________________
શારદા શિરામણ ]
[ ૩૫૧
ખીલીની કિ`મત આમ તે સાવ મામૂલી છે પણ પાટિયાને જોડી આપીને તેમાં તારક શક્તિ ઊભી કરી પાટિયા સાથે જોડાયા પછી એની કિ`મત અનેક ગણી વધી જાય છે. તમારા ગાદરેજના કખાટની ચાવીની કિ`મત બહુ બહુ તે પ૦ રૂા. ની હશે પણ એનાથી રત્નાને ખાનેા ખુલી જાય તેા એ ચાવીથી કરોડપતિ પણ બની શકાય. આ માનવજીવનનું' આમ જ છે. ખીલીને લાકડાના પાટિયા સાથે જોડીએ તે એ પાટિયા દ્વારા સમુદ્ર તરી શકાય તેમ ખીલીની જેમ આ માનવજીવનના ભવસાગર તરવા માટે સદુપયેાગ ન કરાય કે ચાવીની જેમ એનાથી આત્માના ગુણખજાના ખાલવાની મહેનત ન થાય તેા માનવજીવન ફળ્યું તે ન ગણાય પણ ઉપરથી ફૅટી નીકળ્યું ગણાય.
ઘેાડા ગમે તેટલે રૂડા રૂપાળા દેખાતા હોય, ખૂબ વેગવાન હોય પણુ જ્યારે રેતીનું રણ ઓળંગવું પડે ત્યારે એ ઘેાડો કામ નથી આવતા. રેતીના રણને ઓળંગવા માટે તે। જેના અઢારે અ'ગ વાંકા હોય એવા ઊંટ પર એસવુ' પડે. દેવ ભવ એ ઘેાડા જેવા છે. ભલે દેવે! માનવ કરતાં શારીરિક શક્તિમાં, સ`પત્તિમાં ચઢિયાતા હાય પણ એ દેવભવ દ્વારા સ'સારરૂપી સહેરાના રણને આળંગી શકાતું નથી. તે રણુને એળંગવા માટે તેા માનવશરીર ધારણ કરવુ' પડે. રણુને ઓળ'ગવાની તાકાત માનવ પાસે છે. શક્તિથી માનવ કરતાં હજાર ગણા ઊંચા દેવે સાધનાના ક્ષેત્રે માનવની રજ પણ ખની શકે એમ નથી. દેવા સર્વાંવિરતિધારકોનુ` માત્ર બહુમાન કરી શકે, એના ગુણુ ગાઈ શકે પણ એ બનવાને માટે સમથ નથી. જ્યારે માનવ પોતે સવતિના ધારક ખની શકે અને આઠ કર્માંના બંધનાને તાડીને મુક્તિના દ્વારમાં પ્રવેશી શકે. આથી માનવ ભવની મહત્તા છે. માનવભવ મુક્તિનું મંગલદ્વાર છે. આ દ્વારના આંગણે આવ્યા પછી ચારિત્રની ચાવીથી એનું ઉદ્ઘાટન કરવાની મહેનત થાય કે એ દ્વારે પહોંચવાના મનેારથા ઘડાય તા મેઘેરા માનવજીવનની મહત્તા જાણી અને માણી ગણાય. અસંખ્યાતા ચેાજને! દૂર મેક્ષ નગરમાં પહેાંચાડનાર એક જ ખેાજેટ વિમાન,
માનવભવ એટલે
જેને માનવજીવનની કિ`મત સમજાણી છે એવા આન' ગાથાપતિએ ભગવાનની અમૃત સરખી મીઠી મધુરી વાણી સાંભળી. સ`સારથી પાર કરાવનાર પ્રભુ મળ્યા તેના તેમના દિલમાં અપૂર્વ આનંદ હતા. આપણે. આત્મા આ સંસાર સાગરને કેમ તરી શકતા નથી ? આ સંસાર તરવા કેમ મેઘા થઈ પડયેા છે ? સસાર પાર કરી ગયેલા અને ભવ્ય જીવેાને પાર કરાવનારા એવા પ્રભુ મળ્યાના જીવને આનદ આવ્યે નથી. પ્રભુ મળ્યાના અપૂર્વ આનંદ જીવને સ’સારથી પાર કરી દે છે પણ આજે જીવને સદ્ગુણી સુશીલ પત્ની મળ્યાના જેટલે આનંદ છે તેટલે આનંદ પ્રભુ મળ્યાનેા નથી. એટલે સંસાર તરવાના મેઘા થઈ પડયેા છે. સ'સારી મનગમતી ચીજ મળ્યાનેા જે આનંદ થાય તેટલા ય આનંદ પ્રભુની વાણી મળ્યાનેા તમને નથી થતા પછી એથી અધિક