________________
શારદા શિશમણિ ]
[ ૨૩૭
રહીએ છતાં તેમણે મને આ ઘરની બહાર કાઢયેા નથી. તેમણે મને ઘરની બહાર કાઢો. હેત તે આપણે કયાં જઇને ઊભા રહેત ? પાસે મૂડી તેા છે નહિ. મને નાકરી મળી છે તે પણ ભાઇની શરમે. જો માટાભાઇ શેઠને વાત કરે તેા શેઠે મને નાકરીમાંથી છૂટ કરી દે. હુ' નેાકરી વગરના થઈ જાઉં. ઘરમાં રાખીને મને તેમના જેવુ ખાવા પણ આપે છે. આ ભાઇના મારા પર કેટલા ઉપકારો છે! છતાં હું દુષ્ટ, પાપી, તેમના ઉપકારોને ભૂલી ગયા છું. તેમના ઉપકાર જીવનમાં કયારે પણ ભૂલાય તેમ નથી. હવે કોટ માંથી તેમની સામે કેસ માંડયા છે તે કાઢી નાંખવા છે, અરે ધર માટે ઝઘડા છે એ ઘર માટાભાઇને સેાંપી દેવું છે. હવે સામા પગલે જઇને તેમની માફી માંગી લેવી છે. નાનાભાઈની છત કાચી હતી તે જિનવાણીના પાવરથી મજબૂત બની ગઈ છે.
પત્ની કહે, નાથ ! કાલ સવારની હવે રાહ જોવી નથી. કોને ખબર કાલ કેવી ઉગશે ? આપણે અત્યારે જ જઈ એ. આજે તેએ વહેલા સૂઈ ગયા છે, આપ અત્યારે ને અત્યારે તેમને ઉઠાડા. સાપને જોયા પછી કાઈ તેને ઘરમાં ન રાખે તે પાપ પણ આત્મઘરમાં કેમ રખાય ? અત્યારે જ જઈને તેમના પગમાં પડીને માફી માંગી લઈએ. મને માણસ ત્યાંથી ઉઠયા. જઈને મોટાભાઇની રૂમનુ ખારણું ખખડાવ્યું, ઉંઘમાં ખલેલ પડવાથી આવેશ આવી ગયા. બારણુ ખાલ્યું તેા નાનાભાઈ અને તેની પત્નીને જોયા. તેમને જોતાં ખૂબ ક્રોધ આવી ગયા. રાત્રે શાંતિથી સૂવા દેતા નથી. નાલાયક! મારુ લાહી પીવા આ ઘરમાં રહ્યો છે. સામે ગાડીના પાટા દેખાય છે, ત્યાં જઈને સૂતા આવડે છે કે નહિ? સૂઈ જા ત્યાં જઇને એટલે મારે તારા નામનેા ખળાપા બંધ થાય. ગુરૂદેવ પાસે ગયા પહેલાં આ શબ્દો સાંભળ્યા હોત તા માટે અનર્થ સર્જાઈ જાત પણ હવે જિનવાણીના પાવર મળ્યેા છે એટલે એની છત મજબૂત બની ગઈ છે. તેણે માત્ર એક જ વ્યાખ્યાન સાંભળ્યું' અને આપે કેટલા વ્યાખ્યાના સાંભળ્યા ! છતાં હજુ છત પાકી થઈ છે ખરી ?
મોટાભાઈ એ આવા શબ્દ કહ્યા છતાં મન પર અસર ન થઈ. તેને અપમાન એ અપમાન ન લાગ્યું. ઉપરથી મનમાં એ વિચાર કરવા લાગ્યા કે મારા ભાઈ ા કેટલા ભલા છે. હું તેમને કોઈ વાર તુંકારા કરું છું, મરુ કે મારું એવા ક્રોધ આવી જાય છે, છતાં ભાઈ બધુ પચાવીને મને ભેગા રાખે છે. જિનવાણીએ શું કર્યું ? તેના મનમાં વેરના કાંટા હતા ત્યાં પ્રેમના પ્રવાહ વહાવ્યેા. આ બંને દોડીને મોટાભાઇના પગમાં પડી ગયા. મેાટાભાઇ ! મને માફ કરો. હું અધમ છું. પાપી છું. ભાઇ હાવા છતાં કોર્ટમાં કેસ ચલાવ્યા, તમને ખૂબ દુ:ખી કર્યાં. કાલથી એ કેસ હુ' પાછે ખેચી લઉ છુ. હવે આ ઘર-માલમિલ્કત મારે કાંઇ નથી જોઈતું. એ ઘર પરના મારા અધિકાર પણ ઉઠાવી લઉં છું, હવે આ બધુ તમારુ છે. આપ આપના બાળકોને જે રીતે સાચવેા છે તે રીતે મને સાચવી લેજો. મારે તે માત્ર તમારા પ્રેમ જોઈએ છે. એટલુ ખેલતાં તે