________________
શારદા શિશમણિ ]
[ ૩૪૩
ઉલ્ઝેરોક્ષ્યત: થમ્ ” । આખા સંસાર (ભવ) દુખરૂપ છે કારણુ કે તેમાં અનેક વિટ ખણુાઓ રહેલી છે, તેમાં વારવાર જન્મ મરણુની ઘટમાળ ચાલુ છે. જો સ`સાર છે તે તેમાં જન્માદિની અને વિરાધનાની વિટંબણા ઊભી છે. આ સ'સારને ઉચ્છેદ શેનાથી અને કેવી રીતે થાય ? જ્ઞાની ભગવંતે સ`સારમાં બે જાતના દુઃખની વિટંબણા ખતાવી છે. એક દ્રવ્ય દુઃખની અને ભાવ દુઃખની. દ્રશ્ય દુઃખામાં ખાવા ન મળે, સ ́પત્તિ વૈભવ ન મળે, માન સન્માનને બદલે અપમાન મળે. શરીરમાં રોગ આવે, ગુલામી વગેરે હાય. આ તેા ખધા દ્રવ્ય દુઃખા છે. સંસારમાં આ દ્રવ્ય દુ:ખાની વિટ`ખણાઓ તેા છે પણ તેના કરતાં ભાવ દુઃ ખાની વિટંબણા મેટી છે. જીવને ધર્મ ન ગમે. દેવ, ગુરૂ, ધર્માંના રાગ ન હેાય. રાત દિવસ કષાયેાના ઉકળાટ હાય, વિષયેાની લપટતા રહે, પ્રમાદ ગમે, આ બધા ભાવ દુઃ ખેા છે. કાયા, કંચન, કુટુંબ, કામિની બધું સ`સાર જ છે. આ સ ંસાર પણ કેવા ? તમે સંતાના સંગ કર્યાં. તેમની પાસેથી ધમ સાંભળી દાન કરવાનુ મન થયું. તમે દાન કરવા તૈયાર થયા તે ત્યાં તરત કુટુંબીજના બધા કહેશે જોજે હમણાં ન ખચી નાંખીશ. તું આમાં બહુ પાળે ન થઇશ. તારા આખા કુટુંબને તારે સાંભળવાનુ છે, આ રીતે કુટુંબીજના દાન કરતાં બ્રેક મારે, મંગલકારી પર્યુષણના દિવસે આવી રહ્યા છે. તમને અડ્ડાઈ કરવાનુ` મન થયું તે ત્યાં કાયા તપ કરવામાં બ્રેક મારશે કે તું તપ કરીશ નહું. તપથી કાયા સૂકાઈ જશે તેા આગળ તારી કાયા કામ નહિ કરી શકે. ધર્માંના ક્ષેત્રમાં આવા નમાલા વિચાર એ ભાવ દુ:ખ છે. નમાલા વિચાર એ મનની મરાખી છે. ધમના કાર્યમાં નમાલા વિચાર આવે છે. સંસારના કાયા માં કયારેય આવા નમાલા વિચાર આવે છે ? ત્યાં તે શૂરવીર ધીર બની જાવ છે..
પુણ્યાયે સંપત્તિ મળી. તેમાં અભિમાન આન્યા, કર્માયે રાગ આવે ત્યારે હાય.... રાગ આવ્યા; એવુ' આત ધ્યાન થાય, રોગ મટી ગયા પછી સારું સારું ખાવાની ઇચ્છા થાય આ બધા ભાવ દુ:ખે છે. કોઈ પ્રત્યે રાગ થાય, દ્વેષ થાય એ ભાવ દુઃખ. આખા સ’સાર આવા દુઃખાથી ભરેલા છે. વેપાર ધંધા માટે ભૂલેશ્વર જેવા એરીયામાં બે ચાર આંટા ખાવા પડે તેા થાક ન લાગે પણ તારણહાર ગુરૂ ભગવંતાની સાથે એક બે કિલેામીટર ચાલવાનું થાય તેા કહેશે। કે અમને થાક લાગે. કેવી ભયંકર વિષમતા છે !. જે કાયા ધર્માંના સાધન તરીકે મળી છે એને સાધ્ય બનાવી દેવાય ? બસ, મન કહે તેમ કરવાનું. મન કહે, તપ, વ્રત નિયમ કરે તેા કાયા સૂકાઈ જાય તે તપ નહીં કરવાના ? ધર્માંની માવજત ન થાય તેા વાંધા નહિ પણ કાયાની માવજત તેા ખરાખર કરવાની ! આ જીવની કેટલી અજ્ઞાન દશા છે ! યાદ રાખો. જીવનમાં સાધ્ય ધમ છે અને તન, મન, ધન એના સાધન તરીકે મળ્યા છે. જો સાધ્ય સિદ્ધ કરતાં કદાચ કાયાદ્રિ સાધન ઘસાય તા એની શી ચિંતા કરવાની ? માનેા કે તમે વેપારના સેાદા કરવા બધી મિલેામાં, દુકાનામાં ફરવા માટે મેટર રાખી છે. વેપારના સેઢા માટે મેટરમાં ફરવુ પડે તે મેટરને ઘસારો પડે કે નહિ ? પેટ્રોલ મળે કે નહિ ? ત્યાં વિચાર કરે છે કે મારી મેટર