીજ લેવી છે ચીજ લેવા પાકીટ ખાલ્યું પણ તેટલા પૈસા નથી તે તમે શું કરો ? દુકાનદારને કહે. કે ભાઈ ! આ ચીજ મારા માટે રહેવા દેજો. હું. પછી લઈ જઈશ. વસ્તુ પ્રત્યે રૂચી થઈ
પછી મેળવવાની કેવી તાલાવેલી લાગી !
આધ્યાત્મિક જીવનમાં આત્મદન કરવુ છે તેા આવી તાલાવેલી જોઈ એ. વસ્તુ ગમી ગઈ પછી દુનિયા એની પાછળ દોલત અને દેહ બધુય કુરબાન કરે છે. તે વસ્તુ મેળવવા માટે ગમે તેટલા ત્યાગ કરવા પડે તેા ત્યાગ નથી લાગતા કારણ કે ત્યાં સમજે છે કે છેડ્યું છે ખરું. પણ મેળવ્યું ખરું ને ? વસ્તુ ગમી ગયા પછી તેના માટે ગમે તેટલુ કરો તે પણ કંઈ જ નથી કર્યુ એમ લાગે છે. ઉપરથી એમ થાય કે હજુ ઘણું કરવાનુ ખાકી છે. માતા પોતાની દીકરીને કરિયાવરમાં ગમે તેટલું આપે તે પણ તેને એછુ' લાગે છે. પાતાની મનગમતી વસ્તુ હોય તે પણ તેને આપી દેવા તૈયાર છે. દીકરી પ્રત્યે વાત્સલ્ય છે, મમતા છે તેા ગમે તેટલું છેાડવા છતાં એને આનંદ હેાય છે. ખરુ, આ જ વાત આત્મા માટે છે. જો આત્મદર્શીનની લગની લાગી છે, આત્મદર્શન કરવાની ઝંખના જાગી છે તેા આત્મામાં રહેલા મડદા સમાન દુર્ગાને છોડી દો. તેને બહાર કાઢી નાંખા. દુર્ગુણા, દાષા કયા રહેલા છે?
कोह माणं च मायं च, लोभं च पाववण । मे चतारि दोस्रोड, इच्छन्तो हियमप्पणो || દેશ.અ.૮.ગા.૩૭
ક્રોધ, માન, માયા, લાભ એ ચાર મુખ્ય દાષા છે. જો આત્માનું હિત ઇચ્છતા હે અને આત્મદર્શન કરવુ. હાથ તે આ ચાર દોષોને બહાર કાઢી નાંખેા. આ કષાયા આત્માના ભવેાભવ બગાડે છે. જેના આત્મા પર આ કષાયાએ સામ્રાજ્ય જમાવ્યું છે તેવા જીવાનુ જીવન કેવું હેાય છે ? સામાન્ય ન્યાયથી સમજીએ.
મધ્યાહ્ન કાળના સૂર્ય ખારે ખરાખર તપતા હોય છે ત્યારે રસ્તા પર લેાકેાની અવરજવર બહુ ઓછી થઇ જાય છે. ખાસ કારણ હાય તે જ કાઈ એવા સમયે મહાર નીકળે અને કામ પૂરું થતાં પેાતાના ઘેર પાછા ચાલ્યા જાય. પશુપક્ષીઓ પણ પેાતાના માળામાં ચાલ્યા જાય છે. તે સમયે અજાણતાં ને એ સૂ`ની સામે દૃષ્ટિ પડી જાય તા તરત જ ષ્ટિ પાછી ખેચી લે છે. ખસ આ રીતે જેનુ' જીવન કષાયથી ભરપૂર છે તેવા જવા મધ્યાહ્ન કાળના પ્રચંડ તાપ જેવા છે તેવા ક્રોધી, લેાભી, માની,