________________
૩૭૦ ]
[ શારદા શિરામણ કે સ્મૃતિ ન આવે. આવા આત્મશુદ્ધિના મ`ગલ દિવસેા જીવનમાં વાર'વાર નથી આવતા. ભાગ્યશાળી આત્માએ આ અવસરના સારા ઉપયાગ કરી આત્માને શુદ્ધ બનાવેા. આવા પર્વાધિરાજને પામ્યા પછી પણ જો આત્મા આત્મભાવની આરાધનાના આશક ન અને, પરમપદની પ્રાપ્તિના પ્યાસી ન બને, ખાહ્ય સમૃદ્ધિને છેડીને આત્મ સમૃદ્ધિને આકાંક્ષી ન અને તેા આ પર્વ આપણા માટે એક આત્મવંચનાના અવસર બની જશે.
આ મહાન પર્વ આપણને એલાન કરે છે કે આ પર્વના દિવસેામાં આછામાં આછા પાંચ કન્યા કરવા જોઈ એ. પહેલુ કતવ્ય છે અમારી પ્રવન એટલે અહિસાની ઉદ્દે!ષણા. ખીજુ કન્ય અઠ્ઠમ કરવા. (૩) સાધર્મિક ભક્તિ (૪) ક્ષમાપના (૫) પ્રતિક્રમણ.
પહેલું કન્ય છે અહિ‘સાની ઉઘાષા : અનાદિકાળથી આપણે આત્મા પર જીવાની હિંસા કરતા આવ્યા છે. એણે પેાતાના સુખ ખાતર પ્રભુની આજ્ઞાને ઉલ્લ‘ઘીને બીજા આત્માઓની હિ'સા કરી પરલેાકની ચિંતા ન કરતા પાપ કરવામાં પાછુ’ વાળીને જોયું નથી. આચારગ સૂત્ર ખાલે છે કે આ આત્માએ રૂમસ ચેવલીવિયાણ શિવળ માળા પૂચળા, ઝામરન મોથળા યુવોિષાયદે'. અ. ૧. ઉ. ૨. પાતાના જીવનનિર્વાહને માટે, કીતિ પ્રાપ્ત કરવાને માટે, માનપૂજા પ્રાપ્ત કરવાને માટે અને પેાતાની બુદ્ધિથી માનેલા જન્મ મરણથી છૂટવાના ઉપાયને માટે તથા દુઃખ દૂર કરવાને માટે છકાય જીવેાની હિંસા કરે છે પણ આ હિંસા “ ત લજી રાથે, જ્ઞ હજી મોઢે, સ વજી મારે, સ લલ્લુ નિદ્ ,” કમ બંધનનું કારણ છે. માહનુ' અને મરણનું કારણ છે તેમજ નરક ગતિમાં લઈ જવામાં કારણભૂત છે. માનવી પેાતાની જાતની જતના કાજે જગતના જીવાને જનૂતાના હવાલે સોંપી દેતા જરા પણ કમકમ્યા નથી. જીવવા જેવી છે માત્ર મારી જાત, બાકી બધા છે કમજાત, માટે કરી નાંખા એના ઘાત, ” આ એને ક્રુર અને કાતિલ જીવનમ`ત્ર બન્યા છે. આત્માના પ્રદેશે પ્રદેશે તબુ તાણી બેઠેલા આ દુર્ગુણુને અરિહંત ભગવંતે એ પિછાણી લીધા અને તેથી એમણે પર્યુષણ પર્વમાં સૌથી પ્રથમ કન્ય બતાવ્યું. અમારી પ્રવન ! આ અહિંસાની આરાધના આત્મામાં અનાદિના જામેલા આ Rsિ'સા ભાવને જોવાના અવસર આપે છે. જોયા પછી એની ભયાનકતા બતાવી અહિંસાની આરાધના કરવાનુ' આપણુને એલાન કરે છે. અમારી પ્રવર્તીન આત્માના હિંસક ભાવરૂપ દુગુ ણુને એળખાવી અહિંસા રૂપ આત્મ સમૃદ્ધિની દિવ્ય ખીલવણી કરે છે.
આત્મશુદ્ધિનુ' શ્રેષ્ઠ સાધન અહિંસા છે. હિંસા પાપનુ` મૂળ છે. અહિ`સા પુણ્યનુ' મૂળ છે. અહિંસા આપણા રામેરેશમમાં, લેાહીના અણુઅણુમાં હાવી જોઈએ. જીવા અને જીવવા દો. એટલું મેલવા માત્રથી અહિ`સા આવી જતી નથી. પેાતાના જીવનના ભાગે ખીજાને જીવવા દેવાની ભાવનામાં અ‘િસાની ભવ્યતા રહેલી છે એ તેા નાનામાં નાના જીવને પણ કોઈ રીતે દુઃખ ન થવુ જોઈ એ તેના વિચાર કરવાનું બતાવે છે. જે ખીજા જીવા દુઃખી છે તે હું પશુ દુઃખી છું. અનુકંપા, દયા, કરૂણા આ બધા અહિંસાના