________________
૩૫૨ ]
[ શારદા શિરામણિ આનંદની તેા વાત જ કયાં ? કદાચ મનથી માને કે મને પ્રભુની વાણી સાંભળવામાં ખૂબ આનંદ છે પણ તમારા અંતરને તપાસેા કે આ આનદ આગળ સંસારની વસ્તુએ મળ્યાના આનદ ફિક્કો લાગે છે ખરા ? સ'સારમાં ભાઈ ને મનગમતી પત્ની મળ્યાના આનંદ હાય છે તેથી પૈસા, મેાટા, બગલા, માલમિલ્કત, કિ'મતી દાગીના અને કામ આવશે એમ માનીને વસાવે છે. આ બધા વૈભવ પેાતાના કરતાં પત્નીને વધુ ઉપયાગી થશે એમ માને છે. જો વીતરાગવાણી સાંભળવાને રામરામમાં આનંદ હાય તે। પે:તાની માલમિલ્કત પેાતાના કરતાં પરમાની સેવામાં વધુ ઉપયેગી થવાનું' લાગે.
મહારાજા શ્રેણિક જયારે મિથ્યાત્વી હતા ત્યારે ચલ્લણા તેમને ખૂબ પ્રિય હતી. પેાતાના માલમિલ્કત પાતાના માટે ઉપયેગી થાય તે કરતાં ચેલણાને વધુ ઉપયાગી થાય એમ માનતા હતા. તે કહેતા હતા કે તારા માટે મારુ' બધુ' સાઁવ કુરબાન છે પણ જ્યારે ભગવાન મહાવીર સ્વામી અત્યંત પ્રિય લાગ્યા ને ભગવાનના પરમ ભક્ત બન્યા ત્યારે ચેલણા માટે ઉપયેગી નહિ એટલુ બધુ` ઉપયાગી ભગવાન માટે માન્યુ. ચેલણા માટે સવા લાખ રૂપિયા ખચી ને રત્નક'ખલ લેવા તૈયાર ન થયા પણ પ્રભુની સુખશાતાના સમાચાર મળ્યાની વધામણીમાં જરૂર પડયે હીરાનેા હાર પશુ દઈ દેવામાં દિલને જરા પણુ આંચકા ન આવ્યે; કારણ કે તેમણે પ્રભુને સ`સ્વ માન્યા. શ્રેણિક મહારાજાને પ્રભુ પર અથાગ પ્રેમ જાગ્યા. ભક્તિ જાગી તે પરિણામે એમની મેક્ષની ટિકિટ ફાટી ગઈ. હવે નરકમાંથી નીકળીને તીર્થંકર બનીને સંસારને તરી જશે. ભલે અત્યારે પ્રભુ આપણી પાસે નથી પણ તેમના રાહે ચાલનારા ગુરૂ ભગવંતા તેા છે ને! તે મળ્યાના
આનદ છે ખરા ?
આનંદ ગાથાપતિને પ્રભુ મળ્યાને જે આનંદ આવ્યે તે અત્યાર સુધી કોઈ કામાં નથી આવ્યેા. જેમ જેમ ભગવાનની વાણી સાંભળતા ગયા તેમ તેમ હૃદયમાં ધારણ કરતા ગયા.
વાણી સાંભળતા આત્મા ધરાય ના, ગાગર હૈયાની કોઇ દિ ભરાય ના વીર વચનેનાં મૂલ્ય ન થાય... કે વાણી સાંભળતા ભવાભવના પાપ બળે, તન મનના તાપ ટળે, વાણી જે સાંભળે તે સૌના સ`તાપ ટળે સાહ્યબા....હા....(૨) મનના મંદિરીએ તા ઝળહળતા દીપ જલે...કે વાણી
ભગવાનની વાણીનાં અમૃત ઘુ’ટડા પીતા આત્માને કયારેય તૃપ્તિ ન થાય. આનંદને વાણીનું પાન કરતાં તૃપ્તિ થતી નથી. તેના આત્મામાં રણકાર થયા છે. તમને રણકાર નથી થતા એવુ નથી. જયાં રાગ છે, ત્યાં તરત રણકાર થાય છે. રાત્રે ભર ઊંઘમાં સૂતા છે ત્યાં કાને કાંઇક રણકાર થયા એ રણુકારમાં જે તમને લાભદાયી વાત