________________
૨૬૨ ]
[ શારદા શિરામણુ
માટે સંન્યાસીના વેશ લીધા. ભગવા કપડા પહેર્યાં. છૂપી રીતે છરી સંતાડીને વસ્તુપાળતેજપાળના રસેાડે આવ્યા. આ ખ'ને ભાઈ એ તેા ઉદાર દિલે દાન દે છે. દાન દેવામાં જરા પણુ પાછી પાની કરતા નથી. ધન્ના સા વાહને ત્યાં સાધુ ગૌચરી આવ્યા ત્યારે તેમણે ધીનો ભરેલેા ગાડવા ઉપાડયા. ચમચી કે વાટકી ન લીધી. આ સમયે દેવ તેની પરીક્ષા કરવા આવ્યા. સંતની દૃષ્ટિ 'ધ કરી દીધી. ધન્ના સાથે વાહ મુનિના પાતરામાં ઘી વહેરાવે છે. પાતરું ભરાઈ ગયુ. પણ મુનિની દૃષ્ટિ ખંધ કરી છે, એટલે એમને દેખાતું નથી. પાતરામાંથી ઘી બહાર જવા લાગ્યું. તેની નીક વહેવા લાગી. શેઠના મનમાં એમ નથી થતુ` કે મુનિ ‘ખસ' ખેલતા નથી. તે તો એમ સમજે છે કે ઘીની ધાર પાતરામાં પડે છેને! તેના ઉત્કૃષ્ટ ભાવ જોઈને દેવે ષ્ટિ પાછી ખેંચી લીધી. પછી ઘીની ધાર બહાર જોઈ સત ખેલ્યા, અરે ભાઈ ! આ તેં શું કયું ? તેં ઘીના ડબ્બા ઠાલવી દીધા. શ્રી તેા પાતરાની બહાર ગયું. ગુરૂદેવ ! મારું કાંઈ ગયું નથી. મેં તે બધું પાતરામાં નાંખ્યું છે. આપે ઉદાર દિલે મને લાભ આપ્યા તા હું શા માટે
લાભ ન લઉં ?
વસ્તુપાળના રસેાડામાં બધા જમવા બેઠા. ભગવા વેશમાં આવેલ રાજા પણ જમવા બેઠા, આ સમયે અનુપમા દેવી ભારે ક`મતી સાડી પહેરીને કોઇ પ્રસ`ગમાં જતી હતી, તેણે સામેથી સંતને આવતા જોયા. હું મારી બેનેાને પૂછું છું કે તમે લગ્નના પ્રસંગમાં જતા હા, રસ્તામાં તમને સંત સતીજી મળે તે તમે પાછા વળશે। કે જશે ? સત્ય બાલજો. બનાવટ ન કરશેા. મહાસતીજીની ને તમારી નજર એક થઈ જાય તે કહેશે। કે મહાસતીજી! દીકરા, વહુ ઘેર છે. આપ લાભ આપો. આ અનુપમાને ત્યાં નાકર ચાકર બધા હતા છતાં પાછા વળી ગયા સંતને ખૂબ ભાવ અને આગ્રહપૂર્વક ઘી વહેારાવે છે. ધી વહેારાવતા પાત્રાની બહારની ખાજુ ઘીથી ખરડાઇ ગઈ. તરત અનુપમા દેવી પેાતાની કિમતી સાડીના પાલવથી એ ઘીવાળા પાત્રાની બહારની ખાજુ લૂછવા જાય છે ત્યાં રસેાઈ ચે। કહે-ખાઇ....ભાઇ....! આ શુ કરે છે ? કિંમતી સાડીથી આ લૂછાય ? લે આ મસેતુ લૂછવા તૈયાર છે. ભાઈ ? શુ આ મસેાતાથી લૂછવાનુ` સાધન છે ? જેના ખડાભાગ્ય હોય તેને આવા દાન દેવાને, ભક્તિ કરવાના લાભ મળે. મારો આત્મા તે કેવી કેવી ગતિઓમાં જઈ આવ્યે છે! વનસ્પતિમાં ગયા તેા છરીથી કપાયેા; ભાડભૂ'જાને ત્યાં ચણા બનીને શેકાયા. ત્યાં કોઈ ક"મત ન હતી. અરે મૂખ! પૂર્વજન્મમાં હું કેટલીય વાર ઘાંચીની પત્ની બનેલી. ત્યારે આખી સાડીએ ઘી તેલવાળી કરેલી પણ એમાં મારૂ કાંઈ સર્યું નહિ. આ તા મારા અહેાભાગ્ય છે કે મારી સાડી સંયમનું પાત્ર લૂછવામાં ઉપયોગી થાય છે. આ સાડીથી પાત્ર લૂછતા તેા મારા આત્માના કંઇક કર્યાં લૂછાઈ જશે ને મારા આત્મા ઉજવળ બનશે. તેના વચના કેવા ધમસુવાસિત છે! તેની આત્મદૃષ્ટિ કેટલી જાગતી છે? સાડી બગડતા કમ લૂછાતા, આત્માનું સુધરે છે એટલે દેવી સાડી બગડવાનું માનતી નથી.