________________
૩૧૬ ]
[ શારદા સિમષિ બરાબર લડીશ. બંને સામાસામાં લડ્યા. લડતાં લડતાં છોકરાની જીત થઈ. એ પૂરવાર થયું કે તેની પત્ની ઘાસલેટ છાંટીને આપઘાત કરીને મરી ગઈ છે. તેના સસરાની હાર થઈ તે નિર્દોષ છૂટી ગયો. સૌ સૌના સ્થાને ચાલ્યા ગયા.
આ બનાવ બન્યા એક બે વર્ષ ગયા પછી વકીલ રસ્તેથી ચાલ્યા જતા હતા, ત્યાં આ યુવાન તેમને મળે. વકીલ તેને ઓળખી ગયા. બે વર્ષ પહેલાં તું રાતે રડતો મારા ઘેર આવ્યું હતું તે ને? કેમ મઝામાં છે ને ? તારા ફરીવાર લગ્ન થઈ ગયા? વકીલના મનમાં એમ કે યુવાનની ઉંમર નાની છે. પત્ની કમેતે મરી ગઈ છે, તે કુંવારે શેડો રહે? માટે વકીલે પૂછયું. તે યુવાન કહે–એ બધી વાત પછી કરીશ. આપ ચેમ્બરમાં આવે ને! મારે અત્યારે આપને મળવું છે. ભાઈ ! શી વાત છે બોલને ? બહારને શત્રુ તે કેઈ જોઈ શકે પણ આંતર શત્ર કામને કેવળી સિવાય કેણ જોઈ શકે? વકીલ અને યુવાન બંને ચેમ્બરમાં ગયા. યુવાન વકીલના પગમાં પડીને પ્રસ્કે પ્રસકે રડવા લાગ્યા. તું રડે છે શા માટે ? જે હોય તે કહે. આપે મને પૂછ્યું કે તારા બીજી વાર લગ્ન થયા? લગન ક્યાંથી થાય? મારા લગ્ન નથી થયા. આપે મને લગ્નનું પૂછયું તો હવે આપની પાસે સત્ય વાત રજૂ કરી દઉં.
સત્ય વાતની રજુઆતઃ વાત એમ બની છે કે વિદ્યાર્થી જીવનમાં ભણતાં ભણતાં એક છોકરી સાથે પ્રેમ થયો. મેં મારા પિતાને વાત કરી કે હું લગ્ન કરીશ તે આ છોકરી સાથે કરીશ. મારા માતાપિતાએ કઈ હિસાબે હા ન પાડી. છેવટે તેમની ઈચ્છા વિરૂદ્ધમાં જઈને છોકરી સાથે પ્રેમ લગ્ન કરી લીધા. મારા માબાપે ના પાડી છતાં તેમની વાતની અવગણના કરીને લગ્ન કર્યા એ પહેલે મારે ગુને છે. લગ્ન કર્યા એટલું નહિ પણ એમની સાથે લડાઈ ઝઘડા કરીને બાપની સંપત્તિમાંથી મારા ભાગની સંપત્તિ લઈને જુદો થયે ને ઘર વસાવીને રહ્યો. પ્રેમ લગ્ન કર્યા હતા. આનંદથી રહેતા હતા. આ રીતે રહેતા પાંચ સાત વર્ષો વીતી ગયા. હું ભણીગણને પ્રોફેસર થયો. સાથે ટ્યુશન કરતા હતા. તેમાં એક છોકરી બી. એ. માં ભણતી, મારી પાસે કલાસ કરતી હતી. તે છોકરી રૂપરૂપને અંબાર હતી. જાણે એક પરી જોઈ લે. એ છોકરી સાથે હું પ્રેમમાં પડ્યો. એ મારા પ્રેમમાં પડી. જુઓ. કામ શત્ર શું કરે છે? હું લગ્ન કરવા ઉતાવળો થયે પણ એને ખબર પડી કે હું પરણેલે છું. આવી સ્થિતિમાં એ લગ્ન કરવા કેવી રીતે તૈયાર થાય? તેણે સ્પષ્ટ કહી દીધું કે તમારી પત્ની સાથે છૂટાછેડા લઈ લે, પછી મારી સાથે લગ્ન કરજો. એ ઘરમાં બેઠી હોય ત્યાં સુધી હું કેવી રીતે આવી શકું? મારા માબાપની વિરૂદ્ધ જઈને મેં તેની સાથે પ્રેમ લગ્ન કર્યા હતા એટલે છૂટાછેડા લેવા મુશ્કેલ હતા.
પાપનું પ્રકાશન : યુવક વકીલની પાસે પિતાનું પાપ પ્રગટ કરે છે. તે કહે છે સાહેબ! કામશત્રુએ મારા પર અડ્ડો જમાવ્યું. જે દિવસે હું તમારી પાસે આવ્યા ત્યારે રાતમાં તે ભર ઉંઘમાં સૂતી હતી. તેના મોંમાં ડૂ મારીને તેને પલંગ સાથે