________________
૩૮૮ ]
[ શારદા શિરામણ
૨૮ પ્રકૃતિને સથા ક્ષય કરે, પછી જ્ઞાનાવરણીય, દનાવરણીય અને અંતરાયને ખપાવે. છેલ્લે ૧૨ મા ગુણસ્થાનના છેલ્લા સમયે અને તેરમા ગુણસ્થાનના પહેલા સમયે કેવળજ્ઞાન, કેવળદ ́ન પામી જાય. તેરમા ગુણસ્થાને ગયેલા જીવ કયારેય પણ નીચે પડવાના નથી. જે તેરમે ગયા તે અવશ્ય ચૌદમે જઈ ને મેાક્ષમાં જવાના. પડે તે ૧૧મા ગુણસ્થાનકેથી પડે. ત્યાં એ વાત છે. જો ત્યાં કાળ કરે તે અનુત્તર વિમાનમાં જાય, પછી મનુષ્ય થઈ ને મેક્ષે જાય કાં તો પડવાઈ થાય. વિદ્યાથી એસ. એસ. સી.માં એક વિષયમાં નાપાસ થયા. તેણે મહેનત કરી તેા ફરી વાર પાસ થઇ ગયેા; તેમ ૧૧મા ગુણસ્થાનકેથી જીવ પડયો. પડતાં પડતાં આઠમે આણ્યે. ત્યાં આત્મા સજાગ બન્યા તે ક્ષપક શ્રેણી માંડે, પછી દશમે થઈ સીધા ખારમે, તેરમે, ચૌદમે થઇને મેક્ષમાં પહેાંચી જાય. જે ત્રીજે કે પાંચમે ભવે મેક્ષમાં જનારા છે. તે ફર્સ્ટ કલાસના વિદ્યાથી આ છે. જે જીવે એ જ ભવમાં મેક્ષે જાય છે તે ડખા ધેારણ એક વર્ષમાં કરનાર જેવા તેજસ્વી વિદ્યાથી ઓ છે. જે થર્ડ કલાસ પાસ થાય છે તે ૧૫ ભવે મેાક્ષમાં જનાર વિદ્યાથી ઓ છે.
કરે
તમારી સ્કૂલમાં અને આપણી મહાવીર પ્રભુની સ્કૂલમાં કયાં વિશેષતા છે? એ વાત સમજવી છે. જે ઠેઠ વિદ્યાથી હાય છે તે એક ધારણમાં બે ત્રણ વર્ષ પસાર આવા વિદ્યાર્થી એ ભણવામાં ગમે તેટલા બેદરકાર હોય છતાં સ્કૂલના એવા કાયદે નથી કે એને એ ધેારણમાંથી નીચે ઉતારી દે. પાંચમા ધારણમાં બે ત્રણ વ રહ્યો તા કેઈ એને ચેથા ધેારણમાં મૂકે એવુ' બનતુ નથી, પણ જો તમે ચૂકયા તે તમને કાંચના કયાંય મૂકી દેશે. તમારી શી દશા થશે ? તમારી સ્કૂલ કેવી છે ? કેટલા પુણ્યના પુંજ એકઠો કર્યાં હશે ત્યારે આ માનવભવ મળ્યા. સાથે આત્મસાધનાના અદ્ભુત સાધના મળ્યા. યાદ રાખો સ્કૂલમાં એક જ ધેારણમાં ત્રણ વાર નાપાસ થયે
દશ વાર થયે પણ એને પાંચમા ધેરાણમાંથી ચેાથા ધારણમા કોઈ નહિ ઉતારે પણ આ માનવજન્મ કેવા છે ! અનાય ભૂમિમાં જન્મ મળ્યે હેત તે કાપા–મારે એવા કામાં જીવ રચ્યા રહેત. જયાં કમ બંધ સિવાય બીજી વાત નહિ આજે તમને માનવ જન્મ, આય ભૂમિ, જૈનધર્મ, ઉચ્ચકુળ અને મહાવીરના માર્ગ મળ્યો. આ મળેલા અદ્ભુત સાધનાની અને શક્તિઓની કિંમત ન સમજયા અથવા એને દુરૂપયોગ કર્યાં, ઇન્દ્રિયોના વિષયસુખામાં મસ્ત બન્યા તે મેળવતા કાંઇ નથી પણ કલ્પના બહારનું ગુમાવી બેસે છે. હવે તેા એ વિષયસુખાથી નિવૃત્તિ લે. કયાં સુધી કામના વિષયના ભિખારી રહેશે ? તમે તમારા આત્માને કહે-હે વિષયસુખના ભિખારી ! હજુ કયાં સુધી ભટકીશ ? હવે તે તારા સ્વઘરમાં આવ. યાદ રાખજો. પાંચમા ધારણમાં દેશ વાર નાપાસ થનારો પાંચમા ધારણમાં જ રહે. ચેાથા ધેારણમાં ન જાય પણ માનવજીવનમાં જો બેદરકાર રહ્યા અને નાપાસ થયા તે તમને નરક-નિગાદ કે તિયાઁચમાં કયાંય ફેકી દેશે, મનુષ્ય ભવ મળ્યે એટલે એવુ નિર્માણુ નથી