________________
૨૪૨ ]
[ શારદા શિરાણિ ડોકટર પરદેશ જઈ ને આવ્યા છે એટલે દઢી એ ત્યાં વધુ જાય. કેમ ? એ પરદેશ ભણીને આવ્યા છે પણ આ ડૉકટરોની લાભવૃત્તિ કેટલી હોય છે! દવાઓ બનાવનાર ફાર્માસીએ એમની નબળી બનાવટમાં ડોકટરોને વધુમાં વધુ કમિશન આપી હી આને દવા આપવા માટે અંગત પરિપત્રો કાઢે છે. દીની લાશ રોકવામાં પણ ડૉકટરો પૈસા લેતા થઈ ગયા છે. કેટલી અધમવૃત્તિ !
ડોકટરોના ધા રિફાઈમાં થઈ ગયા છે. પેલા ફોરેન રીટન ડોકટરને ત્યાં એક ઢઢી ગયા. ડોકટર પાસે જાય એટલે યુરીન ટેસ્ટ, બ્લડ ટેસ્ટ, ટુલ ટેસ્ટ, બધુ ટેસ્ટ કરાવવાનુ` કહે, ટેસ્ટ, ટેસ્ટ ને ટેસ્ટ, ડૉકટરોને સલામ ભરવાની અને ગાંઠના નાણાં દેવાના. અધુ' ટેસ્ટ કરીને ડોકટરે કહ્યું-આ ભાઈનુ પેટ ચીરવુ પડશે. આજે ડાકટરોની ઝાઝી કમાણી એપરેશનમાં થઈ ગઈ છે. અડધું પેટ ચીર્યાં પછી બહાર આવીને કહ્યું કે પેટનુ તા આપરેશન કર્યુ છે પણ તેની બાજુમાં બીજી ગાંઠ છે. તેનુ પણ આપરેશન કરવુ પડશે. આપે આપરેશનનેા જે રૂલ નક્કી કર્યાં છે તેના કરતાં ૪૦૦૦ રૂા વધુ થશે. છ-ખાર મહિને કરાવવુ' તેા પડશે ત્યારે આઠ–દ્દશ હજાર રૂપિયા થશે ને અત્યારે કરાવવુ' હોય તા ૪૦૦૦ રૂા. વધુ દઈ દો, મને તેા કંઈ નથી પણ નહી' કરાવા તા પાછળથી તમારે પસ્તાવું પડશે. છેવટે કરવાની હા પાડી ત્યારે ડોકટરે ગાંઠ કાઢી. હજુ દી ટેખલ પર સૂતા છે. ટાંકા લેવાના બાકી છે, ત્યારે ડોકટર ખડ્ડાર આવીને કહે, હવે બીજા પાંચ હજાર અત્યારે લાવીને મૂકા પછી ટાંકા લઈશ. દી જીવે કે મરે પશુ ગમે તે રીતે પૈસા ચૂકવી દેવા પડે. આ ડૉકટરા જ્યારે ભણતા હતા ત્યારે કહેતા હતા કે અમે સેવા કરીશુ. આજે તેા સેવા ગઈ અને રૂપિયા આવી ગયા. સેવા કરવાની ભાવના અને ધગશ હેાય તા વધુમાં વધુ ૮-૧૦ વર્ષ ટકે. પછી તા માત્ર કમાવાની ભાવના સિવાય કાંઈ નહિ. એક ડોકટરને સાથે લઈને ખીજા ડોકટરને બતાવવા જવુ' હેાય તે પણ આવનાર ડોંકટરને ચાર્જ આપવા પડે. એ બધા ડૉકટર કરતાં આ ડૅાકટરના દવાખાનામાં આવે ને ! બીલકુલ ફી નહિ. લાચારી ખતાવવાની નહિ અને જન્મ મરણના રોગને મટાડે એવા સ ́તા વીતરાગના ડોકટર છે. આજના ડોકટરા પૈસા મેળવવા માટે માનવતાને ગુમાવી બેઠા છે.
કંઈક ડોકટરો એવા સારા જોવા મળે છે કે ઘી ની સ્થિતિ જો સારી ન હેાય તે તપાસવાના કે આપરેશનના એક પણ પૈસેા લીધા વિના દીને દવાખાનામાં પેાતાના ખર્ચે પંદર દિવસ રાખી તેમની ગાડીમાં ઘેર પહેાંચાડી દે પશુ એવા ડૉકટરો કેટલા ? બહુ ઓછા. બાકી બીજા ડોકટરોની ની આ પર એવી છાપ પડી ગઈ હોય છે કે ડોંકટરા દેહ ચીરે અને પૈસે ટકેય ચીરે, પૈસાની પાછળ પાગલ બનેલા ડૉકટરા ગૌરવ ન મેળવી શકે. જે ડોકટરો દવાથી અને દુઆથી દી ને જીતે એ દેવની જેમ પૂજાય છે. એની કીર્તિ પણ ખૂબ વધે છે. દર્દીના દુઃખની વાતા ડોકટરો સમજી શકે તેા દુઃખ વિશ્વમાં ટકે નહિ. તેમાં ડૉકટરોની પ્રેકટીશ ખૂબ જામી ગઈ હોય તો પછી