________________
શારદા શિરોમણિ ]
[ ૩૬૯
ચાર કષાયાને કાપનારી ચાર પ્રકારની આરાધનાને ( દાન, શીયળ, તપ, ભાવ) આરાધવાનું અને આરાધનામાં શક્તિ પેદા કરવાનું સામર્થ્ય આ પર્વમાં છે. પર્વાધિરાજ એટલે જાણે પ્રેરણાના ઘુઘવાટ રેલાવતા એક મહાસાગર. પારસમણિના પશ લેાખંડને સુવણુ બનાવી શકે પણ એ કયારે? એના પર કાટ ન હેાય ત્યારે; તેમ આ પર્વને આપણે હૈયાથી સ્પશી એ તેા આત્મા પરમાત્મા અન્યા વિના રહે નહિ.
પર્યુષણ પર્વ ને કલ્પવૃક્ષની ઉપમા આપી છે. સવ વૃક્ષામાં કલ્પવૃક્ષ જેમ સુવિખ્યાત છે, શ્રેષ્ઠ છે તેમ સર્વાં રૂપ વૃક્ષમાં મુકેટ સમાન આ પર્યુષણ પર્વ રૂપી કલ્પવૃક્ષ શ્રેષ્ઠ અને વિખ્યાત છે. કલ્પવૃક્ષ જગતની દરિદ્રતા દૂર કરે છે તેમ આ પર્વ કલ્પવૃક્ષ આત્માની ભાવ દરિદ્રતા દૂર કરે છે. માટે હું આત્માએ ! આ કલ્પવૃક્ષના હિ'ડોળે ઝૂલી નિજાન'દની મસ્તીમાં મસ્ત અનેા. આજના આપણે વિષય છે “મહાપનુ એલાન, ” આ પર્વ આપણને એલાન આપીને જગાડે છે કે તું જાગૃત ખન. અનાદિ અનંતકાળથી માહનિંદ્રામાં પાઢીને જીવનની ખરમાદી કરી છે. હવે તુ' એ નિંદ્રામાંથી જાગ. યુગયુગથી જેમ દુના વડે દેશ અને નગરજના દુ:ખી થાય છે તેમ આ કળિયુગમાં લેાકો વિશેષ પ્રકારે ક્રોધ, માન, માયા, લાભ આદિ રૂપી ભયંકર કુંફાડા મારતા સાઁ વડે દુ:ખી થાય છે તે તે સર્પોને હટાવવા પર્યુષણ પર્વ રૂપી ગરૂડનો આશ્રય લઈ આત્માને તે દુઃખથી મુક્ત કરે. છ ખંડના અધિપતિ ભરત ચક્રવતી પૂર્વ સમુદ્રના કિનારે જેમ દિગ્વિજય કરવા ગયા હતા તેમ હે અનંત સુખના અભિલાષી આત્મા ! અષ્ટકમ પર ચોંટેલી અનંતી કરજ અણુએ પર દિગ્વિજય કરવા આ પત્તું શરણુ સ્વીકારી વિજય ડંકા વગડાવ. પ્રેરણાના પવિત્ર પયગામ લઇને આવતું આ પાવનકારી પ` છે. જેના પગલે માનવીમાં પડેલી અનંત સુષુપ્ત શક્તિઓ જાગૃત બને છે. સૂના સૂના દેખાતા ઉપાશ્રયે આ મહાન પર્વના આગમનના પગલેથી ધમધમી ઊઠે છે. બાળકો, યુવાન અને વૃધ્ધા ત્રણેને આનંદના હિંચાળે હિ'ચતુ' આ શિરામણી ` છે. આ પર્વના પવન વાતા, પ્રેમનુ' અને મૈત્રીનુ' ખીલખીલાટભર્યુ · સુંદર વાતાવરણ ઊભું થાય છે. ક્રોધના સળગતા દાવાનળાએ આ માનવજીવનમાં સજેલી અનંતી હેાનારાના અંત આ પર્વના શરણે ગયા વિના આવવાના નથી.
દિવાળીમાં માનવી નફાનાટાને હિંસાખ કાઢે છે તેમ આ પર્વના દિવસે। ગયા વર્ષોંથી આ વર્ષ દરમ્યાન ધ રૂપી ધન કેટલુ' મેળળ્યુ કે ગુમાવ્યું તેના હિસાબ કાઢવાનું એલાન આપે છે તેથી આ પર્વ આત્માની દિવાળી જેવુ છે. દિવાળી આવે ત્યારે બહેના વાસણને સ્વચ્છ કરે છે, ઘરને વાળીઝુડી શુદ્ધ બનાવે અને વસ્ત્રો ધાઈને શુદ્ધ કરે તેમ આ પર્વ આપણને એલાન કરીને કહે છે કે આ પર્વના દિવસેામાં તમાશ તન, મન અને ધનને વિશુદ્ધ બનાવેા. વસ્તુ ને શુદ્ધ ન હોય તે તેના ઉપયેગ કે ઉપભેગમાં હુ` કે ઉલ્લાસ નથી આવતા તેમ જીવનની શુદ્ધિ વગર કાય માં આનંદ
૨૪