________________
શારદા શામણ ]
[ ૧૮૫
સાત વાગ્યા સુધી ૧૨ કલાક બેસવાનું. ડ્રાઈવર તમને મૂકવા આવે તેને પછી વિદાય કરી દેવાના. આ માટે કાંઇ દવા નહી? ડોકટર કહે જુએ. આ ચાર પડીકી આપુ છું, દર ત્રણ કલાકે એક પડીકી લેવાની. આજે તે પડીકી ખેાલવાની નહિ. તેના પર નંબર પાડેલા છે તે પ્રમાણે લેવાની. તે સિવાયની બીજી ખેાલીને જોવાની પણ નહિ. મા માસ ખૂબ કંટાળ્યા છે. એટલે બધુ' કબૂલ કર્યું. તમે આ શ્રીમંત જેટલા કંટાળ્યા હો તેા સીધા ચાલેા. શેઠના મનમાં વિચાર થાય છે કે એકલા બેસવાનું. સાથે નાકર--ચાકર કોઇ રાખવાનું નહિ. ખાવા-પીવાનું નહિ. ત્યાં હું એકલા શું... કરીશ ?
બીજે દિવસે કરોડપતિ શેઠ તે ગાડી લઇને ગયા દરિયાકિનારે, ત્યાં તે નીરવ શાંતિ હતી. કોઈ પણુ ત્યાં ફરવા આવતા નહોતા. શેઠે ડ્રાઇવરને કહ્યું હતું, અત્યારે જા અને સાંજે સાત વાગ્યા સુધીમાં આવી જજે. ડ્રાઈવર તેા ગયા. શેઠ એકલા રહ્યા. કોઇ વસ્તી ત્યાં દેખાતી નથી. શેઠ એકલા બેઠા. પત્ની, પુત્ર, રેડીયેા, વૈભવા બધુ ચાદ આવે છે. ત્યાં સાવ સૂનકાર એકલવાયુ' લાગે છે. હું એકલા છું. ૧૨ કલાક કેવી રીતે જશે ! દરિયાકાંઠેથી ગામ તેા ૭ કિ. મી. દૂર છે. શેઠ ગભરાયા ત્યાં પેલી પડીકીએ યાદ આવી. એક નંબરની પડીકી ખેલી. તેમાં દવા ન હતી પણ મોટા અક્ષરે લખ્યું હતું કે “સાંભળ” શેઠ વિચાર કરતા થઈ ગયા. વૈદ્યરાજે પડીકી આપી છે પણ દવા તે કઈ આપી નથી. હું અહીં શું સાંભળું? નથી અહી. બાળક કે નાકર ચાકરનેા અવાજ. નથી રેડિયાના સૂર. હું અહી શું સાંભળુ ? ડૉકટરે મારી મશ્કરી તેા નહિ કરી હાય ને? ના. ના....થોડા સમય થયેા. શેઠ શાંત થયા. ત્યાં દરિયામાં એકદમ ભરતી આવી ને પાણીના મેાજા ઉછળવા લાગ્યા. નજર સમક્ષ ઘુઘવતા દરિયા, ઉછળતા મોજા', પક્ષીઓના મીઠા મધુરા સંગીત, આવું બધુ... તેને આલિશાન મહેલમાં સાંભળવાના સમય કયાં હતા, કે સંગીતમાંથી પણ શાંતિને શેષી શકે. કુદરતી સંગીતથી તાલબદ્ધ ગીતા સાંભળતા થોડી શાંતિ થઈ. આ દિરયા મને કહે છે તું સાંભળ, મારા કિનારે સેકડા માણસા આવે છે. જે ખારવા આવે છે તે મીઠુ દેખે છે. માછીમારો માછલાને દેખે છે અને કોઈ ભાગ્યવાના આવે તેા મરજીવા ખનીને મૃત્યુના ડર, ભય છેડીને દરિયાના પેટાળમાં જાય છે તો મહામૂલ્યવાન મેાતી મેળવીને આવે છે. મારામાં મીઠુ છે, મેાતી છે, અને માછલા છે. હું બધાને મારામાં સમાવું છું. તારું જીવન પણ સમુદ્ર જેવું છે. તારી પાસે સ'સારના વૈભવા, સ'પત્તિ, પુત્ર-પત્ની બધું જ છે, છતાં તને શાંતિ મળી ખરી ? તું સાંભળ, તારે શાંતિ જોઈતી હોય તેા મારા પાણી જેવો નિર્મળ ખન. સદાને માટે લક્ષ્મીથી વહ્યા કર. આત્મરમણુતા કર. અનુકૂળ સંચાગામાં આકર્ષાતા નહિ ને પ્રતિકૂળતામાં મુંઝાતા નહિ. સારા યા ખરાબ બધા પ્રસંગેામાં સમભાવ રાખી મારા જેવા ગ`ભીર ખન.
દરિયામાં ડોલે, દરિયામાં ડાલે, દરિયામાં ડોલે મારી નૈયા, બચાવે સ્વામી. દરિયાના પાણી છે ઘેરા ને ઊંડા, જોજો ડૂબે ના મારી નૈયા, બચાવા સ્વામી(ર)