________________
૨૮૦ ]
[ શારદા શિશમણિ જાય ને તેના અફસોસ થાય તો સમજવુ કે હવે હું કઇક સમજ્યા છું. જ્ઞાનીપુરૂષો આપણને ટકોર કરીને જગાડે છે હું આત્મા ! હવે તુ' માહ નિંદ્રામાંથી જાગ, પ્રમાદની પથારી કરી, રગ, દ્વેષની ગાડીમાં બેસીને જિઈંગી બરબાદ કરી. તમે દિલની દિવાલમાં એક વાત કાતરી રાખેા કે “ લવસત્તમાવા ” ભગવાનને પૂછવામાં આવ્યુ` કે હે ભગવાન ! સર્વાર્થ સિદ્ધ વિમાનના દેવા નિશ્ચય એકાવતારી છે તે મનુષ્ય ભવમાંથી સીધા મેાક્ષમાં કેમ ન ગયા? ભગવાને કહ્યુ, માત્ર સાત લવનું (૪૯ શ્વાસે શ્વાસ ) આયુષ્ય વધારે હેત તે સીધા મેક્ષમાં જાત એટલુ આયુષ્ય આછું' પડયુ.. આપણી તે કેટલી ઘડીએ અને કલાકો નકામા જાય છે! આપણું શું થશે?
એક બહેન મારી પાસે આવીને ખૂબ રડે. તે કહે કે મહાસતીજી, મારા દીકરો ખૂબ માંદા છે. આપ માંગલિક કહેવા આવે ને ! અમને કાલે રસ્તામાં સામે મળ્યે હતા ને તુ' કહે છે કે માંદા છે. કેવી રીતે માંદો છે? તેને તમે અહી લઈ આવજો. મહાસતીજી! તેને અહી લાવી શકાય તેવા નથી. આપ કૃપા કરીને કાલે સવારે સાત વાગે પધારજો. બીજે દિવસે ગયા. ત્યારે તે છેક ચા-ગાંઠીયા ખાતા હતા. તે મહેને અંતરના ખળાપેા કાઢચે. મારા દિકરા જો દેતુથી માંદે હાત તે! અમારી પાસે કરોડોની સપત્તિ છે. દુનિયામાંથી ગમે ત્યાંથી ડોકટરને ખેલાવી શકત અને તેને સાજો કરત, પણ આ દીકરાના આત્મા માં છે. તે એવા છે કે નરકે જાય એવેા છે. તે કઈ રીતે સમજતા નથી. તે ખૂબ નાસ્તિક છે. આપ તેને એવી દવા આપેા કે તેના ભાવ રોગ મટી જાય. આવી ચિંતા અહી' બેઠેલામાંથી કેટલાને છે ? તમારા દીકરા સાજા છે કે માંદા ? ( શ્રેાતા, માંદા છે પણ અમારું માનતા નથી!) જો તમે સંસ્કાર આપે! છે છતાં ન માને તે તમે પાપના ભાગીદાર નથી. ભગવાન દ્યુતિપલાશ ઉદ્યાનમાં બિરાજે છે. ત્યાં આનંદ ગાથાપતિ પાંચી ગયા અને ભગવાનના સમાસરમાં દાખલ થયા ત્યારે શું જોયું!
અશાકવૃક્ષ સુરપુષ્પવૃષ્ટિ, દિવ્ય ધ્વનિશ્રામાસન ચ । ભામડલ દુંદુભિરાતપત્ર, અષ્ટ પ્રાતિહાર્યાણિ જિનેશ્વરાણામ્ ॥
(૧) આનંદે ભગવાનના સમેાસરણુમાં દાખલ થતાં અશેકવુક્ષ જોયું. આ અશેાકવ્રુક્ષ દેવાનુ' બનાવેલુ હોય છે. તે અચેત હેાય છે. અશેાકવૃક્ષ નીચે સિ’હાસન પર પ્રભુ બિરાજે છે. (૨) અચેત સુગંધિત જળખ ુ અને મંદમંદ વાતી પવનની લહરીએ સાથે શ્રેષ્ઠ, સુંદર અને દિવ્ય પુષ્પાની વૃષ્ટિ થઈ રહી છે. તે ફૂલા અચેત હોય છે. (૩) તેમના મસ્તક પાછળ એક અદ્ભુત તેજનું વર્તુળ રચાય છે તેને ભામંડળ કહે છે. તેનાં કારણે ચારે ખાજુ બેઠેલા જીવા ભગવાનનું મુખ જોઈ શકે. બધાને એમ લાગે કે ભગવાન અમારા સામુ' જોઈને કહે છે. (૪) આકાશમાં દેવ દુ'દુભી વાગે. આ દેવ દુંદુભી વાગવાથી જગતના જીવાને પ્રભુના સમેાસરણ રચાયાની અને દેશનાના સમયની જાણ થાય છે. (૫) પ્રભુના દિવ્ય ધ્વનિ હૈાય છે. આ દિવ્ય ધ્વનિના પ્રભાવે પ્રભુના સમવસરણમાં આવેલા બધા જીવા પ્રભુની દેશનાને પાતપાતાની ભાષામાં સમજી શકે છે. (૯) પ્રભુને બેસવા માટે