________________
૨૪૬ ]
[ શારદા શિરામણ
આવે તે તમે અસૂઝતા છે. તમારી સાથે વાત કેવી રીતે થાય ? માટે અહી' આવે ત્યારે કોઇ પણ સચેત વસ્તુને સાથે લઇને અવાય નહિ. અત્યારે સેલના ઘડિયાળના ઉપયેત્ર બહુ વધ્યા છે. ઉપાશ્રયમાં પણ આજે એ ઘડિયાળા ખાંધીને આવે છે. એ તેા સેલ છે એટલે ઇલેકટ્રીક છે તે પણ સચેત કહેવાય માટે આપ ખાસ ધ્યાન રાખજો કે સેલના ઘડિયાળ પહેરીને ન આવતા. જિતશત્રુ રાજાએ સચેત વસ્તુના ત્યાગ કર્યાં. (ર) માઢે ઉત્તરાસ'ગ કડુ, ખાંધ્યું'. આ વજ્ર સાંધા વગરનુ હાવુ જોઇએ. ભગવાનની સામે કે સ`ત સતીજી સામે ઉઘાડા મુખે ન મેલાય. એક વાર ઉઘાડા મુખે ખાલવાથી વાઉકાયના અસ`ખ્ય જીવેાની હિંસા થાય છે, માટે ઉત્તરાસંગ કપડું' ખાંધ્યુ’. (૩) જેવા દૂરથી ભગવાન દેખાયા કે તરત એ હાથ જોડીને અજલી કરી વિનયપૂર્વક ઊભા રહ્યા. તે સમજે છે કે ભગવાન તેા મારાથી અનંત ગા ગુણેામાં મોટા છે ને હું નાના છું. ભગવાનને વંદન કરવા જવુ છે તે નમ્રતા, સરળતા જોઇશે. તમે બધા વદન કરો છે પણ વંદન એટલે શું ? તે હજૂ આપ સમજ્યા નથી. વદન કરવાથી કેટલા લાભ થાય છે? તે વાત અવસરે.
:
ચરિત્ર રાણીના હાર જડચો નહિ એટલે નાકરાને પૂછ્યું, બધાએ કહ્યું, અમે હાર જોયા નથી. છેવટે પુણ્યસારને ખેલાવ્યેા. તેને પૂછ્યું', તે હાર લીધેા છે ? પહેલા તેા નામક્કમ ગયા, પછી શેઠ ગુસ્સે થયા. સાચું ખેલ, તે હાર લીધા છે ? શેઠે ખૂબ માર માર્યાં એટલે તે સાચુ' એલી ગયા. હા પિતાજી ! મેં હાર લીધા છે. શા માટે તે હાર લીધા છે ? હું જુગારીયા સાથે જુગાર રમતા હતા. તેમાં હારતા મારા માથે એક લાખ રૂપિયાનું કરજ થઈ ગયું. તેઓ પૈસા લેવા માટે મારી પાછળ પડથા છે. પૈસા કાંથી લાવવા ? હું ખૂબ મૂ`ઝાયેા. છેવટે મેં આ હારની ચોરી કરી છે. તે સત્ય વાત એલી ગયા. હવે તે હાર કયાં ગયા ? પિતાજી! લાખ રૂપિયાનું કરજ ચૂકવવા માટે એ હાર મે જુગારીયાઓને આપી દીધા છે. તેઓ લઈ ને ચાલ્યા ગયા. જા. તું તેમની પાસેથી હાર લઈ આવ પિતાજી ! હું હાર શેાધવા કયાં જાઉં ? તને ખબર છે ને કે આ હાર મારા નથી, પણ રાજરાણીના છે. હુ' આવા ખીજા દશ હાર ઘડાવી શકુ એમ છું, પણ આ રાજરાણી માને નહિ, તે એમ જ કહે મને મારા હાર આપે કારણ કે આ તા સ્ત્રી હડ છે. સ્ત્રી હઠ, બાલ હઠ અને જોગી હઠ. આ ત્રણ હઠો પેાતાનું ધાર્યું કરે ત્યારે જ પે. તમે નાના ખાળકોને લઈને ભૂલેશ્વર જેવા રસ્તેથી જતા હેા, ત્યાં બધું નવું નવું જુએ ને છેકરા માંગે. તમે ગમે તેટલુ' સમજાવે પણ એને જે જોઈ તુ હાય તે લીધે જ છૂટકા કરે.
આ તા રાજાના હાર છે. હવે લાવવા કયાંથી ? એટલે શેઠને ગુસ્સા આવી ગયા. દીકરા ! દીકરા ! મે તને દેવ પાસે વચન માંગીને લીધેા છે. તે ધમની પર’પરા સાચવવા માટે, તેના બદલે તું જુગારી બન્યા, ચારી કરતાં શીખ્યા, દારૂ પીતા શીખ્યા. હવે શું ખાકી રહ્યું ! વેશ્યાગમન બાકી છે તે પણ હવે જો કંટ્રાલ નહી... રાખીએ તે તે પણ શીખી