________________
શારદા શિામણિ ]
[ ૨૭૯
કલાક લેઈટ પડી તેા તે સમયમાં શું કરશો? આંટાફેરા ને આશીર્વાદ કે બીજુ કાંઈ ? ગાડીમાં બેઠા પછી કાઈ સારા સાથ મળે તેા વાતેના ગપ્પા મારા અને સાથ ન મળે તે ગાડીમાંથી બહાર આડું અવળું જોવામાં સમય પસાર કરો. આ સમયને લેખે લગાડવા કઈ સારા પુસ્તકનું વાંચન કરે કે જે વાંચનથી આત્મા પાપભીરૂ અને, તેને ભવના ભય લાગે. અધ્યાત્મ ભાવમાં ભરતી આવે. જીવનની બરબાદી થતી અટકે ને આખાદી થાય.
ને ધમ સાધના
ધનાઢય છે, અને એટલા માટે કહું
આપણા જીવનને ઉદ્દેશ એ નક્કી કરે કે આ જીન માટે મળ્યુ છે, નહિ કે ભાગસાધના માટે. ધમ કરનારા સાચા ધ વિષેાણા ધનાઢય હાવા છતાં રંક છે, રાંકડા છે. તેમને ૨'ક છું કે પરલેાકની લાંબીયાત્રા માટે તે પુણ્યની કોઈ મૂડી ભેગી કરતા નથી. રાંકડા એટલા માટે કે મેાહ મદારીના હાથમાં રાંકડા સર્પની જેમ રમી રહ્યો છે, પિરણામે પરભવમાં દુષ્ટાના હાથે માર ખાય છે. આવા જીવેની દયા આવે છે કે બિચારો ધ કરણી કર્યાં વિના ગયા. મેટીસ'સારયાત્રામાં એનુ' શુ થશે ? ધ પામેલે આત્મા પૈસાથી ગરીમ હાવા છતાં મહાતવંગર છે. કારણ કે તેણે ધર્મ સાધનાનું મહાન ધન ભેગું કર્યું છે. તેથી તે આત્મા આવા વિષમકાળમાં પણ આત્માની મસ્તી અનુભવતા હોય છે. આત્માને શ્રીમંત બનાવવા હાય, પવિત્ર બનાવવા હાય તા રાજીદા જીવનમાં પણ ભરચક ધર્મ સાધનાની જરૂર છે, તેમજ અન્યાય, અનીતિ, ક્રોધ, માન, માયા, લાભ, રાગ, દ્વેષ આદિ દુગુ ણાને ધીમે ધીમે ઓછા કરવા પડશે. આ સંસારમાં ધ'ની ઊ'ચી સામગ્રી અહી' મળી છે તેા એના ઊંચા વેપાર નહિ કરો તેા પછી બીજે કયાં ને કયારે કરશેા ?
જે આત્માને ઉંચે વહેપાર કરવા ભગવાનના દર્શન કરવાના ઉદ્દેશથી ઘરેથી પરિવાર સહિત નીકળ્યા. ગળામાં કારઢના પુષ્પાની માળા પહેરી છે. નાકરોએ તેમના માથે છત્ર ધયુ` છે, એવા આનદ ગાથાપતિ અત્યત ઉલ્લાસથી પેાતાના પરિવારથી ઘેરાયેલા પગે ચાલીને પાળિયામ નચર મમ'મોળ' નિળ, વાણિજય ગામનગરની વચ્ચેવચ્ચે થઈને નીકળ્યા. અત્યારે તેમનુ તન મન બધું દન કરવાના ઉમંગમાં જોડાઈ ગયું છે. ભગવાનના દર્શન કરવા જતાં પગલે પગલે પાપ ધાવાય છે અને કદમે કક્રમે કર્મની નિર્જરા થાય છે. આનંદ ગાથાપતિ ઉત્કૃષ્ટ ઉલ્લાસ ભાવે જઈ રહ્યા છે અને મનમાં એવા ઉત્કૃષ્ટ ભાવ આવે છે.
સાનેરી આ જીવનની કિ`મતી ઘડી પળ જાય છે, દિવસ ઉગે ને આથમે, આયુષ્ય ઘટતુ જાય છે.
આજે મારા મહાન ભાગ્યાયે ત્રિલેાકીનાથ પ્રભુ મારા ગામમાં પધાર્યાં છે. મને આ સેાનેરી જીવન મળ્યુ' છે. આ જીવનની જે ઘડી પળ જાય છે તે લાખાની ક'મત દેવા છતાં પાછી મળતી નથી, માટે આ ઘડી-પળને ધન્ય બનાવી દઉં. આત્મસાધના વગરની ઘડી-પળ