________________
શારદા શિરેમણિ ]
[ ૧૩૯ અધપુદ્ગલ પરાવર્તન કાળે તો અવશ્ય મોક્ષમાં જવાને. પ્રભુ પાસે હવે આપણી એક જ માંગણી છે કે હે પ્રભુજી! હવે મારે કાંઈ જોઈતું નથી. મારા આત્માએ અજ્ઞાન દશામાં ઘણું ભીખ માંગી. તે સમયે મને સમજણ ન હતી. જ્ઞાન કે ભાન ન હતું. પૂર્વ જેમાં મારો આત્મા દેવેની સંપત્તિ ભેગવીને આવ્યો છે. માનવભવમાં કુબેર જેવા ભંડારે, વૈભવો પણ ભોગવ્યા છે. સંસારના સુખ ભેગવવામાં તે કાંઈ ખામી રાખી નથી. હવે મને કોઈ તૃષ્ણ રહી નથી. અજ્ઞાન દશાથી આજ સુધી મેં તારી પાસે ભૌતિક સુખની ભીખ માંગી છે. હવે મારે એ કંઈ જોઈતું નથી. તારી પાસે માત્ર એક ભીખ માંગુ છું. “સિધ્ધ સિદ્ધા મમ દિસતુ”
હે પ્રભુજી અમને એવું દાન આપજો, માંગવાનું રહે નહિ એવું જ્ઞાન આપજો;
માંગીએ તે એટલે કે મેક્ષને જ માગીએ...તમે જ્યારે આત્માને કર્મને ઢગલે ખૂંચશે અને તેને દૂર કરવાની લગની લાગશે ત્યારે આત્મા પિકારી ઉઠશે. હે પ્રભુ ! મને સમ્યકત્વની એક ચિનગારી આપ. પ્રેમાળ પિતા પિતાના પુત્રની નાની કે મેટી માંગણીઓને ઠુકરાવી શક્તા નથી. તે આપ તે જગતના પિતા છે. મારી એટલી માંગણીને સ્વીકાર કરે અને મને એવી ચિનગારી આપે કે મારા કર્મના ઢગલાને બાળીને ભસ્મીભૂત કરી દઉં અને આપ જે પદને પામ્યા છે તે પદને હું પામુ. હવે મારે મેક્ષ સિવાય બીજું કાંઈ જોઈતું નથી. મેક્ષ મેળવવા માટે સંસારનો ત્યાગ કરવો પડશે તે છોડવા તૈયાર છે? બરાબર છે? કબૂલાત છે? છોડયા વગર સિદ્ધિ મળવાની નથી. અત્યારે તમે ઘર છેડયું તે સ્થાનકમાં આવ્યા. દુકાને જવું હોય તે ઘર છોડે તો જઈ શકે. ઘર અને દુકાન આશ્રવની ભૂમિ છે. ઉપાશ્રય સંવરની ભૂમિ છે. એકને છેડો તે બીજું મળે. સંસાર છેડે તે મેક્ષ મળે. ભેગ છોડે તે ત્યાગ આવે પણ ભેગના ઘરમાં રહેવું અને ત્યાગી બનવું એ વાત ન બને. ભેગન ભિખારી બની જીવ અનંત કાળથી ભટકો છે જીવ જે ગતિમાં ગયા ત્યાં ચારે સંજ્ઞા હતી. ભગવે કે ન ભેગવી શકે, એ જુદી વાત છે. વિષય, કષાયે જીવને સંસારમાં ઝળાવનાર છે. એને છેડેશો તે મોક્ષના સુખને પામશો.
આનંદ ગાથાપતિને શિવાનંદા નામની પત્ની હતી. “બદ્દી કવિ સુવા લક્ષણ અને સ્વરૂપથી પરિપૂર્ણ પાંચ ઈનિદ્રા સહિત શરીરવાળી હતી. એટલે કે એક પણ ઇન્દ્રિય તેની હીન ન હતી. તેનું મુખ ચંદ્ર જેવું તેજસ્વી હતું. તેને જોતાં જેનારના મનમાં આનંદ થતો હતો. સુવા જેનું રૂપ અને લાવણ્ય શ્રેષ્ઠ હોય તેને સુરૂપ કહેવાય. જેમ કહ્યું છે ને “સદો ઘoળો શો હવે આ લકઝરૂ સોમા ” અનાથી મુનિને જોતાં શ્રેણિક રાજનું મસ્તક ઝુકી ગયું. આજે માનવી પોતે સારે કેમ દેખાય, રૂપાળો કેમ દેખાઉં તે માટે કેટલા પ્રયત્ન કરે છે? જ્યારે રૂપને મદ આવે, સંપત્તિને કે વૈભવને મદ આવે અને વિષયસુખમાં મસ્ત બને ત્યારે આ મુનિને યાદ કરજો. જીવને કહેજે કે હે જીવડા ! આ શું કરે છે? અનાથી મુનિનું રૂપ, વર્ણ હોવા છતાં કેટલું