________________
શારદા શિશમણિ ]
આપે વડલા બધાને વિસામે, આવે થાકીને જે જે મુસાફર, પાણી પીવા દે સૌને સરિતા, એને મન તો બધાએ બરાબર. મારા તારાના ભેદ ભૂલીને પ્રભુ, સાચી ખેાટી શકાને તજીને બધું....મારી
[ ૩૮૧
આવે ગુણ આપણામાં પણ હેજો. સ ંતે કહ્યું-ભાઈ! આગળ આવેા. બધા જોવા લાગ્યા કે આવા ભાઈને મહારાજે આગળ કેમ લાવ્યેા ? હું આવી રીતે કોઇને કહું તે તમને શું થાય ? સાચું ખેલો. આજે આટલા બધા માણસા બેઠા છે તે કોઈ નજરમાં નથી આવતા અને આ માણસ નજરમાં આવ્યે ? ( શ્રેાતા તે પુણ્યવાન કોણ છે ? ) એવા ભાવ આવે તેા સારી વાત છે.
સંતે શેઠને કહ્યું-આગળ આવેા. સંતને ખબર છે કે આ એક વખતના મહાન સુખી દાનવીર ધી॰ષ્ઠ પુણ્યાત્મા હતા. તેના કર્મીએ તેને પછાડયા છે તેથી આવા ગરીબ થઇ ગયા લાગે છે,કમે તેમને બેહાલ બનાવ્યા છે. સંતે એ ત્રણ વાર શેઠને કહ્યું કે ભાઈ ! આગળ આવે. બધા લેાકેાના મનમાં થયું કે આવા ફાટલા તૂટલા કપડા પહેરેલા છે. તેના કાંઈ ઠેકાણા દેખાતા નથી છતાં મહારાજ તેને કેમ આગળ ખેલાવે છે ? બધાને ગમ્યું નહિ પણ મહારાજે એ ત્રણ વાર કહ્યું એટલે શેઠે આગળ આવ્યા. વ્યાખ્યાન પૂરું થયું. બધા ઘેર ગયા પછી સંતે પૂછ્યુ−દેવાનુપ્રિય ! શુ થયુ ? ગુરૂદેવ ! કર્માંની મલીહારી છે. આપ ગભરાશે। નહિ. આપની શી ઈચ્છા છે? તમને કોઈ સંત આવુ' કહે તેા તમે માંગતા ભૂલા ખરા? અરે, ભરેલા હાય તેા ય ન ભૂલે તે અધૂરા તેા ભૂલે શાના? ગુરૂદેવ ! મારું ધધ્યાન થાય અને ધર્મની હેલના, નિંદા, બંધ થાય એટલે ખસ. મારે ખીજુ કાંઈ જોઈતું નથી. આપ ગભરાશે નહિ. પર્યુષણ પર્વ પહેલા અઠ્ઠમ કરો. ભલે.
આવ્યા છે તે આપ
છેકરાઓ કહે છે કે થઈ ગયા છીએ. બેટા !
શેઠે તેા પર્યુષણના અઠ્ઠમ કર્યાં. ત્રીજા દિવસની રાતે તપ કરીને મરી જશેા. આપે ઘણુ' કર્યું. છતાં દુઃખી દુઃખી ધર્મ કોઈ દિવસ કોઈ ને દુ:ખી કરતા નથી. તે રાત્રે પ્રકાશ થયેા. શેઠ ઊભા થઈ ગયા. શેઠને કહે છે કે તું મૂળ સ્થાને જા. હું કયાં જાઉં ? રાજાએ મને હદ બહાર કાઢચેા છે. હવે કેવી રીતે જઇએ ? તમે જાવ. ગામના પાદરમાં પહોંચશે, રાજને ખખર પડશે તે તમારુ ભવ્ય સ્વાગત કરશે. રાજા કોઈના ચઢાવ્યાથી ચઢી ગયા છે પણ હવે તેમને પસ્તાવાનેા પાર નથી. તુ' તારા ઘેર જજે. તારા ઘરના ડાબા ખૂણે ત્રણ ફૂટ ઊંડુ ખાઇજે તેા ત્યાંથી ચરૂ નીકળશે. તારું ભાગ્ય ખુલી જશે. ધમ કરેલા નિષ્ફળ જતા નથી. સવાર થઇ. ઘરના કોઈને વાત કરી નહિ. તેમણે એક વાત કરી. દીકરાએ ! આપણે દેશમાં જવુ છે. શું કામ ? બધું સારુ થશે. શેઠ બધાને પરાણે લઇ ગયા. પાદરમાં પહોંચ્યા. રાજાને ખબર પડતાં ભવ્ય સ્વાગત કર્યું. શેઠ ઘરમાં ગયા. બધાને કહ્યું-આપ બધા પહેલા સામાયિક કરે. છેકરાઓ કહે તમારી સામાયિકે તેા ઠ્ઠી ઉઠાડી દીધા છે. રોટલા વિનાના થઈ ગયા. તમે એવુ ખેલૈલા મા. શેઠને તેા પાંચ ઉપવાસ