________________
શારદા શિમણિ ]
| [ ૩૩૧ વિધિના લખ્યા લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. પરણું તો રત્નસુંદરીને પરણું, કયાં આવી આ સાત વાર ઠોકર
રસુ દરીને પરણવી એ તે સાચી. જ્યાં સુધી એને નહિ પરણું ત્યાં સુધી મને ઠંડક નહિ થાય. લગ્ન તે ખૂબ ધામધૂમથી પતી ગયા. હવે સાતે દીકરીઓને સાસરે વળાવવાની છે પણ એમનું સાસરું કયાં છે એ ખબર નથી. આ છોકરાને કેઈએ પૂછ્યું નથી કે તારું ગામ કયું? તારો દેશ કયો? તારા માતાપિતા કોણ? તારું કુળ કેણ? કાંઈ પૃછા કરી નથી. એટલે વળાવીને મેકલવી કયાં? પુણ્યસાર માટે શેઠે એક સુંદર મહેલ રાખ્યો છે ત્યાં મોકલવાની. દેવના વચન પ્રમાણે આ છોકરા સાથે સાતેને પરણાવી. સાતે દીકરીઓના લગ્ન પતી ગયા. શેઠે પિતાની દીકરીઓને દાયજો આપવામાં કંઈ બાકી રાખ્યું નથી. હીરા, માણેક, સોના, મેતી, ચાંદી ભરપૂર દાય આપ્યો. હવે સાતે દીકરીઓને વળાવવાની તૈયારી કરે છે. માતાપિતા બધા ઉદાસ થઈ ગયા. તેઓ રડવા લાગ્યા. ત્યાં કેવું કરૂણ વાતાવરણ સર્જાશે તેના ભાવ અવસરે. શ્રાવણ વદ ૯ ને શુક્રવાર : વ્યાખ્યાન નં. ૩૮ : તા. ૯-૮-૮૫
અનંત જ્ઞાનીઓએ આ સંસારને અતિ ભયંકર કહ્યો છે. શા માટે સંસાર ભયંકર ? સંસારમાં હમણાં જીવ સુખી હેય ને સુખ ટકવાના ભસે બેઠો અને એકાએક તે સુખ લુંટાઈ જાય. તે એવું લુંટાય કે એને પિોક મૂકાવે. તો જે સંસારમાં કાળ જીવને આવું વારંવાર ઠગ્યા કરે ને રડાવ્યા કરે એ સંસાર શું મહા ભયંકર નહિ? એક લેકમાં કહ્યું છે કે
दर्शयन् किमपि सुख वैभवम्, संहरंस्तदपि सहसैव रे ।
विप्रलम्भयति शिशुमिव जनम, कम्बलबटुकोऽयमत्रैवरे ।। આ કાળ એવો માયાવી ખેલાડી છે કે હમણું કાંઈક સુખ વૈભવ બતાવે અને એ જ એકાએક સંહરી લે છે, ઝૂંટવી લે છે. આ વસ્તુ સંસારમાં છે. મેક્ષમાં નથી. મોક્ષમાં ગયેલા જીવને કાળ ઠગી શકતું નથી. સંસારમાં જીવને કાળ ઠગે છે માટે સંસાર અતિ ભયંકર છે. આ ભયંકરતા સમજીને મેટા ચક્રવતીએ પણ સંસારને ત્યાગ કરીને ચારિત્રમાર્ગનો સ્વીકાર કરે છે અને ક્રમે ક્રમે જયાં કાળની ઠગાઈ પહોંચતી નથી એવા મોક્ષને મેળવીને જપે છે. જે ચક્રવતીઓ આ કાળની ઠગાઈને સમજતા નથી અને જિંદગીના છેડા સુધી ચક્રવતી પશુના ઠાઠને વળગ્યા રહે છે એને શું કાળ છોડે છે ખરો? ના. છેવટે આયુષ્ય પુરૂં થતાં તે એ સુખને ઝૂંટવે છે. સંસારમાં ઠગારા કાળનું કામ આ કે જીવને ઘડીક સુખ દેખાડવું ને ઘડીકમાં જીવની ધારણ બહાર એ લૂંટી લેવું પછી ચાહે એ જીવ નાની કીડીને હોય કે મોટો ઈદ્ર હોય. આખા સંસારમા દષ્ટિ કરો કે કયાંય કોઈ જીવને કાળ ઠગત ન હોય અને જે સુખ હોય તે