________________
શારદા શિશમણિ 1
[ ૩૧૫
શત્રુ કેને માના ? જે તમારાથી પ્રતિકૂળ વતતા હાય, તમારી વાતનેા સ્વીકાર ન કરતા હોય, જેને તમારું નુકશાન કેમ વધુ થાય એવા ભાવ હોય તેને શત્રુ માનેા છે. તે આ કામ ક્રોધ આદિ જે અંતરંગ શત્રુએ છે તે સદાય આત્માનું બગાડી રહ્યા છે, તેમને આત્માનું બગાડવામાં રસ છે. તે આત્માના સ્વભાવથી બિલકુલ વિરૂદ્ધ સ્વભાવવાળા છે. અનંતકાળથી આત્માને દુગતિમાં રખડાવનાર આ આંતર શત્રુઓ છે. શત્રુએ કેટલા ખતરનાક છે તેનેા આપણે વિચાર કરીએ.
સૌથી પ્રથમ છે કામ. આ શત્રુ જીવનને ક્રૂના ક્ના કરી નાંખે છે. આત્માનુ ખળ, વીય, શક્તિને ખતમ કરી દેનાર અને મનને માંયકાંગલું બનાવનાર આ કામશત્રુ છે. જો આત્માની બધી શક્તિ આ શત્રુને પોષણ આપવામાં વાપરશેા તેા પછી આંતરશત્રુઓ સામે વિજય કેવી રીતે મેળવી શકશે। ? તેમાં તાકાત, વીય તેા જોઈ શે. લાકડાની ગુંદની ગાંઠને ચીરવા માટે તીક્ષ્ણ કુહાડા અને શક્તિશાળી યુવાન હશે તે તે ચીરી શકશે. કર્માં ગુંદની ગાંઠ જેવા મજબૂત છે. તે ગાંઠને ચીરવા માટે વીય જોઈ શે. શરીરના રાજા વીય શક્તિ છે. તે શક્તિને જો વેડફી નાંખશે તેા પછી જીવતાં હતાં મરેલા જેવી દશા છે. કામ શત્રને જીતવા મહુ મુશ્કેલ છે. દૃષ્ટિથી જોવામાં, કાનથી સાંભળવામાં પશુ શક્તિ ફના થઇ જાય છે. માટે પહેલી બ્રેક કામ શત્રુ પર મારવાની છે. તેના પર વિજય મેળવવાના છે. અતિકામી માણસનુ કૌટુ ંબિક જીવન પણ વેરિવખેર થયા વિના રહેતું નથી. જેના પર કામ શત્રુ ચઢી બેઠો છે તેનુ જીવન આલેાકમાં અને પરલેાકમાં ફના થઈ જાય છે. આ કામ શત્રુએ આત્માનું કેટલુ' અહિત કર્યુ છે, કેટલું ખૂરું કર્યુ છે, તે શત્રુ આત્માને કેટલુ નુકશાન કરે છે તે આપણે ઘણીવાર સાંભળીએ છીએ ને નજર સામે પણ દેખાય છે.
હાંશિયારીથી કેટ માં જીત : એક માણસ સવારમાં દોડતા દોડતા વકીલ પાસે ગયા. જઈ ને ધ્રુસ્કે (ર) રડવા લાગ્યા ને કહે છે મને મચાવે....બચાવેા. વકીલ કહેભાઈ! પણ છે શું? તે કહે, મારી પત્નીએ પેાતાની જાતે ઘાસલેટ છાંટીને આપઘાત કર્યાં છે. તે આજે મરી ગઈ છે. મારા સસરાએ મારા પર એવા કેસ કર્યાં છે કે મે તેને ખાળીને મારી નાંખી છે. હવે મારી બૂરી દશા થશે. હું નિર્દોષ હોવા છતાં દોષિત ઠરીશ. આપ ગમે તેમ કરીને મને બચાવી લેા. હું સાચું કહું છું કે મે' તેને ખાળી નથી, પણ તેણે જાતે આપઘાત કર્યાં છે. વકીલ કહે-તું ચેડીવાર એસ. મને બધી વાત કર. તેણે આપધાત કર્યાં શા માટે? આપઘાત કરવાનું પ્રત્યેાજન શું ? તેને દુઃખ શું હતું ? સાહેબ ! અમે પ્રેમ લગ્ન કર્યાં હતા. હવે તમે વિચાર કરો કે જેણે પ્રેમ લગ્ન કર્યા હાય તેને દુઃખ પડે ખરું ? તે માણસે પેાતાની હેાંશિયારીથી એવી વાત કરી વકીલને ગળે ઉતરી ગઈ. વકીલે કહ્યું. જા, તું નિર્દોષ છે. તારા સસરા કેસ કરશે તેા હું વકીલ તરીકે તારા પક્ષમાં રહીશ. આ ખાજુ કરીના પિતાશ્રી પૈસાવાળા હતા. એ કહે, ગમે તેટલા પૈસા થશે પણુ મારી દીકરીને જમાઈ એ મારી નાખી છે, એ માટે હું કોર્ટમાં