________________
શારદા શિરોમણિ ]
[ ૩૯૩
અપમાન અને તિરસ્કાર મળે છે તેવી રીતે ‘અતિ’ પાછળની આંધળી દેટે જીવને અતિની પ્રાપ્તિ તે થવા દીધી નથી પણ ચિત્તમાં ભય'કરસ`કલેશેા પેદા કર્યા છે. જગતના નિર્દોષ જીવા સાથે દુશ્મનાવટ ઊભી કરાવી છે અને દીર્ધ્યકાલીન સ`સારમાં રખડવાનું નિશ્ચિત કરી દીધું છે માટે અતિ” છેાડવા જેવુ છે.
'
રસનાના સ્વાદે કરેલુ પતન : અષાઢાભૂતિ મુનિને અતિ રસનાની આસક્તિએ નટકન્યાને ત્યાં વારવાર જતા કર્યાં. નટકન્યાના બાપે દીકરીને કહ્યું-આપણે ત્યાં જે સંત ત્રણ ચાર વાર આવ્યા તે મુનિ તેા એકના એક છે, પણ એમનામાં રૂપ બદલવાની અદ્ભૂત શક્તિ લાગે છે. તે જો આપણા ઘરમાં રહી જાય તે। આપશુ. કામ થઈ જાય. વારવાર ત્યાં જવાથી મુનિ તે નટકન્યાનું મુખ જોતાં તેમાં આકર્ષાયા. રૂપના રાગે પની ઇચ્છા જગાડી. મુનિ લાડવા વહેારવા જાય છે ત્યાં પેલી સ્ત્રીના સ્પર્શી ગઈ ગયા. પની તાકાત કેટલી છે ! પુરૂષને કામને વશ બનાવી દે. સંતે અતિ પડતું પગલું ભર્યું.. નટકન્યા કહે છે તમારે કોઈના ઘેર વાર વાર લાડવા લેવા જવુ' એના કરતાં અહી રહી જાવ. આ પ્રજવલિત અની ચૂકેલા દાવાનળે તેમને અણુમાલ સંયમ જીવનથી ભ્રષ્ટ કર્યાં. આ મુનિને પડવાઈ થવાનુ કારણ હાય તે। અતિ રસનાના સ્વાદ. આ સ્વાદે તેને પતન થવાના રસ્તા મતાન્યા. નટકન્યા કહે છે હવે આપ આ વેશ છોડી દો. લાડવાના ચટકાએ અને આંખના મટકાએ મુનિ પડવાઈ થઈ ગયા.
હે રસના તમે રાણી, પણ લંપટ લાડુ પર ખાવાની હજુ તૃષ્ણા, જે ખાધું છે જીવનભર મુક્તિના મધુરસનું ટીપુ તે ચાખ્યુ. ના...ફોગટની કુદરડીમાં આ.... રસેન્દ્રિયની અતિ લાલુપતાએ મુનિને પતનની ખાઈમાં ધકેલ્યા. જીવનની બરબાદી કરી. મુનિને સ`યમથી છેડાવ્યા અને એક વખતના લબ્ધિધારી અષાઢાભૂતિ મુનિવરને નટકન્યાને ત્યાં બેસાડી દીધા. અતિ શબ્દ અધે લાગુ પડે છે. મમ્મણ શેઠને ત્યાં અતિ લક્ષ્મી વધી ગઈ. લક્ષ્મી અતિ અને લેભ પણ અતિ હતા. શ્રેણિક રાજા તેની સંપત્તિ જોઈ ને કાન પકડી ગયા. આટલી લક્ષ્મી તે મારા રાજભંડારમાં નથી. મમ્મણને એ બળદની જોડી બનાવવી હતી. તે બળદો કયા ? હીરા, માણેક, મેતી, પન્નાના. બે બળદની જોડી કરવાના અતિ લાભ જાગ્યા, લગની લાગી. શ્રેણિક રાજા પોતાનું રાજ્ય આપી દે તે પણ એ બનાવી શકે તેમ નથી. મમ્મણુ જિંદગી જીવવાનુ` ભૂલ્યા. જો તે સ'તાષના ઘરમાં આવ્યેા હાત તેા આ દશા ન થાત, આટલી સ ́પત્તિ હતી છતાં એક પૈસાનું દાન ન કર્યુ, ન કોઈને સુપાત્રે દાન દીધું', ન જીવયામાં વાપર્યાં, ન પાંજરાપેાળમાં કે અનાથ અપંગ પશુના રક્ષણમાં વાપર્યાં, ન તા દુઃખીયારા ગરીબ માણસેાના આંસુ લૂછ્યા, ન નિરાધાર બાળકોને આશ્રય આપવામાં વાપર્યાં. આટલી સ`પત્તિ હૈાવા છતાં અતિ લેાભના કારણે, ભિખારી વૃત્તિથી સાતમી નરકના દ્વાર ખાલી દીધા અને નરકની રૌરવ વેદના ભાગવવા ચાલ્યા ગયા તેનુ` મૂળ કારણુ અતિ ’ મમતા; “ અતિ ” પર જશે! નહિ.
ઃ
માટે આપ