________________
શારદા શિરામણ ]
[ ૩ર૯
કહ્યું; હું તમારા ઘેર છાશ લેવા ગઈ હતી પણ તમારી વહુએ કહ્યું કે ધરમાં છાશ નથી તેથી હવે બીજાના ઘેર જાઉ... છું. પેલા સાસુજી કહે બહેન ! તમે ચાલેા મારે ઘેર. આ બેનના મનમાં એમ કે વહુ નાની છે એટલે તેને ખખર નહિ હાય અથવા અસત્ય ખાલી હશે. આ સાસુ ખૂબ દયાળુ લાગે છે. કદાચ તેણે થાડી છાશ છાની ઘરમાં મૂકી રાખી હાય! માટે લાવને ત્યાં જાઉં તે ખરી! મારે ખીજાના ઘેર ધક્કા ખાવા મટે. એમ સમજી આ બેન સાસુની સાથે તેના ઘેર આવી. ઘરમાં પગ મૂકતાની સાથે સાસુએ આ બહેનને કહ્યુ` બેન ! ઘરમાં છાશ નથી. પેલી બેન તેા સાંભળતા ભડકી. આ જવાબ તા તમારી વહુએ આપ્યા હતા. જો છાશ હતી જ નહિં તે મને અહીંયા પાછી શા માટે ખેલાવી ? મને આટલી લાંબી કરવાની શી જરૂર ? સાસુજીના મનમાં અભિમાન હતું કે હજુ હું જીવતી જાગતી બેઠી છું ત્યાં સુધી મારી વહુ કહી શકે જ કેમ કે ઘરમાં છાશ નથી. પેલી બેન તે શુ' મેલે? બિચારી પાછી જતી રહી. સાસુજીને કેવે મદ્ય હતા! આવા વનથી વહુના દિલમાંથી સાસુ સ્થાન ગુમાવી બેસે છે. મદથી વિનયના નાશ થાય છે. જીવનમાંથી વિનય ગયા એટલે બધુ' ગયું'. ધનુ' પ્રવેશ દ્વાર વિનય છે. એ પ્રવેશ દ્વાર બ`ધ થઈ ગયુ. એટલે ધમ અટકી ગયા. આવા ગેાઝારા શત્રને જીવનમાં સ્થાન આપશે નહિ. અભિમાની જીવ ખીજાની સાથે મિત્રતા લાંખા સમય સુધી ટકાવી શકતા નથી. આજે માન મદની વાત કરી. આ શત્ર આત્માનુ` કેટલુ' અહિત કરે છે તે વાત સમજયા. હવે લેાભની વાત અવસરે વિચારશુ..
ચરિત્ર : પુણ્યસારને સાત સાત કન્યાઓ સાથે પરણવાનું છે છતાં તેના મનમાં જરા પણુ આનંદ નથી પણ હવે તેા કર્યા વિના ચાલે તેમ નથી. શેઠે પુણ્યસારને પીઠી ચાળાવીને સ્નાન કરાવ્યું. તેના જૂના કપડાં કાઢી નખાવ્યા અને સા। કિમતી લગ્નને પેાશાક પહેરાયે. જરકસી જામા પહેરાવ્યા. માથે સાફા બાંધ્યા. સાફામાં કલગી બાંધી. આંગળીઓમાં હીરાની વીટીએ પહેરાવી અને ડાકમાં પણ કિંમતી રત્નના હાર પહેરાવ્યેા. હીરાથી ઝાકઝમાળ કરી દીધા. કપાળે ચાંલ્લે કરી ઘેાડે બેસાડયે।. વન વગડામાં ફરતા છેાકા ઘડીકમાં તા વરરાજા બની ગયા. કમરાજા ! તારી તેા કેવી બલિહારી છે! પુણ્યસારને ઘેાડે એસાડયા. પણ જાન તા જોઈ એ ને ! પુણ્યસારના પક્ષમાં તા કેાઈ છે નહિ. શેઠે પેાતાના પક્ષમાંથી ઘેાડા માસેાને વરઘેાડામાં મેાકલ્યા. પુણ્યસાર ઘેાડે ચઢીને વાજતે ગાજતે મ`ડપમાં આવ્યા. વરરાજાને જોઇને ગામના બધા માણસે ખાલે છે. શુ' જમાઈ છે? બધાને આનંદ છે. પણ પુણ્યસારને આનંદ નથી. મનમાં વિચાર કરે છે કે સાત સાત છેકરીઓને પરણીશ તેા ખરા પણુ પછી શું? પણ હવે બધુ ચીતરીને મૂકયુ છે એટલે કર્યા વિના છૂટકો નથી. વરરાજા માંડવે આવ્યા એટલે સાસુજીએ પાંખ્યા પછી બાજોઠ પર બેસાડયા. શેઠના થાડા માણુસેાને જમાઇના પક્ષમાં બેસાડયા હતા. ઘેાડીવાર થઇ એટલે ગાર મહારાજ મેલ્યા-કન્યા પધરાવેા; સાવધાન. સાવધાન શબ્દ સાંભળતાં કેણુ સાવધાન બની ગયુ` હતુ` ? સ્વામી રામદાસે ત્રણ વાર