________________
૩૮૪ ]
શારદા શિરામણ એક નિરકુશ આત્માને જેણે જીત્યા તેણે પાંચને જીત્યા અને જેણે પાંચને જીત્યા તેણે દસને જીત્યા અને દશ પ્રકારના શત્રુઓને જીત્યા તેણે બધા શત્રુએને જીતી લીધા. જેણે સાધના દ્વારા આત્માને સાધ્યા એને આપણે વંદન કરીએ છીએ. તે સાધના કરતા તેમના પર ઉપસર્વાંના કેવા ભયંકર ઉલ્કાપાત મચ્યા, છતાં જરા પણ ઉકળાટ ન આન્યા. આપણા શાસનપિતા પ્રભુ મહાવીર સ્વામીના ઘેાર સાધના કરતા જીવન તરફ દૃષ્ટિ કરીએ તેા શરીરે ધ્રુજારી છૂટી જાય છે. પ્રભુ જ્યારે સાધના કરવા ધ્યાનાવસ્થામાં ઊભા હતા ત્યારે ગાવાળીયા કાનમાં ખીલા મારવા આવ્યે . તે સમયે કેવા અદ્ભુત વિચારો કર્યાં. મેં પૂ ભવામાં એને માર્યું છે માટે મને મારવા આવ્યેા છે. તેના પર કરૂણા કરી. સાધના કરનાર સાધક પરદેષ ન દેખે પણ સ્વદેષદન કરે. કોઈ ભવમાં તેની સાથે વૈર ખાંધ્યું હશે, એ કર્યું આજે ઉયમાં આવ્યા છે. કાનમાં ખીલા માર્યાં ત્યારે કેવી અસહ્ય વેદના ! છતાં સમાધિ ન ચૂકયા. મેતારજમુનિના માથે વાધરી વી.ટી. કેટલું કષ્ટ પડયું છતાં જરા પણ ડગ્યા નહિ. આનુ નામ સાધના. 'ધક મુનિના ૫૦૦ શિષ્યાને પાપી પાલકે ધાણીમાં પોલ્યા, લેાહીના ફુવારા ઉડયા છતાં સમતાસાગર મુનિએ કેવી આત્મમસ્તીમાં ઝૂલ્યા! તેમને વેદના નહી' થઈ હાય! વેદના તેા અનંતી હતી પણ સાધનામા જોડાઈ ગયા. આત્મમસ્તીમાં ઝૂકી ગયા તે તેમને કષ્ટને અનુભવ ન થઈ શકયે.. આપણા કાઈ અ'ગુઠા દખાવે તેા પણ ક્રોધ આવી જાય છે જયારે આવા પિરષહેામાં સમતા સાધક મુનિએએ કેવી સ્થિરતા કેળવી !
ખ'ધક મુનિની ચામડી ચચા ઉતારે છે છતાં કેવી પ્રસન્નતા ! કેટલી સમતા ! નાના ખાળમુનિ ગજસુકુમારના માથે ધગધગતા અંગારા મૂકયા. કેવી ભયંકર વેદના થઈ હશે! પગ નીચે એક બીડી ચપાઈ જાય તા અરે થઇ જાય છે જ્યારે આ તા માથે અ’ગારા ! કેવી અસહ્યુ બળતરા ! છતાં અંશ માત્ર ચિત્તની સ્વસ્થતા ન ગુમાવી. ભગવાન મહાવીર સ્વામી પર અભવી સ'ગમે તે ઉપસમાંની ઝડી વરસાવી જે સાંભળતા કાળજુ ક`પી જાય. સિદ્ધાંતમાં આવા અનેક દાખલા છે જેમણે કષ્ટ સહન કરતાં સિદ્ધિ સાધી એનું નામ સાચા સાધક. એ જ સાચી જિંદગી. સાધક રે... પ્રભુના શાસનમાં જો કમ ના બંધાય, સાધના કરવાથી સિધ્ધિ સધાય. (૨)
જૈન શાસનમાં જાગ્યા નહિ તે લૂંટાયા પળવારમાં (ર) ક બંધનથી હટયા નહિ તેા ફસાયા ભવવનમાં (૨) સાધક રે....જાગૃતિની જ્ગ્યાતિ જોજે ના બુઝાય....સાધના કરવાથી.... સાધનાના માર્ગ સરળ નથી. એ માર્ગ પર ચાલતા અનેક પ્રકારના સટા ઉપસ્થિત થાય છે તે સાધક આત્મા સમ્યક્ પ્રકારથી સમભાવથી તેને સહન કરે છે. સાચા સાધકને કષ્ટા કે પરિષહે। કષ્ટરૂપ નથી લાગતા. તે પેાતાની દૃષ્ટિને એવી રીતે કેળવે છે કે તેને પિષહ કે ઉપસર્ગ ખાધકરૂપ ન બને પણ સાધકરૂપ બને. પિષહાને