________________
શારદા શિરોમણિ ]
[ ૩૯૧
પર લાગેલા કર્મોને ઉખેડીને ફેંકી દેવા માટે છે. અનંતકાળથી જીવે ઇન્દ્રિયા પર બ્રેક મારી નથી, વિજય મેળળ્યેા નથી. જીવનમાં નિમળતા આવી નથી એટલે તપ કરવા છતાં રસના રાણી તે દેડચા કરે છે. માસખમણુનુ` કે બીજી તપશ્ચર્યાનું પારણું હાય ત્યારે જો તેને અનુકૂળ સામગ્રી પ્રાપ્ત ન થઈ; ત્યાં તેને કષાય આવી જાય તે સમજવુ` કે એણે તપ કર્યાં પણ આત્મભાન થયું નથી માટે તાપ થયેા. તાપ આત્માનું નુકશાન કરશે.
આ પર્વના દિવસેામાં કઈક હળુકમી આત્માએ અઠ્ઠાઈ કરશે. તમે માના કે તેને અંતરાય તૂટી છે. પુણ્યવાન આત્માએ આઠ-સાળ કરે તેા ખ્યાલ પણ ન આવે કે આ ભાઈ કે બહેને ઉપવાસ કર્યાં છે. બીજા એક ભાઈએ મનની મક્કમતાથી, મનની દૃઢતાથી અઠ્ઠાઈ કરી. તેને વસમુ ખૂખ લાગે છે. તકલીફ થાય છે, અશક્તિ લાગે છે છતાં દૃઢ નિણ ય કર્યાં છે કે મારે અડ્ડાઈ કરવી તે સાચી. તે તનેા તાપ કે ઉકળાટ થવા દેતેા નથી. તેનુ લક્ષ્ય એક જ છે કે મને કર્મોની ઉદીરણા કરવાના અવસર આન્યા. તા ઉદીરણા દ્વારા કર્માં ઉદયમાં લાવીને કનિ ખપાવવાની મને આ તક મળી છે. આજે દિવસ ધન્ય બની ગયા છે. તેણે ખૂબ સમતાપૂર્વક અઠ્ઠાઈ કરી. એમાં તમે કોને પુણ્યવાન કહેશે। ? ( શ્રોતા :- સમતાથી સહન કરીને કરે તે). આ તા માત્ર વાતા કરવાની છે. એકે અંતરાય તાડી છે તે તેને સરળતાથી થઈ શકે છે. તેને સેટી આવતી નથી. તેને ધન્યવાદ તેા છે પણ જેને વસમુ' પડયુ., કષ્ટ આવ્યું. છતાં સમતા રાખી અને દૃઢતા છેડી નહિ તેા અનતા કર્માંના ભુક્કા થઈ જાય છે. કમ'ના ગંજના ગંજ ખાળી નાંખે છે અને ખાંધેલી અંતરાય પણ તૂટી જાય છે; માટે ઉપવાસમાં કદાચ આકરું પડે તેા પશુ પીછેહઠ ન કરશેા. પાછી પાની ન કરશેા. શૂરવીર ને ધીર બનો.
-
પૂના પુણ્યાયે સુખ, સ`પત્તિ, વૈભવા, પત્ની, ખાળકો ખધુ અનુકૂળ મળ્યું છે તેની મૂર્છામાં જીવનની ખરખાદી થાય છે પછી કહે। કે અમારાથી ન થાય. પેલા પૈસાની ખુમારી મેલાવે છે કે મારાથી નહિ થાય. તમે પૂર્વ જન્મમાં તપ કર્યાં હશે, દાનપુણ્ય કર્યાં હશે, દુઃખીના આંસુ લૂછ્યા હશે, ધ કર્યાં હશે તે આ ભવમાં નિરાંતે ખાવપીવા છે. માંદા પડે! તે તરત ડૉકટર હાજર થાય છે. સૂવા માટે નલેાપની ગાદી મળે છે. આ બધુ... પૂર્વનું પુણ્ય ભાગવા છે પણ આ ભવમાં જો કાંઈ કરતા નથી— ઘઉંટડી વગાડો છે. તે પછી શું થશે? ઉપવાસ, એકાસણુ કાંઈ થતુ નથી, ઘંટડી વગાડયા કરા છે તેા મને ચિ'તા થાય છે કે પરભવમાં થશે શું તમારુ ? પુણ્યાયે સ'પત્તિ મળી, મહારાજ-રસેાઈ ચેા રસેાઇ કરતા હોય અને સ'ત આંગણે પધારે તેા બેનને તપેલાને અડવાને હક પણ નહિ. રસેાઈયા વહેારાવે, આટલી અનુકૂળતા મળી છતાં તમારા દાન દેવાના અધિકાર નહિ ! શુ' આ તમારી જિં દગી ! પૂર્વના પુણ્યના ફળ ખાઈ રહ્યા છે. પણ પછી શુ' કરશેા ? વ્યવહારમાં તમે સમજો છે કે યુવાનીમાં જો વેપાર ધંધા નહિ કરીએ તે ઘડપણમાં શુ' ખાશું? તમે કહે છે કે બેઠા બેઠા ખાવાથી