________________
૨૧૮ ]
[ શારદા શિરાણિ
કરૂણા આવતી ન હોય તો સમજવું કે હૃદય ખોવાઈ ગયુ છે. બાળક જેવા હૃદયને સંભાળજો. વધુ અવસરે,
-
ચરિત્રઃ— પિતા સામે પડકાર કરતી રત્નસુ દરી : રત્નસાર શેઠે રત્નસુંદરીનું પુણ્યસાર સાથે સગપણ કરવાના નિ ય કર્યાં. આ વાત સાંભળતા રત્નસુંદરી અહાર આવીને ગુસ્સામાં ખેલી-હું કોઈ પણ હિસાબે શેઠના દીકરા સાથે લગ્ન કરવાની નથી. શા માટે ? એમના દીકરામાં શું ખામી છે? મારે એ કાંઈ કહેવું નથી. તેની સાથે લગ્ન કરવામાં તને શી હરકત છે ? હરકત છે કે નહિ તે હું નહિ કહું. આ સાંભળતાં રત્નસાર શેઠને ગુસ્સા આવી ગયા. તેમણે કહ્યુ - તારુ ધાયું. જરાય નહિ થાય. કેવુ. ખાનદાન ધર્મિષ્ઠ કુટુંબ ! આ શેઠની નામના કેટલી અને તેમને દીકરો પણ ભણેલા અને સંસ્કારી છે. તારા લગ્ન હું ત્યાં કરીશ. તને શેઠના દીકરા સાથે પરણાવવાના મેં દૃઢ નિર્ણય કર્યાં છે. રત્નસુંદરી કહે-તમે મને નહિ પરણાવી શકે તમે મારા મડદાને પરણાવજો. આટલુ ખેલીને તે તેા ચાલી ગઈ. રત્નસુંદરીના આ શબ્દો સાંભળતા શેઠ તો અવાચક થઈ ગયા. જાણે વીજળી તૂટી પડી. પુરંદર શેઠ પણ ઝાંખા પડી ગયા. આવી નફ્ફટ છેકરી સાથે મારા પુરંદર પરણવા ઈચ્છે છે ? ના....ના....હવે તો એ નહિ બને. મામલે સાવ બગડી ગયા છે. મારા હેકરો કાં 'વાર રહેવાના છે કે આવી અભિમાની અને ઉદ્ધત છેાકરી સાથે લગ્ન કરું !
એમ વિચારી પુર દર શેઠ ત્યાંથી ઊભા થયા અને ઘેર જવા તૈયાર થયા. રત્નસાર શેઠપુર દર શેઠના ખભા પર માથુ નાંખીને ચેાધાર આંસુએ રડયા. શેઠ ! મારી દીકરીએ મારુ અને આપનુ' 'નેનું હડહડતું અપમાન કર્યુ છે. શુ' મારી દીકરી આવી નીકળી ! પુરદર શેઠ કહે- ખનેના પૂર્વના કોઈ એવા વૈરભાવ હરી તેથી આમ થયુ છે. આપ ચિ'તા કરશો નહિ. મારા અને તમારા વચ્ચે પડવાની નથી. આપણા મિત્રપણાના સખ'ધ તો છે ઘેર ગયા.
જે મિત્રતાના સબધ છે તેમાં તા તેવા જ રહેશે. એમ કહીને તે
વટ માટેની ઇંતેજારી : પુણ્યસાર તો ઘેર રાહ જોઈને બેઠા છે. તેને પરણવાના કોડ નથી પણ આ બધું વટના કારણે કરવા તૈયાર થયા છે. આવા વટ ધર્મીમાં નથી આવતો. પુરંદર શેઠ ઘેર આવ્યા. તેમના મુખ પર આનંદ કે હર્ષોં નથી તેમનુ મુખ જોઈને સમજાઈ જાય કે હવે પિતાને પૂછવાની જરૂર નથી. છતાં વટનેા કીડા સતાવે છે. તે પિતાની પાસે આવીને પૂછે છે બાપુજી ! શું કરી આવ્યા ? બેટા ! તું રત્નસુંદરીને પડતી મૂક. એનાથી સવાઈ, ડાહી, ગુણીયલ કન્યા સાથે તને પરણાવીશ. એ તો કેવી અભિમાની અને ઉદ્ધત છે! તેણે મારું' હડહડતું અપમાન કર્યું છે. આ વાત સાંભળીને શેઠાણી કહે છે–સારુ થયુ.. આપ એવી ઉદ્ધત છોકરીનુ કઈ પાર્ક' ન કરી આવ્યા. આવી ઉદ્ધૃત છે!કરી આપણા ઘરમાં આવે તો મારા દિવસે સુખમાં કેવી રીતે જાય ? જે થયું તે સારું થયું. પુણ્યસાર જાણતો તો હતો જ કે એ ઉદ્ધૃત છે, અભિમાની