________________
at
[ ૨૩૫
એને વરસતા અટકાવી શકાય નહિ, પશુ જો એને રૂમમાં આવતા અટકાવવા હોય તે માત્ર એક ઉપાય છે. ‘“ છતને પાકી મજબૂત કરી દે।” આપણી સામે પશુ સારા ખાટા નિમિત્તો આવે તેને અટકાવી શકાય નહિ. એમાંથી બચવાના ઉપાય એ છે કે તમારી મનની છતને મજબૂત બનાવી દો. મનની છતને મજબૂત કરનાર કોઈ હોય તે। જિનવાણી છે. એની શક્તિ કેવી અલૌકિક છે તે સાંભળે.
1
એક માતાને બે દીકરા હતા. માતા તે આ બંને દીકરાઓને નાનપણમાં મૂકીને ચાલી ગઇ હતી.. બંને ભાઇઓમાં સ`પ, પ્રેમ ખૂબ હતા. મોટાભાઇના લગ્ન થઈ ગયા હતા. તેમને એ ખાળકો હતા. તે પતિ, પત્ની અને એ બાળકો ચાર માણસનું કુટુ’બ હતુ. નાનાભાઈ માટે થયા એટલે તેના પશુ લગ્ન થઈ ગયા. કુલ છ માશુસનું કુટુંબ આન'દથી રહેતુ હતું. જે ઘરમાં તેઓ રહેતા હતા એ ઘર નાનું હતું એટલે રહેવામાં, સૂવા બેસવામાં ઘણી અગવડ હતી. એક દિવસ નાના ભાઈ માટાભાઈ ને કહે છે ભાઇ ! ઘરમાં તકલીફ, અગવડ ખૂબ પડે છે. શું કરીશું? ત્યારે માટાભાઈ એ. નાનાભાઈ ને કહ્યું કે બાજુનું જે મકાન છે તે મારું' છે. તું ત્યાં રહેવા જા અને મહિને મને ૧૫૦ રૂપિયા ભાડુ આપજે. નાના ભાઈ કહે, માટાભાઈ ! આપણા પિતાજીના જ્યારે અંતિમ સમય હતેા ત્યારે હું અને તમે બંને સાથે ઊભા હતા. ત્યારે તેા મારા લગ્ન પણુ થયા ન હેાતા. તે સમયે પિતાજીએ આપને કહ્યું હતુ` કે ીકરા, હું જાઉં છું. તું માટે ભાઈ પિતા જેવા છે. એટલે એને દીકરાની જેમ રાખજે. અને સ'પીને રહેજો. ભવિષ્યમાં કદાચ જુદા થવાના પ્રસંગ આવે તે આપણી ખાજુનું ઘર તું નાનાને આપી દેજે. પિતાજીએ આપને આ વાત કરી હતી, ને આપે આ વાતને સહર્ષ સ્વીકાર કર્યાં હતા. તે પછી આજે આપ આમ કેમ કહે છે ? જે મારી માલિકીનું મકાન છે તેનુ આપ ભાડુ લેવા માગેા છે ? આ સાંભળીને મેટાભાઈ ના પાવર ગયા. તેમણે કહ્યુ', હું કાંઈ જાણતા નથી. ધર શું ને વાત શુ' ? તારે રહેવા જવું હોય તે જા, પણ મને ૧૫૦ રૂા. ભાડું આપી જજે. બે ભાઈના દૂધ સાકર જેવા પ્રેમ હતા પણ ખટપટ વધી ગઈ. મને ભાઈ આ બહાર ખેલે અને દેરાણી-જેઠાણી ઘરમાં ઝઘડે. નાનાભાઈ ને માત્ર ૫૦૦ રૂા. પગાર છે, અને માટાભાઈ ના પુણ્યના ઉદય છે. એટલે ધા ધમધેાકાર ચાલે છે. નાના ભાઈ કહે, ખાપુજી મને કહીને ગયા છે માટે મને એ ઘર આપેા. મેાટાભાઈ કહે, પિતાજી ! તને શુ` રાખ એ ઘેર સાંપીને ગયા છે ? એ ઘર તેા નહિ આપું પણ અત્યારે મારી પાસે સ્થાવર અને જંગમ મિલ્કત છે તે બધા પર મારે અધિકાર છે. તેમાંથી તને કાંઈ પણ નહી આપુ.. રહેવુ' હાય તેા રહે, નહિતર ઘરના દરવાજા ખુલ્લા છે. નાના ભાઈ કહે કે હું કાટે` ચઢીને પણ ઘર લેવાના. નાનાભાઈ ને તેના મિત્રોએ પણ કહ્યુ' કે તું તારા મોટાભાઈ સામે કૈસ કર. અમે તારા પડખે ઊભા છીએ. લડવા માટે પૈસા લઈ જજે. બીજી બાજુ ઝઘડાનું સમાધાન કરાવવા ઘણા સજ્જના અને ડાહ્યા માણસા વચ્ચે પડયા હતા પણ ઝઘડા શાંત થતા ન હતા. નાના ભાઈ હઠ છેડતા નહાતા. મિત્રોની સાચી કે ખોટી સલાહથી તેણે કાર્ટીમાં કેસ કર્યાં. ૧૦૦-૧૦૦ રૂપિયાના હપ્તા પડતા