________________
શારદા શિરોમણિ ]
[ ૩૦૩
જઈને વેશ્યાના બારણાં ખખડાવ્યા. દાસીએ ખારણું ખેાલીને જોયું. આ તેામેટા શેઠ છે. દાસીએ જઇને વેશ્યાને વાત કરી કે જે આપણે ત્યાં ધનના ઢગલા કરી ગયા છે તે શેઠ આવ્યા છે. વેશ્યા એકદમ બેબાકળી જાગી ગઈ. છેકરાએ તેને જોઈ. અહા ! આ શું ! હું જેને રૂપર ́ભા માનતા હતા તે આવી છે ! તેને જોઈને તે ગભરાઈ ગયા. શુ' આ વેશ્યા છે ! તે તેા ઝડપથી તેની સીડી ઉતરી ગયા.
તેના મનમાં થયું... કે મારા પિતાએ મને સુધારવા માટે ઘણા પ્રયત્નો કર્યાં હતા છતાં હું માન્યા નહિ. છતાં પિતાની કેટલી લાગણી ! કેવું વાત્સલ્ય કે મરતાં મરતાં પણ મને સુધારવા માટે આ રસ્તા બતાવીને ગયા. તેને ખૂબ પશ્ચાતાપ થયે. અહે પિતાજી ! આપ સ્વર્ગ માં હે કે ગમે ત્યાં હે! પશુ આપ મારા ગુનાને માફ કરો. આ પાપી દીકરાએ આપની સેવા તેા કરી નથી પણ આપને શાંતિ પણ આપી શકો નથી. આપ તે। જતાં જતાં પણ મારું ભલુ કરી ગયા છે. આપે આપેલી પ્રતિજ્ઞાએ મારા જીવનનું પિરવત ન કર્યું છે.
મનને મનાવી લે આવતા દિન સુધારી લે,
અગડયા તે ભલે બગડયા, આવતા દિન સુધારી લે.
ભૂતકાળનાં દિવસે જે અગઢયા તે ખગયા. જે ભૂલો કરી તે કરી પણ હવે જીવન સુધારી લઉં. છેકરામાં વિવેક જાગૈા. પિતાના વચના સાચા લાગ્યા ને પાતાની કાર્યવાહી ખાટી લાગી તેા તે સુધરી ગયા. આનંદ ગાથાપતિ વિવેકપૂર્વક ભગવાનની વાણી સાંભળી રહ્યા છે. વધુ અવસરે.
ચરિત્ર : દેવની આરાધના : શેઠે પેાતાની મુંઝવણ દૂર કરવા દેવની આરાધના કરી. દેવ તેના પર પ્રસન્ન થયા. શેઠે તેમની પાસે પેાતાની મુઝવણુ કહી. સાતે દીકરીએએ એક જ પતિને પરણવાના દૃઢ નિશ્ચય કર્યાં છે તેા આપ કૃપા કરીને મને એ કહેા કે હુ... મારી દીકરીઓને કયા ગામમાં પરણાવું ? તેમના પતિ કાણુ થશે ? આપના ઉપર મને પૂર્ણ શ્રદ્ધા છે કે આપના શરણે આવ્યેા છું એટલે મારું' કામ થઈ જશે. આપ હવે જલ્દી માગ બતાવેા. દેવ પાસે શેઠ કેટલી લાચારી બતાવે છે. જે ધીજ હાય તેને દેવ પાસે આવું કહેવું પડે કે હું તારા શરણે છું! પણ આ સાતે છેકરીએ એવી હઠાગ્રહી નીકળી ત્યારે લાચારી બતાવવી પડે ને!
ન
દેવે દૂર કરેલી શેઠની મુઝવણ : દેવ કહે–તમે ચિંતા ન કરશેા. જાવ, આજથી તમારી સાતે પુત્રીના લગ્નની તૈયારી કરો. આજથી ખરાખર સાત દિવસ પછી તમને તમારા જમાઈ મળી જશે. તારે સાત દીકરીઓના એક જ પ્રસંગ છે. બધી એક સાથે પરણવાની છે એટલે હવે ફરીવાર પ્રસંગ આવવાના નથી માટે તારે જે તૈયારીઓ કરવી હાય તે કરી લે. હુ' લગ્નની તૈયારી કરીશ એટલે બધા મને પૂછપૂર્ણ કરશે કે તમારા જમાઈ કાણુ છે? કયા ગામના છે? કયા ગામથી જાન આવવાની છે? એ બધી ચિંતા