________________
શારદા શિશમણિ ]
[ ૨૮૧
77
મણિમય સિંહાસન બનાવે, જેના પર પ્રભુ બિરાજમાન થઈને ઉપદેશ આપે છે. (૭) પ્રભુની ખંને બાજુએ દેવા ઊભા રહીને ચામર વીઝે છે. (૮) પ્રભુના મસ્તક ઉપર ત્રણ છત્રા હાય છે. આ આઠ પ્રતિહાર્યŕથી યુક્ત પ્રભુ શૈાભી રહ્યા છે. તીર્થંકર નામક બાંધવુ એ સહેલ' કામ નથી. કેટલાય ભવાની સાધના જેઈએ. તેમાં તીર્થંકર થવાના આગલા ત્રીજા ભવમાં એવું જબ્બર આંદોલન ઉપડે કે “ સવી જીવ કરું શાસનરસી બધા જીવેા શાસનરસી કેમ બને, ત્યારે તીથકર થવાય છે. આપણે કુટુંબને પણ શાસનરસી કરી શકતા નથી, પછી બીજાની વાત કયાં કરવી ! પ્રભુને જોઈને આનંદને અપૂર્વ હ, આનંદ આણ્યે.. અહાહા ! પ્રભુ ! આજે તમારા દર્શન કરવાથી હું પાવન બની ગયા. મારું જીવન સફળ બની ગયુ. પ્રભુ! આપની સેવામાં આટલા દેવા હાય, આપ અનંત જ્ઞાનના ખજાના છે, છતાં જરા પણ અભિમાન નહી..
એક વાદી હતા, તેને પેાતાના જ્ઞાનનું ખૂબ ઘમંડ હતું. તે એક વાર રાજસભામાં આવીને ઊભેા રહ્યો. તેણે કહ્યું, મેં આજ સુધી ઘણા વાદીઓને જીત્યા છે, તેમાં વિજેતા બનીને મને ઇનામમાં ૫૦૦ ઘેાડાઓ અને સેાનાચાંદીના દાગીનાએ મળ્યા છે. આ રાજસભામાં જેને મારી સાથે વાદમાં ઉતરવુ હોય તે ખુશીથી આવી શકે છે. રાજાએ ઢ ઢેરા પીટાન્યેા. વાદીની સામે પડકાર ઝીલવા હેાય તે આવે. તે સમયે ડકાર ઝીલનાર કોઈ હાજર ન હતા. ઘેાડા ઘણુા હતા પશુ બધા આ વાદી સામે આવવા તૈયાર ન હતા. આ તેા રાજાની આબરૂના પ્રશ્ન હતા. રાજાએ ગામમાં ઢંઢેરો પીટાયેા કે બહારગામથી આવેલા મહાવાદીને રાજસભામાં જે કોઈ જીતશે તેનું રાજ્ય તરફથી બહુમાન કરવામાં આવશે.
મૂંગી સમસ્યામાં પ્રશ્ન ઉત્તર ઃ આ ગામમાં રહેતા એક તેલીએ આ ઢઢ સાંભળ્યેા. તેને થયું કે હું જાઉં પણ ત્યાં કાંઈ તલ પીલવાના ન હતા. જ્ઞાનગેાષ્ઠી કરવાની હતી પણુ તેલીએ પડહ ઝીલ્યા. ગામના ધાંચી પહ ઝીલે એટલે બધાને આશ્ચય થયું, છતાં રાજા માને છે કે તેણે પહ ઝા છે તે તેનામાં કાંઈક હશે. તેલીને એક આંખ હતી. તેલી તે મેલાં કપડાં પહેરીને રાજસભામાં આણ્યે. સભા ઠઠ ભરાણી છે. તેલીને જોતાં કઈક માણસે ખેાલવા લાગ્યા કે આજે તેના બારે વહાણ ડૂબી જવાના છે. રાજાએ તેલીનું સ્વાગત કરીને તેને ચાંદીના સિ`હાસન પર બેસાડયેા. વાદીને પણ ચાંદીના સિ`હાસને બેસાડયા અને રાજા પેાતે સેાનાના સિ`હાસન પર બેઠા. રાજાએ જાહેર કર્યુ કે અમારા તરફથી તમારા પ્રશ્નનો જવાખ આપનાર વાદી આવી ગયા છે. આપને જે પ્રશ્નો કરવા હાય તે કરો. જે પૂછ્યુ હાય તે પૂછે. આવનાર વાદીના મનમાં ફ્રાંક છે કે આવા કંઇક વાદીઓને હરાવ્યા. આ શુ' જવાખ આપશે ? રાજાને હુકમ થતાં વાદીએ એક આંગળી ઊંચી કરી. તેની સામે તેલીએ એ આંગળી ઊંચી કરી. મૂ'ગી સમસ્યાએથી પ્રશ્ન ઉત્તર કરવા લાગ્યા. વાદીના આ એક પ્રશ્ન પતી ગયા. પછી તેણે પાંચ આંગળા બતાવ્યા, તેલીએ દાંત કચકચાવીને તેની સામે મુઠ્ઠી બતાવી.