________________
૧૯૮ ]
[ શારદા શિરોમણિ તેમ આત્માની પણ
કાઢીશું નહિ ને સંઘરી રાખીશુ. તે મડદુ' ગધાઈ ઉઠયુ' દુર્ગાંતિ થશે. પછી આત્માનુ' ઠેકાણુ' નહિ પડે. મડદાની દુગંધ કરતાં પણ પાપાની દુધ તેા અનંત ગણી વધારે છે. શેઠને રાગના કારણે દુધ હાવા છતાં પણ ગધ આવતી ન હતી. ચમારવાડે કામ કરતા ચમાર જેમ ચામડાની દુર્ગંધથી ટેવાઇ ગયા હાય છે તેમ જીવા પાપની દુગ ધથી ટેવાઈ ગયા છે, એટલે પાપાની વાસ આવતી નથી. જો પાપાની દુર્ગંધ આવે તે તેને એ રાખે નહિ. શેઠને દુધ આવી તા મડદાને ઘરમાં રાખ્યું. નહિ તેમ પાપાની દુર્ગધ આવે તે તે પાપને વાસરાવી દે અને ફરીને એ પાપા જીવનમાં ન થાય તેવા નિણ ય કરે.
જેના જન્મ છે તેનુ મૃત્યુ તે છે એમાં વિશેષતા નથી પણ મૃત્યુ બાદ તેના શરીરને ઘરમાં મૂકી રાખવુ એ તેા મેાટી મૂર્ખાઈ છે. ઘરમાં કચરો પડયો હોય તેા કાઢી નાંખા છે, એ’ઠવાડ પણ તરત કાઢો છેા, તેા પછી મડદાના નિકાલ તા તરત જ કરો ને! આપણે બધા છદ્મસ્થ છીએ, એટલે જીવનમાં ભૂલા, પાપા થઈ જાય એમાં આશ્ચય નથી પણ એ પાપ થયા પછી આત્મઘરમાં રાખી મૂકીએ એ મૂર્ખાઈ નહિ તેા ખીજું શું ? માટે પાપને સંઘરશે। નહિ, કચરાની જેમ તરત એને બહાર કાઢી નાંખેા. મડદુ ઘરમાં રાખ્યું ને ગધાઈ ઊઠયુ' તેા લેાકેા લાકડીઓ લઈને મારવા આવ્યા તેમ તમારે પરમાધામીના માર ખાવા જવુ' ન હેાય તેા પાપથી પાછા વળેા. જે પાપ થઈ ગયા હાય તેની આલેાચના કરો અને જતી જિ ઢગીના છેડા સુધારી લેા. જિંદગી ભૌતિક સુખ માટે ગુમાવી દીધી પણ તેમાં આત્માનુ છુ કર્યું? કોઈ વાર તો આત્માને પૂછે કે આમાં મેં મારું' શું કર્યુ? ચાપડામાં જમાઉધારના ખાતા પાડા છે તેમ એક આત્માનું ખાતું પાડે. કોઈ વાર તેા આત્માને પૂછે કે તે, પત્ની માટે, પુત્ર પરિવાર માટે ઘણું કર્યું, પણ તારા માટે કેટલું કર્યુ ? તે ખીજાને કેટલા લૂંટયા ? કેટલા વિશ્વાસધાત કર્યાં ? બીજાને કેટલા છેતર્યાં ? તે આત્માના જમા ખાતામાં કંઈ દેખાશે નિહ. બધું ઉધાર દેખાશે, જિંદગી ના કરી દેખાશે. જ્યારે આ વાંચશે ત્યારે આંસુ પડશે. કરેલાં પાપાના પસ્તાવા થશે.
ટૂંકમાં એટલુ' યાદ રાખો કે જીવતા માણસને શ્મશાને લઈ જવાતા નથી અને મરેલા માણસને ઘરમાં કોઈ રાખતું નથી, તેમ ગુણાને કયારેય બહાર કાઢશેા નહિ અને પાપેાને સ’ઘરી રાખશે નહિ, જો પાપાને સંઘરી રાખશે! તે મડદામાં અસંખ્ય કીડાઓ પેદા થઈ ગયા તેમ આ પાપામાં બીજા પાપેા વધતા જરો, પછી એને બહાર કાઢવા ખૂબ મુશ્કેલ ખની જશે માટે ભૂલના લેગ અનેા નહિ અને કદાચ ભૂલ થઈ ગઈ તે તેને સંઘરી રાખવાની ભૂલ તા કયારે પણ કરતા નહિ. તેા જીવનમાં શાંતિ મેળવી શકશો અને જીવનને ઉજ્જવળ બનાવી શકશો. તે માટે ભગવાને કહ્યુ` છે કે એકાંત વાસઃ- એના અથ એવા નથી કે બધાને ઘરની બહાર કાઢી મૂક અને તું એકલા રહે. આ પદના અથ એવા છે કે તુ' બધામાં રહેવા છતાં એક છે અને હુ એકલા