________________
શારદા શિ।મણિ ]
[ ૨૭૧
ઠાઠમાઠથી, સાથે માણસેાને લઈને ભગવાનના દન કરવા જાય છે. બહેનેા કૂવે પાણી ભરવા જાય ત્યારે ઘડે! ખાલી લઈને જાય છે પણ આવે ત્યારે પાણી ભરીને આવે છે તેમ આનંદ્ય ગાથાપતિ અત્યારે ભગવાન પાસે જાય છે ત્યારે ખાલી જાય છે, પણ આવશે ત્યારે ધર્મના માલ ભરીને આવશે. દેવ, ગુરૂ, ધર્મનું શરણુ જીવને સુખદાયી છે. બાકી સ'સારના અધા સંબંધેા, સગાઈ, ધન સંપત્તિ વગેરે દુઃખદાયી છે. તે બધા સ્વામય છે. તે બધુ હેય છે પણ ઉપાદેય નથી.
એક લાલાજી નામના શેઠ ખૂબ સુખી, સમૃદ્ધ, વૈભવશાળી હતા. તેમને એક પત્ની હતી. અને ધર્મિષ્ઠ આત્માઓ હતા. ધર્મધ્યાન અધી ક્રિયાઓ સાથે કરતા. તેમને સંતાનના વળગાડ હતેા નહિ પણ ધર્માંને સમજેલા હેાવાથી શેઠ-શેઠાણીને તેનું બહુ દુઃખ ન હતું. આ દંપતી ધર્મીમાં ખૂબ રૂચી ધરાવતા. તેએ ડિનામાં છ છ પૌષધ કરતા હતા. દાનનો પ્રવાહ પણ ખૂબ વહાવતા હતા. પિરણામે શેઠને ત્યાં સપત્તિ વધતી જતી હતી. શેઠના સ`સાર સ્વર્ગ સમાન બની ગયા હતા. સ્વગ જેવા સ'સારને કરાજા ક્યારે વેરાન કરી નાખશે એ ખખર નથી. લાલાજીના પત્ની માંદા પડયા. એ દિવસની ટૂંકી માંદગીમાં તેઓ ગુજરી ગયા. શેઠની આંખમાં આંસુ આવ્યા. તે આંસુ એટલા માટે આવ્યા કે મારા ધર્મના સાથીદાર ચાલ્યા ગયા. ધર્મધ્યાન કરવામાં એક મિત્ર સમાન હતા, તે ચાલ્યા ગયા. આ દૃષ્ટિથી તેમની આંખમાંથી આંસુ સરી પડયા. થોડા દિવસે ગયા પછી બધા કહેવા લાગ્યા કે તમારી પાસે આટલેા બધા પૈસે છે. તમે શુ' કરશેા ? કેમ એમ પૂછે છે શુ' કરશેા ? “ ભલુ થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી મહાવીર' હવે સુખેથી ભગવાનનુ નામ લેશું'. નાના ભાઈ ને ત્યાં જમીશ. આ બધી મિલ્કત તેા તેની છે ને! શેઠે ધંધાને સરખા કરી સમેટી લીધેા. હવે તે એકલા ધર્મ ધ્યાનમાં મસ્ત રહેવા લાગ્યા. નાના ભાઈ ને ત્યાં જમી આવે, ખાયપીવે ને ધર્મધ્યાન કરે છે. તે સમયે સંત ચાતુર્માસ આવ્યા. શેઠ ખૂબ ભક્તિથી તેમની સેવા કરે છે અને આખા દિવસ ધર્મની પ્રવૃત્તિ કરે છે. તે સ'તના પરમ ભક્ત બની
**
ગયા.
જેની સેવા બંધનરૂપ લાગી : શેઠ નાના ભાભીને ઘેર જમવા જાય છે. એ ત્રણ વર્ષો થયા એટલે ભાભીના મનમાં થયું કે હજુ મારા જેની ઉંમર માટી નથી. આ વેઠ મારે કયાં સુધી સભાળવાની ! શેઠ રાજ ચૌવિહાર કરે એટલે મારે રાજ સાંજે તેમની તક ખરાખર સાચવવી પડે. એ મારા માટે 'ધનરૂપ છે. પૈસા ભાગ્યમાં હશે ત્યારે મળશે. શેઠ કયારે મરી જાય અને કયારે તેમના પૈસા મળે! ત્યાં સુધી આવે 'ભાળવાની. શેઠ પાસેથી કરોડોની સપત્તિ મળવાની છે, છતાં આ વિચાર આન્યા તે જેની પાસે સપત્તિ ન હેાય તેને શુ' સાચવે! આ તમારા સળગતા સ`સાર ભાભી કેવી રીતે જેઠનુ ખધન છૂટે એ વિચારો કરવા લાગી. શેઠ માટેની રસેાઈમાં કાં તેા ડખલ મીઠું નાંખે કાં તેા નાંખે નહિ. શેઠ સમજે કે આજે મારે સ્હેજે મીઠાના