________________
શારદા શિરોમણિ ]
[ ૨૦૭ મોહનીય કર્મને સર્વથા નાશ કરીને આવ્યા હોવાથી વિતરાગ હેય છે, છતાં તે છદ્મસ્થા હોય છે. કારણ કે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય આ કર્મોને નાશ કરવાને બાકી હોય છે. બારમા ગુણસ્થાનને સ્પર્શતા નિદ્રાનિદ્રા, પ્રચલા પ્રચલા અને થિગુદ્ધિનિદ્રા આ ત્રણે પ્રકૃતિ ખપે. પછી તેની સ્થિતિના બે સમય બાકી રહે છે ત્યારે પહેલા સમયે નિદ્રા અને પ્રચલા આ બે દર્શનાવરણયની પ્રકૃતિ નાશ થાય છે. મેહનીય ક્ષય તો થયો છે. હવે પજ્ઞાનાવરણયની દર્શનાવરણયની ૪ બાકી રહી છે અને પાંચ અંતરાયની આ ૧૪ પ્રકૃતિઓનો ક્ષય બારમા ગુણસ્થાનના છેલા સમયે અને તેમાં ગુણસ્થાનના પહેલા સમયે થતાં સર્વજ્ઞ સર્વદશી બની જાય છે. આ પદને પ્રાપ્ત કરવા માટે કોઈ અણુમૂલી તક હેય તે આ માનવ જીવન છે. આ મળેલા અવસરને ચૂકશો નહિ.
અવસર તરી જવાને ફરીને નહિ મળે.
અવતાર માનવીને ફરીને નહિ મળે. મહાપુરૂષે ટકોર કરે છે તે આત્માઓ! ભવસાગરને તરી જવાનો અવસર તને, ફરી ફરીને નહિ મળે. સમજુ આત્મા તો એક ટકે રે ચકર બની જાય છે. પાપી આત્માઓ પણ એક ટકરે ચકર બની ગયા છે.
શેઠને એક દીકરો હતે. ખૂબ લાડકોડમાં ઉછેરીને મોટો કર્યો. શેઠ શેઠાણીએ દીકરાને ભણાવી ગણાવી હોંશિયાર કર્યો, પણ તે છોકરે કુસંગે ચઢી ગયો. સંગ કરે તે સારાનો કરજો, ખોટાને કરશે નહિ. ખરાબ માણસની સેાબત જીવને પતનના રસ્તે લઈ જાય છે. આ છોકરે કુસંગથી દારૂ પીતો થઈ ગયા, જુગાર રમતો થઈ ગયા, અરે! સાતે વ્યસનમાં પૂરો થઈ ગયે, દારૂ પીવે, જુગાર રમ, હોટલના ખાણીપીણુ ખાવા માટે પૈસાની તે જરૂર પડે. એટલે ઘરમાંથી પિસા ઉપાડી જાય, ન મળે તે ચોરીને ધંધે કરે, આખો દિવસ બહાર ફરે, પૈસાની જરૂર પડે ત્યારે ઘેર આવે, માતાપિતા ઘણી શિખામણ આપ, દીકરા ! આપણું કુળ કયું ? જાતિ કઈ? તને આ ધંધો શોભે? તું કંઈક તે સમજ પણ દીકરો માનતો નથી. સમય જતાં શેઠે માંદા પડ્યા. તેમને અંતિમ સમય હતું ત્યારે છોકરાને કહેવડાવ્યું કે દીકરા ! એક વાર તે ઘેર આવ. તારા પિતાને અંતિમ સમય છે. તેઓ તને બહુ ઝંખે છે. બધાએ બહુ કહ્યું એટલે ઘેર તે આ . અંતિમ સમયે પણ પિતાને એ ભાવના હતી કે મારા દીકરાનું જીવન સુધરે તો સારું. શેઠ કહે દીકરા! મારી એક વાત સાંભળીશ? છોકરે કહે, હું કાંઈ સાંભળવાનો નથી. શેઠાણી કહે, દીકરા ! તારા બાપને છેલે ધાસ છે, અત્યારે તો તેમને સંતોષ આપ. મારે કઈ વાત સાંભળવી નથી. ન સાંભળે તો કાંઈ નહિ, હું તને એક વાત કરું. મારે તને કેઈ નિયમ આપવો નથી કે ઉપદેશ દેવે નથી. માત્ર મારી એક વાત સાંભળ હું મરી જવું પછી બીજે દ્વિવસે તમારી કંપનીમાં જુગાર રમતા હોય તે બધાને જમ જવલા જાણી લો તે બને આથિ છે બિલાથી લાભ અને ભાઈ