________________
૩૮૬ ]
[ શારદા શિરામણુ
સ'ત શુ' આલે છે—કોઈ ભવમાં બાંધેલા કર્યાં મને આ ભવમાં ઉદયમાં આવ્યા છે અને કાયાના દરૂપે પીડા કરી રહ્યા છે. આવેલા આ દઈને હું સમભાવથી સહન કરુ' એવી મને પ્રભુ શક્તિ આપે એ ભાવના છે. આવેલા ભય કરને, ઉપસ ને સમભાવે સહન કરવું તેનુ' નામ સાધના. પેલેા પૂછનારા ભાઈ સંતના જવાબ સાંભળી સ્તબ્ધ થઈ ગયા. આટલી ભય'કર માંદગીમાં આવી સાત્ત્વિક મનોવૃત્તિ કેળવનારના મનમાં જીવદયાની ભાવના કેટલી હશે ? જિં દગી એટલે શું?
4 થીજવી દે હાર્ડ એવી આફ્તાની ટાઢમાં, હુ↓ દેવા અન્યને જે ધગધગે એ જિંદગી, ’
આફ્તા રૂપી ટાઢ-૪'ડી એવી પડે કે જે હાડને થીંજવી નાંખે એવી ઠંડીમાં ખીજાને હૂંફ દેવા પાતે અગ્નિની જેમ મળે એનુ નામ જિંદગી. આ સ ંતે બીજા જીવાની દયા ખાતર કેવું દ` વેઠયુ...! આવી સાધના જે કરે છે તેમને આપણી વદણા છે. સાધના અને વંદણાની વાત સમજ્યા. હવે વેદનાની વાત વિચારીએ, અનેક પ્રકારના મરણાંત કષ્ટોમાં પણ સાધકની મેરૂ જેવી અડેલ ધતા દેખાડતી સાધના દેખાય છે ત્યારે બીજી બાજુ અત્યારે અનંતી વેઢના ભાગવતા તિય ચેા દેખાય છે. આજના જમાનામાં ડુક્કરાને જીવતા પકડી જાય છે પછી તેને અદ્ધર લટકાવી નીચે અગ્નિ સળગાવે છે. જીવતા ડુક્કર ખિચારા અગ્નિમાં શેકાઈ જાય છે. બિચારા ગરીમ બકરાઓ જોતજોતામાં કસાઈની છરીથી કપાઈ જાય છે. કૂતરાઓને મારવા માટે ઝેરી લાડવા મૂકે છે. તે લાડવા ખાય પછી શરીરમાં ઝેર પરિણમે ત્યારે તેની નસેનસે કેવી રીતે ખેંચાતી હશે ! તે તરફડી તરફડીને મરે છે. જીવતા માછલાને અગ્નિમાં ફેકી દે છે. બળદો બિચારા માલિકના કેટલા માર ખાય છે! તિય ‘ચમાં જીવા કેવી કાતિલ વેદનાએ ભેગવી રહ્યા છે. માનવમાં પણ બિચારા મજૂરા પાતાના ગજા ઉપરાંત કેટલે ભાર ખેંચે છે ? કેન્સર વગેરે ભયંકર રાગેાથી ઘેરાયેલા રાગીએ કેટલી પીડા ભાગવી રહ્યા છે. આ બધા ય માનવા અને તિય``ચા મરણાંત વેદના ભાગવતા નજરે પડે છે.
નરકમાં દુઃખ ભોગવતા નારકીના જીવા કેવી વેદના ભેગવી રહ્યા છે. કાપા-મારાની ખૂમા સંભળાતી હાય છે. પરમાધામી તે નારકીના જીવાના મુખમાં ધગધગતા સીસાના રસ રેડે છે ત્યારે તે જીવા ચીસાચીસ કરી મૂકે છે. પાણી પીવા જતાં તેના અંગા છેદાઈ જાય. તે જીવાને તે એક ઘડી પણ સુખના વિસામે મળતા નથી. निमेसंतरमित्तं यि जं साया णत्थि वेदणा ।
આંખ બધ કરીને ખેાલવામાં જેટલા સમય લાગે છે તેટલા સમય પણ તેમને શાતા વેદનીય નથી. માત્ર તીથંકર ભગવ ંતેાના પાંચ કલ્યાણક ઉજવાય ત્યારે અંતર્મુહુત શાંતિ મળે છે ખાકી એક ક્ષણ પણ સુખ નથી. મનુષ્ય લેાકમાં જેવી વેદના છે તેનાથી અનંતગણી દુઃખરૂપ અશાતા વેદના છે. આવી ભયંકર અશાતા વેદના તે જીવે ભાગવે છે. દેવલાકમાં ભૌતિક સંપત્તિ તે લખલૂટ છે પણ અતૃપ્તિ અને ઇર્ષ્યાની આગમાં